સોમવાર, 2 ઑક્ટોબર 2023
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. ફરાળી વાનગીઓ
Written By

ઉપવાસની વાનગી : કાચા કેળાની કટલેસ

સામગ્રી - બે કાચા કેળા, બટાકા 1, લીલા મરચા 2, લીલા ધાણા અડધો કપ, કાળા મરી અને મીઠુ, લાલ મરચું અડધી ચમચી, આમચૂર અડધી ચમચી, ચાટ મસાલા પા ચમચી, તળવા માટે તેલ.

બનાવવાની રીત - કેળા અને બટાકાને બાકીને છોલી લો અને તેને સારી રીતે મેશ કરો. તેમા લીલા મરચા, લીલા ધાના, મીઠુ, કાળા મરીનો પાવડર આમચૂર, ચાટ મસાલા મિક્સ કરો. આ મિશ્રણના નાના બોલ બનાવી થોડાક દબાવી કટલેટ બનાવી લો.

પેનમાં તેલ નાખો અને ધીમા તાપ પર મુકો, તેમા કટલેટ નાખો અને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થતા સુધી પકવી લો.

સ્વાદિષ્ટ કટલેટ નારિયળની ચટણી સાથે સર્વ કરો.