Entertainment 554

શુક્રવાર, 23 જાન્યુઆરી 2026
0

અક્ષય કુમારે ધોનીનું સમર્થન કરી ક્રિકેટરોનો ઉત્સાહ વધાર્યો

મંગળવાર,જાન્યુઆરી 17, 2012
0
1
પોતાના અભિનય દ્વારા પોતાના ઓળખ બનાવનારી અભિનેત્રી વિદ્યા બાલન હવે આઈટમ નંબરમાં ડાંસ દ્વારા પોતાની અદા વિખેરશે. વિદ્યાનુ પ્રથમ આઈટમ નંબર વિદુ વિનોદ ચોપડાની ફિલ્મ 'ફરારી કી સવારી' માં જોવા મળશે.
1
2
બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા પછી મિલન લૂથરિયાની ફિલ્મ 'ધ ડર્ટિ પિક્ચર' અને જોયા અખ્તરની 'જીંદગી ના મિલેગી દોબારા'એ આ વર્ષ 18મા કલર્સ સ્ક્રીન એવોર્ડ્સમાં ઘણા પુરસ્કાર પોતાને નામ કરી લીધા. રણવીર કપૂરએ 'રોકસ્ટાર' માટે સર્વશ્રેષ્ઠ અભિનેતા, જ્યારે કે વિદ્યા ...
2
3

ફિલ્મ સમીક્ષા - ચાલીસ ચૌરાસી(4084)

સોમવાર,જાન્યુઆરી 16, 2012
ચાર મિત્રો પંકજ(નસીરદ્દીન શાહ), બોબી(અતુલ કુલકર્ણી), શક્તિ ચિનપ્પા(રવિ કિશન), એલ્બર્ટ પિન્ટો(કે કે મેનન) એક ખાલી ઘરમાંથી 20 કરોડ રૂપિયાની નકલી નોટો ચોરવા માંગે છે અને તે નકલી નોટો છાપતું મશીન પણ. સમસ્યા માત્ર એક જ છે: તેમની પાસે કોઈ પ્લાન નથી... ...
3
4
આઈપીએલ પછી ફિલ્મી કલાકારો પણ ક્રિકેટના જોશમાં જકડાય ગયા ચ હે. આઈપીએલનીના બેકગ્રાઉંડ પર ફિલ્મી કલાકારો પણ સેલિબ્રિટી ક્રિકેટ લીગ આયોજેત કરવા માંડ્યા છે 13 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલ આ હરીફાઈમાં બોલીવુડ કલાકારો ટી-20 મેચ રમતા જોવા મળશે. આ મેચમાં એકબાજુ ...
4
4
5
સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબુ રતનાનીએ પોતાના 2012ના કેલેન્ડરમાં રિલીઝ કરેલો ઐશ્વર્યાનો ફોટોગ્રાફ ખરેખર સુંદર છે. રસપ્રદ વાત એ છે કે આ ફોટોગ્રાફ 'હિરોઈન' માટે વપરાવાના હતાં.
5
6
હજી પણ એ વાત નક્કી નથી થઈ શકી કે FHMના ડિસેમ્બર અંક માટે વીણા મલિક ખરેખરમાં ન્યૂડ થઈ હતી કે તે તસવીર બનાવટી હતી. હવે, સાંભળવા મળ્યુ છે કે વીણા મલિક પ્લે બોય અને ધ સન જેવા ઈન્ટરનેશનલ મેગેઝિન માટે ન્યૂડ થવા તૈયાર છે.
6
7
ગયા વર્ષે ડબ્બુ રતનાનીના કેલેન્ડર માટે વિદ્યાએ ટોપલેસ પોઝ આપ્યો હતો. આ વર્ષે પણ તેણે કંઈક આવું જ કર્યું છે. સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબુનું વાર્ષિક કેલેન્ડર બહાર આવી ગયુ છે...અને આ વખતે પણ વિદ્યા બાલને સેન્સ્યુઅલ ટોપલેસ પોઝ આપ્યો છે. આ વખતે બબલ્સથી ...
7
8

હેપી બર્થડે ઋત્વિક રોશન

મંગળવાર,જાન્યુઆરી 10, 2012
બોલીવુડનો હેન્ડસમ અને સેક્સી મેન તરીકે ઓળખાતો ઋત્વિક રોશન આજે 38 વર્ષનો થઈ રહ્યો છે. જો કે, અન્ય બોલીવુડ સ્ટારની જેમ તે આજે કોઈ મોટી પાર્ટીનું આયોજન કરવાના મૂડમાં નથી. તે તો પોતાના પરિવાર સાથે થોડો સમય ગાળવા માંગે છે.
8
8
9
ભલે તેમની ફિલ્મોને ટીકાકારોએ ખાસ વખાણી ન હોય પણ સલમાન ખાન અને શાહરૂખ ખાન 2011ના સૌથી વધુ ફાયદાકારક સ્ટાર બન્યા છે. આ નિર્ણય ઈટીસી બોલીવુડ બિઝનેસ એવોર્ડ દ્વારા લેવાયો છે.
9
10

જુહી પરમાર બની બિગ બોસની વિજેતા

સોમવાર,જાન્યુઆરી 9, 2012
'બિગ બોસ'ના ઘરમાં 3 મહિના સુધી ત્રાસ સહન કર્યા પછી આખરે જુહી પરમાર જીતી ગઈ બિગ બોસની ટ્રોફી.'કુમકુમ' સીરિયલથી જાણીતી થયેલી જુહી પરમારની કારકીર્દિ આ શો જીતવાથી ઘણો વેગ મળવાનો છે.
10
11
સબ ટીવી પર આવતી ધારાવાહિક તારક મહેતાના ઉલ્ટા ચશ્મા એ દરેક દર્શકોની પસંદગીની સીરિયલ છે. જેમા ગુજરાતી ફેમિલીની “હે મા, માતાજી” કહીને સૌને પેટ પકડીને હસાવતાં ‘દયાભાભી’ એટલે કે દિશા વાકાણીએ પોતાનો જીવનસાથી શોધવા હવે કવાયત હાથ ધરી છે. રવિવારે દિશા વાકાણી ...
11
12

તારો કોઈ વાંક નથી

શનિવાર,જાન્યુઆરી 7, 2012
દારૂને કારણે બરબાદ થઈ ગયેલ એક દારૂડિયાએ સોગંધ લીધા અને ઘરમાંથી દારૂની બોટલો ફેંકવા લાગ્યો. પહેલી બોટલ ફેંકીને બોલ્યો - તારા કારણે મારી નોકરી ગઈ. બીજીને ફેંકીને બોલ્યો - તારી કારણ મારુ ઘર વેચાય ગયુ. ત્રીજી બોટલને ફેંકીને બોલ્યો - તારા કારણે મારી ...
12
13

હેપી બર્થડે બિપાશા

શનિવાર,જાન્યુઆરી 7, 2012
બિપાશા બાસુ આજે પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે. બિપાશાએ વર્ષ 2001માં ફિલ્મ 'અજનબી'થી બોલીવુડમાં ડગ માંડ્યા હતા. ત્યારબાદ આવેલ ફિલ્મ 'રાજ' અને 'જિસ્મ'ની સફળતાએ બિપાશાને એવા સ્થાન પર પહોંચાડી દીધી, જ્યા તેની ગણતરી ટોચની અભિનેત્રીઓના રૂપમાં થવા લાગી. ...
13
14

પ્લેયર્સ : ફિલ્મ સમીક્ષા

શુક્રવાર,જાન્યુઆરી 6, 2012
બે અઠવાડિયા પહેલા રજૂ થયેલ ફિલ્મ ડોન 2 અને આ અઠવાડિયે રજૂ થયેલ ફિલ્મ 'પ્લેયર્સ'માં ઘણી સમાનતા છે. ડોન નોટ છાપવાની પ્લેટ્સ ચોરવા માટે ટીમ બનાવે છે. સફળ થાય છે, પરંતુ ખરા સમયે તેના સાથી મિત્રો ગદ્દારી કરે છે. આ અઠવાડિયે રજૂ થયેલ ફિલ્મ 'પ્લેયર્સ'માં દસ ...
14
15

ચાલીસ ચૌરાસીનુ ટ્રેલર

શુક્રવાર,જાન્યુઆરી 6, 2012
ચાલીસ ચોરાસી એક વેન નંબર છે. જેમા ચાર પોલીસ સવારી કરે છે. હ્રદય શેટ્ટી દ્વારા નિર્દેશિત આ ચાલીસ ચૌરાસીમાં નસીરુદ્દીન શાહ, રવિ કિશન, કેકે મેનન અને અતુલ કુલકર્ણી જેવા અભિનેતા છે. આ પોલીસવાળાની સાથે એક રાત્રે એવો બનાવ બને છે જે ખૂબ જ મજેદાર છે.
15
16

તેજનું ટ્રેલર

શુક્રવાર,જાન્યુઆરી 6, 2012
પ્રિયદર્શનએ કોમેડીનો સાથ છોડ્યો અને હવે એક થ્રિલર ફિલ્મ 'તેજ'બનાવી છે, જે 2012માં રજૂ થનારી મોટી ફિલ્મોમાંથી એક હોય તેવુ માનવામાં આવી રહ્યુ છે. અજય દેવગન, અનિલ કપૂર, જાયદ ખાન, કંગના, સમીરા રેડ્ડી અને બોમન ઈરાની જેવા કલાકારોથી સજેલી આ ફિલ્મનું ટ્રેલર ...
16
17

હેપી બર્થ ડે દીપિકા

ગુરુવાર,જાન્યુઆરી 5, 2012
વર્ષ 2011માં ભલે કોઈ યાદગાર ફિલ્મ ન આપી હોય પણ દમ મારો દમના હોટ ડાંસ દ્વારા દીપિકાએ સૌની પ્રશંસા મેળવી હતી. આ ગ્લેમરસ દીપિકા પાદુકોણનો આજે જન્મદિવસ છે. દીપિકા આજે 26 વર્ષની થઈ રહી છે અને આવનારા વર્ષ પ્રત્યે ઘણી આશાઓ સેવી રહી છે.
17
18
જો અફવાઓ પર કાન ધરીએ અને વાત સાચી માનીએ તો 'રેસ 2'માં હેન્ડસમ જોન અબ્રાહમ અને હોટ જેકલિન ફર્નાનડિઝ લિપ લોક કરશે.
18
19

ગુજરાતી જોક્સ - મૂંછો રાખવી છે.

બુધવાર,જાન્યુઆરી 4, 2012
એકવાર સંતા બંતાએ ખોલેલી નવી હજામની દુકાનમાં કટિંગ કરાવવા ગયો. સંતા ખુરશી પર બેસીને બોલ્યો.. એકદમ ઝકાશ સેવિંગ કરી દે... હા.. પર ભાઈ મૂછોનું ધ્યાન રાખજે મારે તે રાખવી છે. બંતાએ સટાસટ મૂછો કાપીને કહ્યુ .. લે રાખી લે.
19