0

તમારી મિત્રતાને પડછાયામાં કેદ કરો "દોસ્તી કા એક નિયમ છે No sorry No Thankyou"

ગુરુવાર,જુલાઈ 29, 2021
0
1
ઘણા લોકોને તેમના બેસ્ટ ફ્રેંડથી જ પ્યાર થઈ જાય છે ઘણા કેસોમા% આ સારું નિર્ણય સિદ્ધ હોય છે પણ ઘણી વાર બેસ્ટ ફ્રેડથી પ્યાર કરવુ ભારે પડી શકે છે. આવો તમને જણાવીએ 4 એવા કારણ કે શા માટે બેસ્ટ ફ્રેંડથી પ્યાર થઈ કરવુ પણ ભારે પડી શકે છે.
1
2
Friendship Day 2021 : દોસ્ત: Expectation vs Reality-બદલાતા સમયની બદલાતી મિત્રતા
2
3
દોસ્તીના રિશ્તા એવું હોય છે જે ખૂબ ખાસ હોય છે. આ એવું સંબંધ છે જે કદાચ કોઈના જીવનમાં ન હોય. આ રિશ્તાને સેલિબ્રેટ કરવાનો દિવસ આવી રહ્યો છે. આ અઠવાડિયે રવિવારે ફ્રેડશિપ ડે છે. પણ શું તમે જાણો છો કે આ દિવસની શરૂઆત કેવી રીતે થઈ. તે શા માટે ઉજવી છે. ...
3
4
મિત્ર શબ્દ સાંભળતાની સાથે જ આપણો જે પ્રિય મિત્ર હોય તેનો ચહેરો આપણી નજર સામે આવી જાય છે અને તે સાથે જ આપણા ચહેરા પર સ્મિત પણ. મિત્રનો સંબંધ એક એવો અનોખો સંબંધ છે જે આ દુનિયાના બધા જ સંબંધોથી પર છે. સુખ હોય કે દુખ ચાહે ગમે તેવી પરિસ્થિતિ આવી જાય તો ...
4
4
5
સાચા મિત્રની ઓળખ કરવી છે તો જાણી લો આ વાતોં
5
6
મિત્રતાનું સંભારણુ કંઇક ખાસ બની રહે તેવુ દરેક વ્યક્તિ ઇચ્છતો હોય છે અને તે માટે જ પોતાના મિત્રને કંઇક ખાસ અને અનોખી ભેટ આપવા ઇચ્છતા હોય છે. જેના દ્વારા તેઓ જીંદગીભર પોતાની મિત્રતાને યાદ
6
7
નહીતરં બાકીના બધા સંબંધતો અમારા જન્મથી જ બની જાય છે જેમ કે માતા-પિતા ભાઈ-બેન કાકા-કાકી બધા, પણ મિત્રતા એક સંબંધ છે જે સગો ન હોવા પણ સગાને જેવું સંબંધ હોય છે. જે કોઈ પણ ઉમ્રના માણસની સાથે કે કોઈને પણ થઈ શકે છે.
7
8
તમે ઘણીવાર બે મિત્રને સારો જીવનસાથ્વે બનતા જોયું હશે એવું તેથી હોય છે કારણકે તમારા મિત્ર તમારી બધી વાત સારી કે ખરાબ વાતને સમજે છે પણ શું તમે જાણૉ છો. તમારું સૌથી સારો મિત્ર ક્યારે તમાર વિશે કઈક સ્પેશલ ફીલ કરવા લાગે છે. આવો જાણીએ તમને જણાવીએ છે એ 5 ...
8
8
9
જીવનને અનુભવ કરવા માટે મિત્રતા , દોસ્તી જરૂરી છે , પણ મિત્ર બે માણસના વચ્ચે આ જરૂરી તો નહી કે જેનાથી લાગણી હોય , એની સાથે અમાર મન લાગે એક અમારા મિત્ર છે.
9
10
મિત્રો દરેક માણસના જીવનમાં ખૂબ મહત્વ રાખે છે. તેથી કહેવાય છેકે દરેક પાએ એક મિત્ર એવો હોવો જોઈએ જેની સાથે તે દરેક વાત શેયર કરી લે. પણ એ પણ જાણી લો કે જો દોસ્તીના આ સંબંધમાં એક હળવી દરાર પણ આવી જાય તો તે તૂટવાની કગાર પર આવી જાય છે. આ કેટલીક એવી વાતો ...
10
11
તારી મિત્રતા અમે એવી રીતે નિભાવીશુ
11
12
એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે,
12
13
છોકરા-છોકરી સારા મિત્ર નહી હોઈ શકતા શા માટે કહે છે લોકો? આ રહ્યા 5 કારણ
13
14
સિમરન પરનીજા એટલેકે ઈશારો ઈશારો મે ની ગુંજન કહે છે. " આપણે આપણા આખા જ જીવનની મુસાફરી દરમ્યાન ઘણા બધા લોકોને મળીએ છિએ. ઘણા લોકો આપણા જીવનનો અંગત ભાગ બની જાય છે જયારે કેટલાક માત્ર ઓળખીતાઓ બની જાય છે. હું એક અતળી વ્યક્તિ છુ અને હું જેમની સાથે રહિ શકુ ...
14
15
દોસ્તીના રિશ્તા બાકીના રિશ્તાઓથી ખૂબ મહત્વપૂર્ણ હોય છે. દોસ્ત વગર પણ જીવન બોરિંગ લાગવા લાગે છે. દોસ્ત અમારી લાઈફનો એ ખાસ માણસ હોય છે .
15
16

નિબંધ - મિત્રતા, દોસ્તી Friend

ગુરુવાર,ઑગસ્ટ 1, 2019
મિત્ર, દોસ્ત આ એક એવું સંબંધ છે માણસ પોતે બનાવે છે, નહીતરં બાકીના બધા સંબંધતો અમારા જન્મથી જ બની જાય છે જેમ કે માતા-પિતા ભાઈ-બેન કાકા-કાકી બધા, પણ મિત્રતા એક સંબંધ છે જે સગો ન હોવા પણ સગાને જેવું સંબંધ હોય છે. જે કોઈ પણ ઉમ્રના માણસની સાથે કે કોઈને ...
16
17
દોસ્તીના રિશ્તા એવું હોય છે જે ખૂબ ખાસ હોય છે. આ એવું સંબંધ છે જે કદાચ કોઈના જીવનમાં ન હોય. આ રિશ્તાને સેલિબ્રેટ કરવાનો દિવસ આવી રહ્યું છે.
17
18
રવિવારે ફ્રેંડશિપ ડે છે - દોસ્તી સેલિબ્રેટ કરવાનો દિવસ. એ દિવસ જ્યારે લોકો મિત્રતાને યાદ કરે છે. દોસ્તીનો સંબંધ એવું હોય છે જે ખૂબ ખાસ હોય છે. આ એવું સંબંધ છે જે કદાચ કોઈના જીવનમાં ના હોય. આ રિશ્તાને સેલિબ્રેટ કરવાનો દિવસ છે 5 ઓગ્સ્ટ એટલે ફ્રેડશિપ ...
18
19

Happy Friendship Day- સાચો મિત્ર કોણ

મંગળવાર,જુલાઈ 30, 2019
ખરાબ સમયમાં જે સાથ આપે છે તે જ સાચો મિત્ર છે, સાચો હિતેચ્છુ છે. પરંતુ જે વિપરિત પરિસ્થિતિમાં આપણને એકલા મૂકી ભાગી જાય તેવા લોકોથી હંમેશા દૂર રહેવું જોઇએ.
19