0
ફોનમાં બિઝી કાજોલ ધડામ કરતી પડી, વીડિયો ઇન્ટરનેટ પર થયો વાયરલ
શનિવાર,ઑક્ટોબર 21, 2023
0
1
શુક્રવાર,ઑક્ટોબર 20, 2023
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ બિઝનેસમેન રાજ કુંદ્રા આજકાલ અનેક ખુલાસા કરવામાં લાગ્યા છે. ટૂંક સમયમા જ રાજ કુંદ્રાની ફિલ્મ 'UT-69' રજુ થવાની છે. સતત માસ્ક લગાવતા જોવા મળનારા રાજ કુંદ્રાએ હવે માસ્ક લગાવવુ છોડી દીધુ છે.
1
2
શુક્રવાર,ઑક્ટોબર 20, 2023
બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ તાજેતરમાં જ તેનો 24 કેરેટ સોનાનો આઈફોન ગુમાવ્યો હતો. તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની મેચ જોવા આવી હતી.
2
3
1. 19 ઓક્ટોબર 1956ને જન્મેલા સની દેઓલનો વાસ્તવિકા નામ અજય સિંહ દેઓલ છે.
2. ઘરમાં તેને સની કહીને પોકારે છે અને ફિલ્મોમાં આ નામથી આવવાનો નક્કી કર્યો.
3
4
Actor Kundara Johny dies from heart attack- બહાર આવી રહેલી માહિતી મુજબ છાતીમાં દુ:ખાવો ઉપડતાં તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
4
5
Nikita Rawal- આરોપીઓ તેના ગળા પર છરી સાથે ઘરમાં ઘૂસી ગયા હતા અને અભિનેત્રી નિકિતાની લૂંટ કરી લાખો રૂપિયા અને ઘરેણાં લઈને ફરાર થઈ ગયા હતા.
5
6
હેમા માલિની 16 ઓક્ટોબરના રોજ પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. 70 વર્ષીય હેમા માલિની વિશે રજૂ કરીએ છીએ 25 રોચક માહિતીઓ..
6
7
શુક્રવાર,ઑક્ટોબર 13, 2023
બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી ભૈરવી વૈદ્યનું નિધન. 67 વર્ષની વયે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું. તે છેલ્લા 45 વર્ષથી એક્ટિંગની દુનિયામાં કામ કરી રહી હતી. ભૈરવી વૈદ્ય ઘણી ફિલ્મો અને ટીવી શોમાં પણ જોવા મળી છે. ભૈરવી વૈદ્યનું ગંભીર બીમારીના કારણે અવસાન ...
7
8
શુક્રવાર,ઑક્ટોબર 13, 2023
પોતાની મધુર અવાજમાં ગાયેલા ગીતો દ્વારા કિશોર કુમાર આજે પણ આપની આસપાસ હાજર છે. જૂનાની સાથે સાથે નવી પેઢી પણ તેમના અવાજની ધેલી છે. તેમના જન્મદિવસ પર રજૂ કરીએ છીએ તેમના જીવનની થોડી ખાસ વાતો.
8
9
શુક્રવાર,ઑક્ટોબર 13, 2023
india vs pakistan match - વર્લ્ડ કપ 2023નો ઉત્સાહ ધીમે ધીમે વધી રહ્યો છે. દસ મેચ રમાઈ છે અને આ ટુર્નામેન્ટની સૌથી મોટી મેચ 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ICC અને BCCI આ મેચ માટે તમામ પ્રકારની તૈયારીઓમાં વ્યસ્ત છે
9
10
અમિતાભ બચ્ચને 11 ઓક્ટોબરે તેમનો 81મો જનમદિવસ સેલિબ્રેટ કર્યુ આ અવસરે તેમની ફેમિલી સાથે તેમના ફેંસએ તેણે સોશિયલ મીડિયા પર બધાઈ આપી.
10
11
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતની ક્ષમતાઓ અને સંભાવનાઓ પર વિશેષ ચર્ચા માટે આયોજિત પ્રિ-ઇવેન્ટ સમિટ દરમિયાન કહ્યું હતું કે, રાજ્યમાં થયેલા સર્વાંગી વિકાસે પ્રવાસન ક્ષેત્રે નવી તકોના દ્વારા ખોલ્યા છે.
11
12
અમિતાભ બચ્ચનના જન્મદિવસે જાણો તેમના વિશે રસપ્રદ વાતો
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન આજે 80 વર્ષના થઈ રહ્યા છે. અહીં તમને જણાવીએ બિગ બી વિશે 70 એવી વાતો જે કદાચ તમે નહીં જાણતા હોવ
12
13
ફિલ્મ અભિનેત્રી રેખાનું જીવનના ઉતાર ચઢાવથી ભરેલુ છે. એમનું જીવન હમેશા રહસ્યથી ભરેલુ રહ્યુ છે. એમના ઘણા રહસ્યો સામે આવ્યા છે યાસિર ઉસ્માન દ્વારા લખેલી ચોપડી રેખા-દ અનટોલ્ડ સ્ટોરીમાં આપ્યા છે રેખાના કેટલાક કિસ્સાઓ
13
14
શાહરૂખ ખાનનો જીવ જોખમમાં છે. આવી સ્થિતિમાં, કિંગ ખાન પર તોળાઈ રહેલા જોખમને ધ્યાનમાં રાખીને, મુંબઈ પોલીસે શાહરૂખ ખાનને Y+ સુરક્ષા આપી છે.
14
15
Tejas Trailer- બોલિવૂડની ક્વીન કંગના રનૌત સ્ટારર તેજસના ટીઝરમાં મોટા પડદા પર આવવા માટેના એક્શન અને રોમાંચની ઝલક આપવામાં આવી છે.ફિલ્મનું ટ્રેલર 8 ઓક્ટોબર, 2023ના રોજ એરફોર્સ ડેના અવસર પર રિલીઝ કરવામાં આવશે.
15
16
Israel-Palestine War:બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચા ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધ વચ્ચે ઈઝરાયેલમાં ફસાઈ ગઈ હતી. પરંતુ હવે અભિનેત્રીનો સંપર્ક કરવામાં આવ્યો છે.
16
17
નુસરત ભરૂચા ઈઝરાયેલમાં ફસાઇ ગઈ છે. યુદ્ધ વચ્ચે ઈઝરાયેલમાં ફસાઇ બૉલીવુડ અભિનેત્રી. નથી થઈ રહ્યો કોઈ સંપર્ક
17
18
Shehnaaz Gill copy selena gomez -શહેનાઝ ગિલ આ દિવસોમાં 'થેન્ક યુ ફોર કમિંગ' ને લઈને ચર્ચામાં છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન શહેનાઝ ગિલ નવા લુકમાં જોવા મળી હતી, જેને લોકોએ ખૂબ પસંદ કરી હતી. 'બિગ બોસ 13' ફેમ શહેનાઝ ગિલ જ્યારથી શોમાંથી બહાર આવી છે
18
19
શાહરૂખ ખાનની ફિલ્મ 'સ્વદેશ' તો યાદ જ હશે. આફ્ટર ઓલ ફિલ્મ જ એટલી અદ્ભુત હતી. આ ફિલ્મમાં એક શિક્ષિત છોકરીને ગામડાના વાતાવરણમાં બતાવવામાં આવી હતી, જે ગામડાની શાળામાં બાળકોને ભણાવતી હતી. 'સ્વદેશ'ના હીરોને ફિલ્મમાં આ છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો.
19