0
હવે નહિ બચો
ગુરુવાર,જાન્યુઆરી 19, 2012
0
1
ગુરુવાર,જાન્યુઆરી 19, 2012
સંતાએ એકવાર મેકેનિકલ એંજિનિયરની પોસ્ટ માટે અરજી કરી. ઈંટરવ્યુમાં મેનેજર - ઈલેક્ટ્રીક મોટર કેવી રીતે ચાલે છે ?
સંતા - ધુ.....ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર મેનેજર ગુસ્સે થયો - સ્ટોપ ઈટ સંતા - ધુર..ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર.. ધૂપ.. ધૂપ ..ધૂપ.
1
2
ગુરુવાર,જાન્યુઆરી 19, 2012
એક અકસ્માત દરમિયાન એક માણસે પોતાના હાથ ગુમાવતા તે બૂમો પાડી રહ્યો હતો. હે ભગવાન મારા હાથ કપાય ગયા.. હવે હુ શુ કરીશ....
ત્યા ઉભેલા બંતાએ તેને આશ્વાસન આપતા કહ્યુ - તુ આટલો કેમ રડી રહ્યો છે.. જો પેલાએ તો પોતાનું માથુ ગુમાવ્યુ તો પણ ચૂપચાપ પડી રહ્યો છે
2
3
ગુરુવાર,જાન્યુઆરી 19, 2012
આજકાલ રિમેક અને સિકવન્સ ફિલ્મોનો દોર ચાલી રહ્યો છે. અને આ દોરમાં સામેલ થઈ છે ફિલ્મ અગ્નિપથ. 1990માં રિલીઝ થનારી અગ્નિપથની રિમેક હવે ટૂંક સમયમાં જ રિલીઝ થશે. ત્યારે હાલમાં ફિલ્મોનો પ્રમોટ કરવાનો જે ફંડા ચાલી રહ્યો છે તેને અનુસરીને અગ્નિપથના પ્રમોશન ...
3
4
બુધવાર,જાન્યુઆરી 18, 2012
એકવાર સંતાએ એશ્વર્યાને ફોન લગાવ્યો.
સંતા - પહેચાન કોણ ?
એશ - નો આઈડિયા. સંતા - ધેન ગેટ આઈડિયા.. સાલો.. આખા ગામમાં કહેતો ફરે છે.. ગેટ આઈડિયા અને બૈરા પાસે જ આઈડિયા નથી.
4
5
બુધવાર,જાન્યુઆરી 18, 2012
એક માણસ સંતાને - ચાલ આપણે ચેસ રમીએ સંતા - તુ ચાલ, હુ સ્પોર્ટ્સ શુઝ પહેરીને આવુ છુ
5
6
બુધવાર,જાન્યુઆરી 18, 2012
લેડી ડોક્ટર - તુ રોજ સવારે ક્લિનિક બહાર ઉભો રહીને સ્ત્રીઓને તાક્યા કેમ કરે છે ?
સંતા - તમે તો બહાર બોર્ડ માર્યુ છે કે સ્ત્રીઓને જોવાનો સમય 9 થી 11
6
7
બુધવાર,જાન્યુઆરી 18, 2012
સંતા - આજે રવિવાર છે, તેથી હુ ઈંજોય કરવા માંગુ છુ, માટે ફિલ્મની 3 ટિકિટ લાવ્યો છુ પત્ની - ત્રણ કેમ ?
સંતા - તારા માટે અને તારા માતા-પિતા માટે
7
8
બુધવાર,જાન્યુઆરી 18, 2012
બંતા - આ ચાકુ કેમ ઉકાળી રહ્યો છે ?
સંતા - આત્મહત્યા કરવા માટે બંતા - તો તેમા ઉકાળવાની શુ જરૂર છે ?
સંતા - ઈંફેક્શન ન થઈ જાય માટે
8
9
બુધવાર,જાન્યુઆરી 18, 2012
સંતા 5 મિનિટમાં એક્ઝામ પેપર લખી બહાર આવી ગયો બંતા - શુ થયુ કશુ ન આવડ્યુ ?
સંતા - ના, એવી વાત નથી, મારે કાલના પેપરની તૈયારી કરવાની છે.
9
10
બુધવાર,જાન્યુઆરી 18, 2012
એક વખત સંતાનો ઈંટરવ્યુ લેવામાં આવ્યો ઈંટરવ્યુ લેનારી છોકરી કહે - સંતાસિંહ લોકો તમારી પર ખૂબ જોક્સ લખે છે. અત્યાર સુધી લોકોએ તમારા પર કેટલા જોક્સ લખ્યા હશે. ? સંતાસિહ - જોક્સ તો ઓછા છે, મોટાભાગની તો હકીકત જ છે.
10
11
બુધવાર,જાન્યુઆરી 18, 2012
સંતા - અહી બધી જગ્યાએ એમ કેમ લખ્યુ છે કે ગાડી ધીરે ચલાવો પોલીસ - કારણ કે અહી દૂર સુધી કોઈ હોસ્પિટલ જ નથી
11
12
બુધવાર,જાન્યુઆરી 18, 2012
સંતા(પોલીસ સ્ટેશનમાં)- સાહેબ મારો કૂતરો ખોવાયો છે. પોલીસ - તમે છાપામાં જાહેરાત આપો સંતા - સાહેબ, મારો કૂતરો વાંચી શકતો નથી.
12
13
બુધવાર,જાન્યુઆરી 18, 2012
સંતા 25 માળની બિલ્ડિંગની છત પર જઈ ઉભો હોય છે ત્યારે તેને ફોન આવ્યો - સંતાજી તમારી પત્ની મરી ગઈ છે. સંતા દુ:ખી થઈને ત્યાંથી જ કુદકો મારી દે છે. ઉપરથી નીચે પડતા પહેલા વચ્ચે જ તેને યાદ આવે છે કે હજુ તો તે કુંવારો છે.
13
14
બુધવાર,જાન્યુઆરી 18, 2012
સ્ક્રિન એવોર્ડ દરમિયાન સ્ટેજ પર જ્યારે રણબીર કપૂર પોતાની પૂર્વ પ્રેમિકા દીપિકા પાદુકોણનાં પગે લાગ્યો ત્યારે જોવા જેવું દ્રશ્ય થયું હતું. રણબીરની આ હરકતથી માત્ર દીપિકા જ નહીં પણ દર્શકો પણ ચોંકી ગયા હતાં.
14
15
બુધવાર,જાન્યુઆરી 18, 2012
અગ્નિપથ-2નાં પ્રમોશન માટે ફિલ્મમાં વિજય દિનાનાથ ચૌહાણનું પાત્ર ભજવનાર સુપરસ્ટાર ઋત્વિક બુધવારે અમદાવાદની મુલાકાતે આવશે.
15
16
મંગળવાર,જાન્યુઆરી 17, 2012
બોલીવુડની સ્ટાઈલીશ અભિનેત્રી સોનમ કપૂર રવિવારે દિલ્હીમાં કલ્લી પૂરીની બુક 'કન્ફેશન્સ ઓફ એ સિરીયલ ડાયેટર'ના વિમોચન માટે આવી હતી. આ સમયે તેણે એક નિખાલસ વાતચીત દરમિયાન પોતાના વધારે પડતા વજન, તેને કારણે થયેલી સમસ્યાઓ, તેણે કરવા પડેલા સંઘર્ષ વગેરેની વાતો ...
16
17
મંગળવાર,જાન્યુઆરી 17, 2012
ઓસ્ટ્રેલિયામાં ખરાબ પ્રદર્શન કરી રહેલી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના સમર્થનમાં બોલીવુડ એક્શન સ્ટાર અક્ષય કુમાર બહાર આવ્યો છે. અક્ષયે કહ્યુ છે કે દરેકના જીવનમાં સારો અને ખરાબ સમય આવે છે.
17
18
મંગળવાર,જાન્યુઆરી 17, 2012
પોતાના અભિનય દ્વારા પોતાના ઓળખ બનાવનારી અભિનેત્રી વિદ્યા બાલન હવે આઈટમ નંબરમાં ડાંસ દ્વારા પોતાની અદા વિખેરશે. વિદ્યાનુ પ્રથમ આઈટમ નંબર વિદુ વિનોદ ચોપડાની ફિલ્મ 'ફરારી કી સવારી' માં જોવા મળશે.
18
19
સોમવાર,જાન્યુઆરી 16, 2012
બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા પછી મિલન લૂથરિયાની ફિલ્મ 'ધ ડર્ટિ પિક્ચર' અને જોયા અખ્તરની 'જીંદગી ના મિલેગી દોબારા'એ આ વર્ષ 18મા કલર્સ સ્ક્રીન એવોર્ડ્સમાં ઘણા પુરસ્કાર પોતાને નામ કરી લીધા. રણવીર કપૂરએ 'રોકસ્ટાર' માટે સર્વશ્રેષ્ઠ અભિનેતા, જ્યારે કે વિદ્યા ...
19