Entertainment Bollywood 314

ગુરુવાર, 29 જાન્યુઆરી 2026
0

અક્ષય કુમાર સૌથી વધુ સેક્સી અભિનેતા - અસિન

મંગળવાર,એપ્રિલ 3, 2012
0
1
એવું કોઈ કામ નથી જે રજનીકાંત ન કરી શકે...અને ફરીથી એક વાર તેમણે આ વાત સાબિત કરી દીધી છે. તેઓ એક હિન્દી ગીત ગાવાના છે અને તે પણ અન્ય કોઈ નહીં પણ એ આર રહેમાન માટે.
1
2
'વન્સ અપોન એ ટાઈમ'ની સિક્વલમાં અક્ષય કુમારની હિરોઈન એટલે કે ગેન્ગસ્ટરની પ્રેમિકાના રોલ માટે સોનાક્ષીની પસંદગી થઈ છે. સોનાક્ષીના ભાઈ લવ સિન્હાએ ટ્વિટ કરી હતી કે, "આ ઓફિશિયલ છે. હું જે ફિલ્મને જોવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું તેમાં સોનાક્ષી ...
2
3

હેપી બર્થડે અજય દેવગણ

સોમવાર,એપ્રિલ 2, 2012
1991માં 'ફૂલ ઔર કાંટે' દ્વારા બોલિવૂડમાં પર્દાપણ કરનાર અજય દેવગણ આજે 43 વર્ષનો થશે. 'સિંઘમ' અજય આજે 'સન ઓફ સરદાર'ના શૂટિંગમાં વ્યસ્ત છે. જો કે, તેણે ગઈકાલે ફિલ્મના શૂટિંગમાંથી સમય કાઢીને પંજાબના કિલા મુબારકમાં આવેલા કાલી માતાના મંદિરમાં પૂજા કરી ...
3
4
અભિનેતા સંજય દત્ત કહે છે 'મુન્નાભાઈ'એ તેનું જીવન ઘણી રીતે બદલી નાંખ્યું છે. 'ખલનાયક' સંજય દત્ત અને અરશદ વારસી ફરીથી તેમના ફેમસ કેરેક્ટર મુન્નાભાઈ અને સર્કિટના રોલમાં જોવા મળશે. વિધુ વિનોદ ચોપરા ફિલ્મ 'મુન્નાભાઈ એમબીબીએસ' અને 'લગે રહો મુન્નાભાઈ' પછી ...
4
4
5
બિગબોસના ઘરમાં તેણે હાહાકાર મચાવી દીધો અને એ એક જ બંગલોમાં પાથરેલા કામણના કાયલ કંઈ કેટલાય કરોડો લોકો થઈ ગયા, એમાં હોટ એક્ટ્રેસને બોલિવૂડમાં લાવવા માટે પંકાયેલા મહેશ ભટ્ટ પણ બાકાત ના રહ્યા, એટલે જ તો તેમણે જિસ્મ-2 ફિલ્મમાં આ હોટ, બોલ્ડ અને ...
5
6
જલંધરની યુવતી વાન્યા મિશ્રાને શુક્રવારે પેન્ટાલુન્સ ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ 2012નો ખિતાબ મળ્યો છે. મુંબઈમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન તેણે આ ખિતાબ જીત્યો હતો. આ વર્ષે યોજાનારા વર્લ્ડ બ્યૂટિ કોન્ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
6
7
'પાન સિંહ તોમર' દ્વારા તિગમાંશુ ધૂલિયાએ દરેકને પ્રભાવિત કરી દીધા છે. ટીકાકારોથી માંડીને સામાન્ય દર્શકોએ તેમની આ ફિલ્મને વખાણી છે. હવે તેઓ પોતાની આવનારી ફિલ્મ તરફ આગળ વધી રહ્યા છે જે બેગમ જોઅન્ના નોબીલિસ સોમ્બ્રે એટલે કે બેગમ સામરુના જીવન પર આધારિત ...
7
8

નવી ફિલ્મ : તેજ

શુક્રવાર,માર્ચ 30, 2012
તેજ બે માણસો વચ્ચેના ટક્કરની વાર્તા છે. એક સાથે અન્યાયપૂર્વક કંઈક છીનવી લેવાયુ છે જેને તે કંઈપણ રીતે પરત મેળવવા માંગે છે. તો બીજો તેને રોકવા માંગે છે જેથી ન્યાયની તે મદદ કરી શકે. બંને એકબીજાની સામે છે આ ઉપરાંત તેમનો સામનો સમય સાથે પણ છે.
8
8
9
યશજી શાર્પ વ્યક્તિ છે. આ વાત કહી છે કેટરિના કૈફ, જે પહેલી વાર યશ ચોપરાના ડાયરેક્શન હેઠળ કામ કરી રહી છે. યશ ચોપરા લગભગ 8 વર્ષના બ્રેક પછી ડાયરેક્શનમાં પરત ફર્યા છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને કેટરિનાની જોડી પહેલીવાર જોવા મળશે. ફિલ્મ દિવાળી પર રિલીઝ ...
9
10

ફિલ્મ સમીક્ષા : બ્લડ મની

શુક્રવાર,માર્ચ 30, 2012
યુવાન પુરુષ સફળતા માટે ખતરનાક શોર્ટકટ અપનાવે છે પણ તેની મહત્વકાંક્ષાઓ તેને ડાયમંડ માફિયાની જાળમાં ફસાવી દે છે. તેમાંથી બહાર નીકળવા માટે શું કરે છે તે યુવાન પુરુષ, તેના પર આધારિત છે 'બ્લડ મની' ડાયમંડ કોઈને પણ આકર્ષી શકે છે અને અમુક વાર આ ડાયમંડ તમને ...
10
11
સન્ની લિઓને ભલે બોલિવૂડની એ-ગ્રેડ ફિલ્મ સાઈન કરી હોય પણ તેની પોર્ન સ્ટારની ઈમેજ હજી તેનો પીછો નથી છોડી રહી. એક તરફ સન્ની પોતાના ટ્વિટર ફોલોઅર્સને પોતાની એડલ્ટ વેબસાઈટ ચેક કરતા રહેવાની વિનંતી કરી રહી છે ત્યારે ફિલ્મ 'જીસ્મ 2'નો કો-પ્રોડ્યુસર ડિનો ...
11
12
ચોક્કસ જ સલમાન ખાન બોલિવૂડનો સૌથી હોટ અને ક્યૂટ 'બોડીગાર્ડ' છે. પણ હવે જે જાણવા મળ્યુ છે તે વાત વધારે રસપ્રદ છે. સલમાન ખાન બોડીગાર્ડ બન્યો તેના ઘણા સમય પહેલાથી જ અન્ય કોઈ આ પ્રોફેશનમાં કામ કરી ચૂક્યુ છે.
12
13
બુધવારે પોતાના દાદા રાજ કપૂરની ખાસ ડિઝાઈન કરાયેલી બ્રાસની મૂર્તિનું અનાવરણ કરતી વેળાએ અભિનેત્રી કરિના કપૂરે કહ્યુ હતું કે તેના દાદા કરિશ્મા અને તેની વચ્ચે પક્ષપાત કરતા હતાં. કરિનાએ પત્રકારોને કહ્યુ હતું કે, "મારા દાદા રાજ કપૂર મારી અને કરિશ્મા વચ્ચે ...
13
14
રોલ્સ રોયસ પ્રતિષ્ઠિત બ્રાન્ડ છે અને પોતાની લેજેન્ડરી કાર દ્વારા આખા વિશ્સમાં પોતાનું નામ જમાવ્યું છે. હાલમાં જ એવા અહેવાલો આવ્યા હતાં કે રોલ્સ રોયસ કંપનીએ બોલિવૂડની આઈટમ ગર્લ મલ્લિકા શેરાવતને કાર વેચવાની ના પાડી દીધી છે.
14
15
જ્યારે ફિલ્મના ડાયરેક્ટર સાજીદ ખાન હોય ત્યારે તમે વિચારી શકો છો કે બોક્સ ઓફિસ પર ફિલ્મ કેટલે સુધી જશે! 'હાઉસફૂલ'ની સફળતા પછી તેમણે 'હાઉસફૂલ 2' બનાવી છે, જેમાં બે-ચાર નહીં પણ પૂરા એક ડઝન પાત્રો છે. અક્ષય કુમાર, જ્હોન અબ્રાહમ, રિતેશ દેશમુખ, રિશી કપૂર ...
15
16
કમાલ રશિદ ખાન રમૂજી છે અને તેના પર કોઈનો કાબૂ નથી. આ જ કારણે કદાચ ટ્વિટર પર તેના આટલા બધા ફોલોઅર્સ છે. ફિલ્મમેકર-એક્ટર કેઆરકે હંમેશા બોલિવૂડ સ્ટાર્સ, રાજકારણીઓ અને કોઈ પણ જાણીતી વ્યક્તિ પર પોતાનો અભિપ્રાય આપતો રહે છે. પૂનમ પાંડે હોય કે રાખી સાવંત, ...
16
17
ચેન્નાઈમાં યોજાવા જઈ રહ્યો છે ધમાકેદાર શો જેમાં કોલિવૂડ, બોલિવૂડ અને હોલિવૂડના સ્ટાર્સ સાથે ક્રિકેટર્સ પણ જોડાશે. હા, અમે આઈપીએલની પાંચમી સિઝનની ગ્રાન્ડ ઓપનિંગ નાઈટની વાત કરી રહ્યા છે જે 3 એપ્રિલના રોજ યોજાશે. છેલ્લે સાંભળવા મળ્યા અનુસાર, બોલિવૂડના ...
17
18
આઈટમ સોન્ગ માટે કોઈ પણ અભિનેત્રી કે અભિનેતા કોઈ ચોક્કસ રકમ નથી લેતા. મલ્લિકા શેરાવત તો બોલિવૂડની ઓલ ટાઈમ ફેવરિટ આઈટમ ગર્લ છે જ. 2007માં આવેલી ફિલ્મ 'વેલકમ'માં મલ્લિકાએ નાનકડો રોલ કર્યો હતો. ગયા વર્ષે આવેલી ફિલ્મ 'ડબલ ધમાલ'માં પણ તેનું આઈટમ સોન્ગ ...
18
19
મલાઈકા અરોરા ખાનનું આઈટમ સોન્ગ 'અનારકલી ડિસ્કો ચલી' કાનૂની સમસ્યામાં અટવાઈ શકે છે. એક એનજીઓએ ગીતના શબ્દોની વિરુદ્ધમાં અવાજ ઉઠાવ્યો છે. એનજીઓના કહેવા અનુસાર, ગીતના શબ્દો દેશના ઈતિહાસનું ખોટુ વર્ણન કરે છે અને બાળકો પર નકારાત્મક અસર પેદા કરી શકે છે.
19