0
Naraka Chaturdashi, 2021- કાળી ચૌદશના ઉપાય - જે રાત્રે ઘરે કરો આ પ્રયોગ મળશે દરેક કાર્યનુ તરત પરિણામ
મંગળવાર,નવેમ્બર 2, 2021
0
1
કેવી રીતે કરવામાં આવે છે કાળી ચૌદસની પૂજા
1
2
આટલી વાતોનુ રાખશો ધ્યાન તો ધનતેરસ પર મા લક્ષ્મી આવશે આપને દ્વાર
2
3
4
Dhanteras Wishes 2021- ધનતેરસ પર શુભેચ્છા સંદેશ માટે
4
5
Dhanteras 2021- Subh Muhurat ધનતેરસનુ શુભ મુહુર્ત
5
6
ધનતેરસ 2021: 12 રાશિઓ માટે 12 પગલાં, પૈસાનો વરસાદ થશે
6
7
દિવાળીની તૈયારીઓ આમ તો ખૂબ જ પહેલાહી થવા માંડે છે, પણ દિવાળીની શરૂઆત ધનતેરસના દિવસથી માનવામાં આવે છે.
7
8
રોશનીના પર્વ દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. હિન્દુ ધર્મમાં દિવાળી એકલી આવતી નથી, દિવાળીના 2 દિવસ પહેલા તહેવારો શરૂ થાય છે. ધનતેરસનો તહેવાર દિવાળી પહેલા આવે છે જેનું ઘણું મહત્વ છે. આ દિવસે સોનું અને ચાંદી ખરીદવાનો ટ્રેન્ડ છે. એવું ...
8
9
કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશીને ધનતેરસ અને અમાસને દિવાળીનો તહેવાર માનવામાં આવે છે. આ બંને દિવસ ધન સંબંધી ઉપાય કરવા માટે સ્વયંસિદ્ધ મુહૂર્ત છે. ધનતેરસના દિવસે દેવતાઓના કોષાધ્યક્ષ કુબેરદેવ અને દિવાળી પર ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.
9
10
ધનતેરસનો તહેવાર, જે દિવાળીના બે દિવસ પહેલા આવે છે, દેવી લક્ષ્મીની ઉપાસનાનો તહેવાર, એ દેવ વૈદ્ય શ્રી ધનવંતરી જી અને કુબેરને યાદ કરવાનો દિવસ છે, જેમને લક્ષ્મીજીના ખજાનચી માનવામાં આવે છે. દિવાળી પહેલા કૃષ્ણ પક્ષની ત્રયોદશી પર મનાવવામાં આવતી 'ધનતેરસ'ને ...
10
11
આ ધનતેરસ પર ઘરે લાવો લક્ષ્મીજીને પ્રિય એક વસ્તુ, થશે આ 9 ફાયદા.
હિન્દુ ધર્મમાં શંખનુ ખૂબ મહત્વ છે. આ મુખ્ય રૂપે બે પ્રકારના હોય છે. એક દક્ષિણાવર્તી અને બીજો વામાવર્ત. તેમા જે દક્ષિણની તરફ ખુલે છે. તેને તંત્ર સાક્ષાત લક્ષ્મીજીનુ
સ્વરૂપ માને ...
11
12
Dhanteras 2021 - માત્ર પાંચ રૂપિયા ખર્ચીને ધનતેરસના દિવસે મેળવો લક્ષ્મીની કૃપા
12
13
હિન્દુ કેલેન્ડર મુજબ, ધનતેરસનો તહેવાર કૃષ્ણ પક્ષની ત્રયોદશી પર ઉજવવામાં આવે છે. પાંચ દિવસીય દીપાવલી ઉત્સવનો આ પહેલો દિવસ છે. ત્રણ દિવસના ગોત્રીરાત્ર ઉપવાસ પણ ધનતેરસથી શરૂ થાય
છે. ચાલો જાણીએ આ દિવસે ખરીદવા માટે 5 વિશેષ પીળી વસ્તુઓ.
13
14
વાઘબારસની હાર્દિક શુભકામના
14
15
અશ્વિન મહિનાના કૃષ્ણપક્ષની અગિયાસને રમા એકાદશીના નામે ઓળખાય છે. આ દિવસે વ્રત કરી ભગવાન શ્રીકૃથષ્ણની પૂજા કરવામાં આવે છે. આ વખતે આ એકાદશી 01 નવેમ્બરના રોજ છે. માન્યતા મુજબ આ વ્રતના પ્રભાવથી બધા પાપ નષ્ટ ઈ જાય છે. અહી સુધી કે બ્રહ્મહત્યા જેવા મહાપાપ ...
15
16
હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્વ છે. હિંદુ પંચાગ મુજબ કારતક મહિનાના કૃષ્ણ પક્ષની 11મી તિથિએ એકાદશી મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. શ્રી હરિ યોગ નિદ્રામાંથી બહાર આવે તે પહેલાની આ ...
16
17
ધનતેરસ ઉપાય: તમે ઘરે લાવતાં વાસણો ખાલી ન રાખો, આ 7 વસ્તુઓ તેમાં તરત જ રાખો…
17
18
દિવાળીનો તહેવાર હવે ખૂબ નજીક છે. દીવાઓના આ તહેવાર પર લોકો દીવાઓ પ્રગટાવે છે. દીવાના પ્રકાશથી દરેકનું ઘર ઝળહળી ઉઠે છે. સાથે જ ધનતેરસ પણ નિકટ છે અને તે શુભ હિંદુ તહેવારોની શ્રેણીમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે
18
19
શુક્રવાર,ઑક્ટોબર 29, 2021
ધનતેરસના ચમત્કારીક ટોટકા, મંત્ર અને ઉપાય ... કરોડપતિ બનવું છે તો જરૂર અજમાવો
19