0
BIhar News- શિક્ષકે 7 વર્ષના બાળકને માર મારતા મોત
શુક્રવાર,માર્ચ 24, 2023
0
1
વલસાડના ઉમરગામ તાલુકામાં નારગોલ પાસે યુવકની થયેલી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે યુવકની હત્યા મામલે તેમના જ બે મિત્રની ધરપકડ કરી છે. ઉછીનાં નાણાંની વસૂલાત માટે યુવકની હત્યા નીપજાવી હત્યારાઓએ મૃતકના મોબાઈલમાંથી 2 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી ...
1
2
પોલીસે આ ઘટનામાં 10 લોકોની ધરપકડ કરી હોવાની વિગતો સામે આવી છે
યુવકને લોકો દંડા ફટકારતા હતાં ત્યાં અન્ય લોકો વીડિયો ઉતારવાનો આનંદ માણતા હતાં
2
3
અમદાવાદમાં પત્નીના અનૈતિક સંબંધોને લઈને પતિએ પત્નીના પ્રેમી પર ફાયરીંગ કર્યું હતું. શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા સાંઇ હેવનમાં રહેતા અને મૂળ ગાંધીનગર જીલ્લાના પ્રવિણભાઇ પ્રજાપતિએ સુરતમાં રહેતા દિનેશ ડાહ્યાભાઇ આહીર વિરૂદ્ધ હત્યાની કોશિશની ફરિયાદ કરી ...
3
4
સાબરકાંઠાના પોશીના તાલુકાના અજાવાસ ગામમાં બુધવારે રાત્રે લલ્લુ ગમારને ત્યાં રમેશ બોબડિયા આવ્યા હતા. ત્યારે લલ્લુભાઈ અને તેમના પરિવારે તેમની સાથે રાતનું ભોજન લઈને સૌએ સૂવાની તૈયારી શરૂ કરી હતી. રમેશ 4 કિમી દૂરથી આવ્યો હોવાથી. તેણે પણ ત્યાં જ રાત ...
4
5
મહારાષ્ટ્રના પુણેમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક આઈટી એન્જિનિયરે પોતાની પત્ની અને પુત્રની હત્યા કર્યા બાદ ફાંસી લગાવી દીધી હતી. આ મામલો પુણેના ઓંધ વિસ્તારનો છે, જ્યાંથી ત્રણેયના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટના સામે આવ્યા બાદ વિસ્તારમાં ...
5
6
નડિયાદ શહેરમાં પત્નીએ પતિ પર કરેલા ભરણપોષણના કેસનો ખાર રાખી પતિએ ફાયરિંગ કરી પત્નીની હત્યા નિપજાવતા ચકચાર મચી છે. ફાયરિંગ કર્યા બાદ પણ પતિ અટક્યો ન હતો અને જમીન પર ઢળી પડેલી પત્ની પર ક્રુરતાપૂર્વક એક્ટિવા ફેરવી દીધું હતું. આરોપી પોતાની ઓળખ ન થાય તે ...
6
7
અમદાવાદમાં દહેજનો વધુ એક મુદ્દો પ્રકાશમાં આવ્યો છે. શહેરમાં સાસરિયાઓ સાથે રહેતી પરીણિતાને તેની નણંદો અને પતિ દ્વારા દહેજની માંગને લઇ ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
7
8
નવસારીના વાસદા તાલુકાના રવાણીયા ગામમાં આદિવાસી દંપતીએ બે બાળકોની હત્યા કરીને આપઘાત કર્યો હતો. આ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું કહેવાય છે. જોકે પોલીસે આ મામલે બે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક જ પરિવારના ચાર સભ્યોના મોતથી સમગ્ર ગામમાં ...
8
9
Extra Marital Affair- સોનીપતમાં એક અલગ જ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પતિએ પોતાની પત્ની પર ચાકુથી અનેક વાર કર્યા. આ દરમિયાન મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. માહિતી મળતાં પરિજનોએ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરી હતી. પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે ...
9
10
રાજસ્થાનમાં એવા સમાચાર સામે આવ્યા કે જેનાથી સંબંધોમાં તણાવ આવી ગયો. બુંદીમાં એક સસરાને તેના પુત્રની વહુ સાથે પ્રેમ થઈ ગયો. આરોપ છે કે તે પછી તે તેના ઘરેથી ભાગી ગયો હતો. જ્યારે પુત્રને પિતા અને પત્નીના દુષ્કર્મની જાણ થઈ ત્યારે તે ચોંકી ગયો હતો.
10
11
Kota News: રાજસ્થાનના બૂંદી જીલ્લામાં એક હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. એવો મામલો જેણે સંબંધોને શરમાવી દીધા છે. અનેક પરિવારોનુ મોઢુ કાળુ કરી નાખ્યુ છે. એક 60 વર્ષના વૃદ્ધ પોતાની જ 21 વર્ષની વહુને લઈને ભાગી ગયા.
11
12
અમદાવાદમાં ભાગીદારીમાં રેસ્ટોરન્ટ ખોલવાના નામે ઠગાઈ થયાની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક આરોપી સામે રુપિયા 7.34 લાખની ઠગાઇની થઈ હોવાનુ સામે આવ્યું છે.
12
13
અભ્યાસના દબાણને કારણે 16 વર્ષીય વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાનો સંકેત છે. હૈદરાબાદની જુનિયર કોલેજ ઓફ નર્સિંગના ક્લાસરૂમમાં વિદ્યાર્થી મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટના મંગળવારે રાત્રે બની હતી. પોલીસને કોલેજ પરિસરમાંથી એક વિદ્યાર્થીની શંકાસ્પદ ...
13
14
અમદાવાદ શહેરમાં પોલીસે ખાસ ડ્રાઈવ ગોઠવી ગેરકાયદેસ રીતે હથિયાર વેચનારા ચાર શખ્સોની ધરપકડ કરી હતી. આ ચાર શખ્સોમાં એક મોસ્ટ વોન્ટેડ આરોપી પણ સામેલ હતો. ક્રાઈમ બ્રાંચે શહેરની સાણંદ ચોકડીથી શાંતિપુરા સુધીના વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે હથિયારનો વેપાર ...
14
15
Rajasthan Family Suicide- રાજસ્થાનનાં જાલોર જિલ્લો (Jalore)માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જિલ્લાનાં સાંચોર શહેર (Sanchore) માં બુધવારે પતિ-પત્નીએ તેમના 5 બાળકો સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. બપોરે 2.30 કલાકે બનેલા આ ...
15
16
18 ફેબ્રુઆરીના રોજ રાજકોટ-અમદાવાદ હાઈવે પર સાયલા નજીક રસ્તા વચ્ચે ત્રણ કાર ચાલકોએ એક કારચાલકને રોક્યો હતો. બે લોકો કારચાલકને અજાણી જગ્યાએ લઈ ગયા હતા. ત્યાર બાદ ગાડીમાંથી જ્વેલરીનો સામાન લઈને ફરાર થઈ ગયા હતા.
16
17
મંગળવાર,ફેબ્રુઆરી 28, 2023
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પતિની શંકાના કારણે પત્નીને રોજ માર ખાવો પડતો હતો. રોજેરોજના ત્રાસના કારણે પત્નીએ પોતાની દીકરી સાથે મળીને પતિની હત્યા કરી નાખી હતી. આ સમગ્ર મામલો કુદરતી મોત લાગે તે માટેનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
17
18
મંગળવાર,ફેબ્રુઆરી 28, 2023
સુરતમાં સચિન નજીકના કપ્લેથા ગામમાં રહેતા પરપ્રાંતિય પરિવારની ઘરના આંગણામાં રમી રહેલી બે વર્ષની માસૂમ બાળાનું નજીકમાં રહેતા યુવાને અપહરણ કરી દુષ્કર્મ આચાર્યા બાદ મોતને ઘાત ઉતાર્યાની ચોંકાવનારી ઘટના સચિન પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાય છે.
18
19
મંગળવાર,ફેબ્રુઆરી 28, 2023
સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ સલામાન ખાનને ધમકી આપનાર કુખ્યાત ગેંગેસ્ટર લોરેન્સ બિશ્નોઈના સાત ખૂનખાર સાગરીત સુરતમાંથી ઝડપાયા છે. આરોપીઓ સુરતના પીપલોદ વિસ્તારમાં શાશ્વતનગરમાં રસોઈયા-ડ્રાઇવર સાથે ઓળખ છુપાવીને રહેતા હતા.
19