'આપ' પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે બીજી યાદી રજૂ કરી
આપ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે પોતાની બીજી યાદી રજૂ કરી દીધી છે. જે આ પ્રમાણે છે. ખરગોન - કૈલાશ અવાસે ઉજ્જૈનથી અનિતા હિંડોલિયા મંદસોરથી પારસ સકલેચા વિદિશાથી ભારતસિંહ રાજપૂત જબલપુર - કેપ્ટન અબ્દુલ નસીદ પંજાબમાં પટિયાલાથી ડો. ધર્મવીર ગાંધી રાજસ્થાન સીકરથી મેજર રિટા સુરેન્દ્ર પુનિયાકોટાથી - અશોક કુમાર જૈન ઝુંઝનુથી જનરલ રાજ કાદયાન ઉત્તરાખંડ - અલ્મોડાથી હરીશ ચંદ્ર આર્ય પૂર્વી દિલ્હીથી રાજમોહન ગાંધી જૂનાગઢથી શેખડા અતુલભાઈ રોહતકથી નવીન જયહિંદકુરુક્ષેત્રથી બલવિર કૌર સિરસાથી - પૂનમ ચંદ રત્તીને ટિકિટ આપવામાં આવી છે. અમરાવતી - ભાવના વાસનિક હિસાર - યુદ્ધવીર સિંહઅલ્મોડા - હરીશચંદ્ર આર્ય સોનીપત - જયસિંહ ઠેકેદાર સોલાપુર - લલિત બબ્બરકાંગડા - રાજેન્દ્ર સુશાંક માવલ - મારૂતિ સાહેબરાવ ભાપકર ચંદ્રપુર - વામનરાવ સુદેશરાવ ઔરગાબાદ - સુભાષ લોમટે