Current News 8

ગુરુવાર, 5 માર્ચ 2026
0

ગુજરાતી ઉખાણા 2020નો પહેલો ઝટકો

શુક્રવાર,જાન્યુઆરી 17, 2020
0
1
. ગણતંત્ર દિવસ (Republic Day) દેશભરમાં દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ ઉજવાય છે. 26 જાન્યુઆરી 1950થી આપણા દેશમાં સંવિધાન લાગૂ થયુ. જેના ઉપલક્ષ્યમાં આપણે 26મી જાન્યુઆરી (26th January)ને ગણતંત્ર દિવસના રૂપમાં ઉજવીએ છીએ. એક સ્વતંત્ર ગણરાજ્ય બનવા માટે ...
1
2

26મી જાન્યુઆરી પર ભાષણ - Short Speech on Republic Day

બુધવાર,જાન્યુઆરી 15, 2020
આદરણીય પ્રિંસિપલજી... આદરણીય શિક્ષકગણ અને મારા વ્હાલા મિત્રો.. આજે આપણે બધા અહી ગણતંત્ર દિવસ ઉજવવા માટે એકત્ર થયા છે. દરેક વર્ષે 26 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવનારો ગણતંત્ર દિવસ ભારતના રાષ્ટ્રીય પર્વમાંથી એક છે. જેને દરેક ભારતવાસી સંપૂર્ણ ઉત્સાહ, ...
2
3
લગભગ સો વર્ષ અંગ્રેજોની હુકુમત સહન કર્યા પછી 15 ઓગસ્ટ 1947ના રોજ દેશ આઝાદ થયો. ત્યારબાદ જોર્જ ષષ્ઠમને રાષ્ટ્ર પ્રમુખ અને અર્લ માઉંટબેટનને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા. જોકે દેશ આઝાદ થયો પણ તેમની પાસે ખુદનુ સંવિધાન નહોતુ. ભારતનો કાયદો ગવર્નમેંટ ઑફ ...
3
4
જાણો શા માટે 26મી જાન્યુઆરીને જ ઉજવાય છે પ્રજાસત્તાક દિવસ
4
4
5
અયોધ્યામાં રામ મંદિર બનાવવાની લઈને કેન્દ્ર સરકાર પર દબાણ વધતુ જઈ રહ્યુ છે. કોર્ટમાં આ મામલો હજુ સુધી ઉકેલાયો ન અથી. તેથી પહેલા વિશ્વ હિન્દુ પરિષદે દબાણ બનાઅવુ શરૂ કર્યુ કે મંદિ રબ્નાવવા માટે સરકાર કાયદો બનાવે કે અધ્યાદેશ રજુ કરે. પણ ભારતીય જનતા ...
5
6
ગુજરાતમાં 9મા ધોરણના ઈંટરંલ પરીક્ષામાં પૂછવામાં આવેલ એક પ્રશ્નને લઈને હોબાળો મચ્યો છે. ઉલ્લેખનીય છેકે મહાત્મા ગાંધી દ્વારા આત્મહત્યાના પ્રયાસ સાથે જોડાયેલ ઘટ્ના પર પૂછવામાં આવેલ સવાલ ખોટો નથી પણ તેને ખોટા અનુવાદ અને મહત્મા ગાંધીના જીવનની આ ઘટનાની આ ...
6
7
અમેરિકાના હાઈડ્રોકલાઈમેટોલોજીના ભારતીય મૂળના વિશેષજ્ઞ ઉપમનુ લાલના કહેવા પ્રમાણે આવતા સાત વર્ષોમાં વિશ્વના મોટાભાગના પ્રદેશોમાં પાણીની કાયમી તંગી સર્જાવાની છે. વીસમી સદીમાં કાઠીયાવાડમાં પાણીની ભયંકર અછત પ્રવર્તતી. માવડીઓ ચાર પાંચ કિલોમીટર દૂરથી માથે ...
7
8
વર્ષ ૧૯૪૭નાં શરૂઆતનાં દિવસોની વાત છે. ત્યારે હજી ભારત આઝાદ થયું નહોતું. પણ ભાગલા લગભગ નક્કી હતાં અને અંગ્રેજોનાં ગયા પછી થનારી સત્તાની ભાગબટાઈ અંગે ની રાજકીય ગતિવિધિઓમાં તેજી હતી. ભારતના સર્વપ્રથમ સેનાધ્યક્ષ જનરલ અને બાદમાં ફિલ્ડ માર્શલ કરિઅપ્પા તે ...
8
8
9

ગાંધીજીના જીવનના પાવન પ્રસંગો

સોમવાર,સપ્ટેમ્બર 30, 2019
ચંપારણની વાત છે. ત્યાંના નીલવરોના અન્યાય ને અત્યાચારોની બાપુએ તપાસ શરૂ કરેલી અને પ્રજામાં કંઇક ચેતન આવ્યું હતું. બાપુએ ઠેકઠેકાણે શાળાઓ ખોલેલી તેની પણ લોકો પર સારી અસર થવા માંડી હતી. ગોરા નીલવરો આથી ગભરાયા હતા. કોઇએ બાપુને કહ્યું, “અહીંનો અમુક નીલવર ...
9
10
ભારતીય સંસ્કૃતિની સ્પષ્ટ વિચારધારા રહી છે કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં શુધ્ધતા છે; જ્યાં શુધ્ધતા છે ત્યાં પવિત્રતા છે; જ્યાં પવિત્રતા છે ત્યાં પ્રભુતા છે અને જ્યાં પ્રભુતા છે ત્યાં દિવ્યતા છે. આવી દ્રઢ માન્યતા ધરાવતા આપણા દેશની આજે જે પરિસ્થિતી છે તે ...
10
11
1. એ રીતે જીવો કે તમે કાલે મરવાના છો અને એવુ સીખો જેવુ કે તમે હંમેશા જીવવાના છો. 2. પરમાત્માનો કોઈ ધર્મ નથી.
11
12
13
1. મહાત્મા ગાંધીએ કહ્યુ હતુ કે રાજનીતિક સ્વતંત્રતાથી વધુ જરૂરી સ્વચ્છતા છે.
13
14
મહાત્મા ગાંધીને દાળ-ભાત બહુ ભાવતા હતા. દાળમાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનની ઉચ્ચ માત્રા હોય છે. ગાંધીનીજીની રીતે જ દરેક ભારતીય દાળ-ભાત ખૂબ પસંદ કરે છે.
14
15
દુનિયાને શાંતિ અને અહિંસાનો પાઠ ભણાવનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજે 150મી જયંતી છે. આ ખાસ અવસર પર અમે તમને તેમના જીવનના ર્કેટલાક રોચક તથ્ય બતાવી રહ્યા છીએ.
15
16

ગાંધીજી : ભારતનું ગૌરવ

મંગળવાર,સપ્ટેમ્બર 24, 2019
ભારતના સ્વતંત્રતા આંદોલન માટે વગર કોઇ હથિયારે બ્રિટીશ સરકારને બહાર કાઢવા બાબતે ગાંધીજીનું નામ ભારતના ઇતિહાસમાં બનેલું રહેશે. ગુજરાતની ધરતી પર જન્મ લીધેલાં આ મહાપુરૂષે 'અહિંસા' પર સૌથી વધુ ધ્યાન આપતાં તે સમયે તમામ ઠેકાણે ચાલી રહ્યાં આંદોલનો અને ...
16
17
રાષ્ટ્રપિતા અને અહિંસાની પુજારી મહાત્મા ગાંધીને સરલા દેવી ચૌધરાનીથી થઈ ગયું હતું. સરલા દેવી ચોધરાની પ્રગતિશીલ મહિલા હતી અને તે સમય લાહોરમાં તેમના પતિ સાથે રહેતી હતી. મહાત્મા ગાંધી, સરલા દેવી ચૌધરાનીના આકર્ષક વ્યક્તિત્વથી આકર્ષિત થઈ ગયા હતા. પ્રસિદ્ધ ...
17
18
બાળપણથી આપણે શાળાના પુસ્તકોમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma gandhi)વિશે વાંચતા આવી રહ્યા છીએ તેથી તેમના વિશે સામાન્ય માહિતી દરેક કોઈ જાણે છે. પણ ગાંધીજી સાથે જોડાયેલ એવી અનેક વાતો છે જે દરેક કોઈ જાણતુ નથી પણ તેને જાણવી પણ જરૂરી છે. આવો જાણો ...
18
19
મકાન સાથે જીવનની વિવિધ બાબતો સંકળાયેલી હોય છે. જે તે પ્રકારની ઉપયોગિતા માટે તો તે જરૂરી છે જ પણ સાથે સાથે તે એક વ્યક્તિત્વ કે વિચારધારાનું પ્રતિબિંબ પણ છે. જેમ શહેરનાં ઘણાં વિસ્તારો લેન્ડમાર્ક મકાનથી સૂચિત થાય છે તેમ મકાન થકી વ્યક્તિ કે ...
19