Entertainment 573

મંગળવાર, 27 જાન્યુઆરી 2026
0

કેટરીના બની મધુબાલા

મંગળવાર,મે 10, 2011
0
1

શુ સલમાન લગ્ન કરશે ?

સોમવાર,મે 9, 2011
સલમાન ખાન ઘણી બોલીવુડ પ્રેમિકાઓ સાથે ડેટિંગ કરી ચૂક્યો છે. નિત તેનુ નામ નવી નવી અભિનેત્રીઓ સાથે જોડાય રહ્યુ છે. વર્તમાન સમયમાં તેની જોડી કેટ સાથે લોકો વધુ પસંદ કરી રહ્યા છે, તમને જાણીને આશ્ચર્ય થશે કે સલમાને લગ્ન કરવાનું વિચાર્યું છે. અને એ પણ ...
1
2
'લવરબોય' રણવીર કપૂર આજકાલ પોતાના કામ કરતા ગર્લફ્રેંડસ બદલવા માટે વધુ જાણીતા છે. રણવીરે જ્યારથી બોલીવુડમાં પગ મુક્યો છે, ત્યારથે તેનુ નામ ઘણી સુંદરીઓ સાથે જોડાય ચુક્યુ છે
2
3
બોલીવુડમાં 'વીર' દ્વારા ફિલ્મી કેરિયર શરૂ કરનારી ઝરીન ખાન હવે કેટરીનાને લઈને હેરાન થઈ ગઈ. ઝરીન ખાન કેટરીના કોઈ નિવેદનથી નારાજ નથી, પરંતુ ઝરીન તેની સાથે પોતાની તુલનાને લઈને નારાજ છે. જેને કારણે ઝરીને એલાન કરી દીધુ છે કે હુ કેટરીના જેવી નથી. કેટરીના ...
3
4
બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન કેબીસી પાંચ લઈને આવી રહ્યા છે. આ શો 5 ઓગસ્ટના રોજ શરૂ થશે. પ્રાપ્ત અહેવાલ મુજબ ઓગસ્ટ મહિનાથી કેબીસી-5 સોની ટેલિવિઝન પર ફરી શરૂ થશે. જાણીતા ફેશન ડિઝાઈનર રોહિત બલે બિગ બીના કપડાં ડિઝાઈન કર્યા છે.
4
4
5
શાહરૂખ ખાનને રોમાંસના બાદશાહ કહેવામાં આવે છે, કારણ કે ઘણી રોમાંટિક સુપરહિટ ફિલ્મો તેમના ખાતામા%ં છે. આશ્વર્યની વાત તો એ છે કે રોમાંટિક ફિલ્મ કરવા છતા શાહરૂખે સિલ્વર સ્ક્રીન પર ક્યારેય કોઈ હીરોઈનન કિસ નથી કર્યુ. ઘણીવાર નિર્માતા-નિર્દેશકોએ દબાવ પણ ...
5
6
યશરાજ ફિલ્મ્સએ પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી દીધી છે અને પોતાના લાંબા કેરિયરમાં પહેલીવાર સલમાન ખાન યશરાજ ફિલ્મ્સને માટે ફિલ્મ કરવા જઈ રહ્યો છે. 'એક થા ટાઈગર' નામની ફિલ્મને કબીર ખાન નિર્દેશિત કરશે અને તેમા સલમાનની નાયિકા રહેશે કેટરીના કેફ. ...
6
7
બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ ભલે હિંદી ફિલ્મોમાં એકથી એક ગરમાગરમ સીન આપ્યા હોય, પરંતુ તેનુ માનવુ છે કે તે નિર્વસ્ત્ર થઈને સીન આપશે તો સામાન્ય નહી રહી શકે. પ્રિયંકા ચોપડા 'દોસ્તાના' જેવી કેટલીક ફિલ્મોમાં પોતાની નમણી કાયા દ્વારા લોકોને આકર્ષિક ...
7
8
સલમાન ખાન પણ હવે આમિર ખાનની જેમ પોતાની ફિલ્મોમાં રસ લઈ રહ્યા છે. ત્યારે જ તો નિર્દેશક અનીસ બઝ્મીની ફિલ્મ 'રેડી'ના એક દ્રશ્યને જોઈને સલમાનને લાગ્યુ કે બીજીવાર શૂટિંગ કરી શકાય છે.
8
8
9
બોલીવુડમાં થોડાક વર્ષો પહેલા ભારે લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી કરિશ્મા કપૂર ફરી એકવાર એંટ્રી કરવા વિચારી રહી છે. ટુંક સમયમાં તે એટ્રી કરે તેવી શક્યતા છે. એવા અહેવાલ મળ્યા છે કે લગ્ન બાદ બે બાળકોની માતા બની ચુકેલ કરિશ્માને ત્રણ ફિલ્મોની ઓફર કરવામાં ...
9
10

દીપિકા બોલ્ડ પણ સુંદર નહી !

બુધવાર,એપ્રિલ 27, 2011
બોલીવુડની 'સ્કર્ટ ગર્લ' દીપિકા પાદુકોણ ભલે દર્શકોના દિલો પર રાજ કરે છે, પરંતુ સુપર સ્ટાર રજનીકાંતને દીપિકાનુ રૂપ પસંદ નથી અને આ સાંભળ્યા પછી દીપિકા ખૂબ જ પરેશાન છે. દીપિકા રજનીકાંતની સાથે ફિલ્મ 'રાણા'માં જોવા મળશે, પરંતુ એ પહેલા જ રજનીકાંતે ...
10
11
બોલીવુડના આશિકમિજાજ અભિનેતા રણવીર કપૂર હવે અનુષ્કા શર્માની સાથે મોટા પડદાં પર પ્રેમ કરતા જોવા મળશે. પરંતુ આ સુંદર અને અનોખી જોડીને એક સાથે લાવવાની વાત પણ રોમાંચક છે. કરણ જોહરના બેનર 'ધર્મા પ્રોડકશંસ'ની ફિલ્મ 'વેક અપ સિડ' બનાવી ચૂકેલ નિર્દેશક અયાન ...
11
12

સલમાનની દરિયાદિલી

મંગળવાર,એપ્રિલ 26, 2011
ઘણા પ્રસંગો પર પોતાની દરિયાદીલી બતાવી ચુકેલ બોલીવુડ અભિનેતા સલમાન ખાને એક વાર ફરી પોતાની ઉદારતાનો પરિચય આપ્યો. પોતાની નવી ફિલ્મ 'રેડી'નું સંગીત રજૂ કરવાના પ્રસંગ પર સલમાને ફિલ્મ સિટીના શ્રમિકોને આમંત્રિત કર્યા. આ દરમિયાન સલમાને તેમને કપડાં આપીને ...
12
13

ચલો દિલ્લીનું ટ્રેલર

સોમવાર,એપ્રિલ 25, 2011
ચલો દિલ્લી એક રોડ મૂવી છે. જેમાં લારા દત્તા અને વિનય પાઠકની જોડી જોવા મળશે. ફિલ્મના પ્રચાર દરમિયાન લારા કહી ચુકે છે કે વિનય અને તેની જોડી જ આ ફિલ્મનુ મુખ્ય આકર્ષણ છે. જેવુ કે નામથી જ સ્પષ્ટ છે. આ દિલ્લી જનારાની વાર્તા છે. મુંબઈથી જયપુર જતા બે ...
13
14

રાગિની એમએમએસનુ ટ્રેલર

સોમવાર,એપ્રિલ 25, 2011
એકતા કપૂરની ફિલ્મ રાગિની એમએમએસ એક થ્રિલર મૂવી છે. આ વાર્તા છે રાગિની અને ઉદય જે વીકેંડ મનાવવા પોતાના મિત્રના ફાર્મહાઉસ પર જાય છે. ત્યાં કેટલીક એવી ઘટનાઓ બને છે કે તેમની મજા બગડી જાય છે. પવન કૃપલાની દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રાજકુમાર યાદવ અને ...
14
15
આ વર્ષે કાન ફિલ્મ મહોત્સવમાં ત્રણ ભારતીય અભિનેત્રીઓ એશ્વર્યા રાય, સોનમ કપૂર ને ફ્રીડા પીંતો પોતાની હાજરી નોંધાવશે. વીતેલા 10 વર્ષોથી સતત આ મહોત્સવમાં હાજરી આપતી રહી એશ્વર્યા અનુભવી રહી છે કે આ વકહ્તે કાનમાં ભારતની હાજરી મજબૂત થશે.
15
16

3ડી 'પોર્ન ફિલ્મ'ની ધૂમ

શનિવાર,એપ્રિલ 23, 2011
તકનીકી ક્ષેત્રે નિત નવી ઉંચાઈઓ વચ્ચે સેક્સ ફિલ્મો કેવી રીતે પાછળ રહી શકે છે. એકબાજુ મોટાભાગની એક્શન અને થ્રિલર ફિલ્મો હવે ત્રિઆયામી(3ડી)ફોર્મેટમાં બની રહી છે, તો બીજી બાજુ ચીનના ફિલ્મ ઉદ્યોગે એક પગલું આગળ વધારતા દુનિયાની પ્રથમ 3ડી વયસ્ક ફિલ્મ બનાવી ...
16
17

દમ મારો દમ : ફિલ્મ સમીક્ષા

શુક્રવાર,એપ્રિલ 22, 2011
રોહન સિપ્પીએ એ સમયેની વાર્તાને પસંદ કરી છે જ્યરે તેમના પિતા રમેશ સિપ્પી ફિલ્મો બનાવતા હતા. એ જમાનામાં દરેક બીજી ત્રીજી ફિલ્મમાં ચોર-પોલિસ વચ્ચે સંતાકૂકડી ચાલતી હતી. દમ મારો દમમાં પણ ચોર-પોલીસ છે અને પુષ્ઠભૂમિમાં ગોવા, જ્યા વર્તમાન દિવસોમાં ...
17
18
વર્તમાન દિવસોમાં સલમાન ખાન દીપિકા પાદુકોણની 'સ્કર્ટ'ના દિવાના થયા છે. એ જ સ્કર્ટ જે દીપિકાએ 'દમ મારો દમ'માં પહેર્યો છે અને આ હાલ ધૂમ મચાવી રહ્યો છે. હવે એ સ્કર્ટને સાર્વજનિક બજારમાં નીલામ કરવાના છે બોલીવુડના દબંગ સલમાન.
18
19
કેટરીના કેફ અને સોનાક્ષી સિન્હાની વચ્ચે છેડાઈ છે 'બાથરૂમ વોર'. જી, હા, બંને વચ્ચે એક બાથ સોપ મતલબ જાહેરાતને લઈને યુદ્ધ છેડાય ગયુ છે. પહેલા કેટ જે સાબુની જાહેરાત કરતી હતી, તેને સોનાક્ષીએ ઝૂંટવી લીધુ. આનાથી કેટ એટલી હદ સુધી નારાજ થઈ કે તે સોનાક્ષીનો ...
19