Entertainment 567

રવિવાર, 18 જાન્યુઆરી 2026
0

સયાલીને હેરાન કર્યા શાઈની આહુજાએ !!

ગુરુવાર,ઑગસ્ટ 4, 2011
0
1
કહેવાય છે કે બોલીવુડમાં ન તો કોઈ સ્થાયી મિત્ર છે કે ન તો કોઈ સ્થાયી દુશ્મન. કેટરીના કેફ ને આનુ તાજુ ઉદાહરણ છે. કેટરીનાએ પોતાના કેરિયરની શરૂઆત સલમાન ખાનની મદદથી કરી હતી. આ બંનેની જોડીવાળી પ્રથમ ફિલ્મ 'યુવરાજ' એ બોક્સ ઓફિસ પર કોઈ કમાણી ન કરી.
1
2
દબંગ, વોંટેડ અને રેડ્ડી જેવી સફળ ફિલ્મ આપ્યા બાદ સલમાન ખાન હવે લોકપ્રિયતાની ચરમ સીમામ પર પહોંચી ગયા છે. સલમાન ખન સાથે કામ કરવા નિર્માતા, નિર્દેશક ઉત્સુક બન્યા છે સલમાન સફળતાની ગેરંટી સમાન બની ગયા છે. યશરાજ ફિલ્મ બાદ હવે કરણ જોહર પણ સલમાન ખાન સાથે એક ...
2
3

આમિર બનશે 'મુન્નાભાઈ' !!

બુધવાર,ઑગસ્ટ 3, 2011
મુન્નાભાઈની સીકવલથી સંજય દત્ત અને અરશદ વારસીની વિદાય થવાની શક્યતા છે. બોલીવુડમાં એક ચર્ચાએ જોર પકડ્યુ છે કે આમિર ખાન મુન્નાભાઈ બનવાના છે અને સર્કિંટનો રોલ ભજવશે શરમન જોશી. અત્રે એ ઉલ્લેખનીય ચે કે મુન્નાભાઈ શ્રેણીની આગામી ફિલ્મ છે - 'મુન્નાભાઈ ચલે ...
3
4
થોડા દિવસ પહેલા સાંભળવા મળ્યુ હતુ કે કરીના મિલન લૂથેરિયાની ફિલ્મ 'વંસ અપોન ટાઈમ ઈન મુંબઈ'ની સિકવલમાં કામ કરશે. કરીનાએ હા પાડી ત્યારે તેને નહોતી ખબર કે તેને મંદાકીનીવાળો રોલ (જે તેણે 'રામ તેરી ગંગા મેલી' માં કર્યો હતો) કરવાનો છે. કરીનાને ઝરણા નીચે ...
4
4
5
સિંઘમ' ફિલ્મની અભિનેત્રી કાજલ રેમ્પ પર પહેલીવાર ચાલી, તે ખૂબ જ ઉત્સાહિત હતી. અભિનેત્રી કાજલ અગ્રવાલ સોમવારે ભારતીય આંતરરાષ્ટ્રીય જ્યુલરી અઠવાડિયામાં રેમ્પ પર ઉતરી. મોડેલિંગની દુનિયામાં આ તેમનુ પ્રથમ પગલુ છે. કાજલ 20થી વધુ તેલુગુ અને તમિલ ફિલ્મોમાં ...
5
6
ભારત વિશ્વકપ 2011 જીતશે તો ન્યૂડ થશે તેવી જાહેરાત કરીને સમગ્ર વિશ્વમાં લોકપ્રિય થઈ ગયેલી મોડલ પૂનમ પાંડે એ સાફ શબ્દોમાં કહ્યુ છે કે, રાખી સાવં સાથે તેની સરખામણી કરવી બિલકુલ યોગ્ય નથી. મારી સરખામણી હોલીવુડ સ્ટાર એંજેલિના જોલી અને ભારતીય અભિનેત્રી ...
6
7
બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને બિપાશા બાસુ ગણેશ હેગડેના નવા આલબમ 'લેટ્સ પાર્ટી'માં એક હિપ-હોપ ગીતમાં જોવા મળશે.
7
8
બોલીવુડના ત્રણ દિગ્ગજ ખાનમાંથી એક સલમાન ખાનની સથે વર્ષ 2010માં ફિલ્મ 'દબંગ' દ્વારા ફિલ્મી કેરિયરની શરૂઆત કરનારી 'રજ્જો' મતલબ સોનાક્ષી સિન્હા પણ હવે આઈટમ નંબર કરતી જોવા મળશે. મલાઈકા, કેટરીના અને મલ્લિકા પછી હવે સોનાક્ષી પણ પોતાના આઈટમના જલવા
8
8
9

કરિશ્માની માંગ વધી

શનિવાર,જુલાઈ 30, 2011
કરિશ્મા કપૂરે એ બોલીવુડમાં એંટ્રી કરીને વિક્રમ ભટ્ટની ફિલ્મ સાઈન કર્યા બાદ નિર્માતા નિર્દેશકો કરિશ્મા કપૂરને લેવા માટે પડાપડી કરવા લાગ્યા છે. કરિશ્મા કપૂર સમક્ષ અગાઉ પણ નિર્માતા નિર્દેશકો પહોંચ્યા હતા. પરંતુ કરિશ્મા થોડો સમય ઈચ્છતી હતી. હવે કરિશ્મા ...
9
10
બોલીવુડમાં કલાકારોની વચ્ચે થતી તકરાર અને બોલચાલ થવી એ એક સામાન્ય વાત છે અને હવે આ કડીમાં અભિનેતા સલમાન ખાન અને સંજય દત્ત પણ જોડાય ગયા છે. સાંભળવા મળ્યુ છે કે સંજય દત્ત સાથેના સંબંધોમાં આવેલ દરાર પછી હવે સલમાન ખાન એ 'બિગ બોસ' છોડી દીધી છે.
10
11
બોલીવુડની ડ્રામા ક્વીન તરીકે ઓળખાઈ આઈટમ ગર્લ રાખી સાવંત એકવાર ફરી ચર્ચામાં આવી ગઈ છે. ફિલ્મોમાં આઈટમ નંબર પછી ટેલીવિઝન પર 'સ્વંયવર'ની ઈચ્છા અને પછી લોકોને માટે ઈંસાફ કર્યા પછી એકવાર ફરી રાખી સાવંત નાના પડદાં પર પરત ફરી રહી છે.
11
12
બોલીવુડની હોટ અભિનેત્રી મુગ્ધા ગોડસે હવે અભિનેત્રી તનુશ્રી દત્તાના પૂર્વ બોયફ્રેંડને ડેટિંગ કરી રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ મુગ્ધા ગોડસે અને આદિત્ય દત્ત એકબીજાની નજીક અવી રહ્યા છે. મુગ્ધા ગોડસે પહેલા આદિત્ય અભિનેત્રી તનુશ્રી ...
12
13
ટેલીવિઝન ચેનલ 'કલર્સ'ના લોકપ્રિય રિયલિટી કાર્યક્રમ 'બિગ બોસ' દ્વારા પ્રસિધ્ધિ મેળવનારી પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિક હવે હિંદી સિનેમા જગતમાં પગલુ મુકવાની છે.
13
14
કેટરીના કેફ એ 'દોસ્તાના'ની શ્રેણી ફિલ્મમાં રણવીર કપૂરની સાથે કામ કરવા માટે આમિરની 'ધૂમ-3'ને છોડી દીધી છે. વાત એમ છે કે કેટરીના યશરાજ બેનરની 'ધૂમ-3'માં આમિર ખાનની સાથે કામ કરી રહી હતી અને 'દોસ્તાના-2'ને માટે કરણ જોહરને પણ તારીખ આપી હતી. પરંતુ બંને ...
14
15

ફેશન ગર્લ મુગ્ધા થઈ 24 વર્ષની

મંગળવાર,જુલાઈ 26, 2011
26 જુલાઈ 1986ના રોજ પુણેના એક સામાન્ય કુંટુબમાં જન્મેલી 'ફેશન ગર્લ' મુગ્ધા ગોડસે બોલીવુડમાં પોતાની એક જુદી ઓળખ કાયમ કરી ચુકી છે.
15
16

કરીના 'બિગ બોસ 5'માં

મંગળવાર,જુલાઈ 26, 2011
ટેલીવિઝનનો લોકપ્રિય રિયલિટી શો 'બિગ બોસ'ના આગામી સંસ્કરણ 'બિગ બોસ 5'માં બોલીવુડની સાઈઝ ઝીરો કરીના કપૂર જોવા મળવાની છે.
16
17
બોલીવુડ અભિનેત્રી બિપાશા બસુએ મીડિયામાં આવેલ એ સમાચાર પર નારાજગી બતાવી જેમા કહ્યુ હતુ કે તેમના પૂર્વ પુરૂષ મિત્ર જોન અબ્રાહમ દ્વારા રાષ્ટ્રીય ટેલીવિઝન પર તેમના સંબંધ વિશે ચર્ચા કર્યા બાદથી તેને આધાત લાગ્યો છે. તેનુ કહેવુ છે કે આ સંબંધ એક વર્ષ પહેલા ...
17
18

સિંઘમ : ફિલ્મ સમીક્ષા

શનિવાર,જુલાઈ 23, 2011
છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્રે-શેડ અને રિયલ લાઈફ જેવા હીરોએ બોલીવુડ પર પોતાની પકડ જમાવી લીધી અને વ્હાઈટ તેમજ બ્લેક કલરવાળા પાત્ર બાજુ પર આવી ગયા. દર્શકોમાંથી એક મોટો વર્ગ એવો પણ છે જેમને એક એવો હીરો ગમે છે જે ચપટીમાં વીસ ગુંડાઓને ધૂળભેગો કરી દે. ...
18
19
સલમાન ખાન અને કરીના કપૂર અભિનેત ફિલ્મ 'બોડીગાર્ડ' ઓગસ્ટમાં સિનેમાઘરમાં રજૂ થવાની છે. ફિલ્મમાં સલમાન કરીનાના બોડીગાર્ડના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મનુ નિર્માણ અતુલ અગ્નિહોત્રીએ કર્યુ છે.
19