General Knowledge For Kids 23

મંગળવાર, 20 જાન્યુઆરી 2026
0

તમારુ જ્ઞાન ચકાસો

સોમવાર,સપ્ટેમ્બર 3, 2007
0
1

તમારું જ્ઞાન ચકાસો

સોમવાર,ઑગસ્ટ 27, 2007
2) તાજ મહેલને બનવામાં કેટલા વર્ષ લાગ્યા હતા ? 1) 10 2) 4 3) 30 4) 22
1
2

શું તમે જાણો છો ?

ગુરુવાર,ઑગસ્ટ 16, 2007
આપણુ રાષ્ટ્રીય પ્રાણી કયુ છે ? 1)ગાય 2) ઘોડો 3) હાથી 4) વાઘ
2
3

શું તમે જાણો છો?

ગુરુવાર,ઑગસ્ટ 9, 2007
1. ભારતમાં કુલ રાજ્યો કેટલા છે? 1) 22, 2) 24, 3) 26, 4) 28 2. આપણુ રાષ્ટ્રીય વૃક્ષ કયુ? 1) પીપળો, 2) વડ, 3) આંબો, 4) આંબલી 3. ભારતના પ્રથમ વડા પ્રધાન કોણ હતાં? 1) લાલા લજપતરાય 2) રાજા રામમોનહરાય 3) પંડિત જવાહરલાલ નહેરૂ 4) ગાંધીજી.
3
4

તમારી બુધ્ધિ ચકાસો

મંગળવાર,ઑગસ્ટ 7, 2007
2) સલમાન ખાન પર ક્યા જાનવરના શિકારનો કેસ ચાલી રહ્યો છે ? 1) હરણ 2) વાઘ 3) સિંહ 4) કાળુ હરણ
4
4
5

તમારી બુધ્ધિ ચકાસો

ગુરુવાર,ઑગસ્ટ 2, 2007
4) આ 15મી ઓગસ્ટે આપણી આઝાદીને કેટલા વર્ષ થઈ જશે ? 1) 50 2) 58 3) 59 4) 60
5
6

શું તમે જાણો છો ?

ગુરુવાર,જુલાઈ 26, 2007
8) બાળકોની કંઈ ફિલ્મ જુલાઈમાં રજૂ થઈ હતી. 1)ચેન કુલી કી મેન કુલી 2)ક્રિષ્ણા 3) માય ફ્રેંડ ગણેશા 4) બાલ હનુમાન
6
7

તમે કેટલા બુધ્ધીશાળી છો?

સોમવાર,જુલાઈ 23, 2007
1) ભારતના હાલના નવા રાષ્ટ્રપતિ કોણ છે? 1) સોનીયા ગાંઘી 2) પ્રતિભા પાટીલ 3) સુષ્મા સ્વરાજ 4) માયાવતી
7
8

બાળકોના પ્રશ્નો

સોમવાર,જુલાઈ 16, 2007
5) સરસ્વતી દેવીનું વાહન કયું છે ? 1)હંસ 2)કમળ 3) વાધ 4) મોર
8
8
9

બાળકોના પ્રશ્નો

સોમવાર,જુલાઈ 2, 2007
3) કયુ પક્ષી ઈંડા નહિ પણ સીધા બચ્ચાને જંન્મ આપે છે. 1)મોર 2)સમડી 3)ચામાચિડીયું 4)શાહમૃગ
9
10

બાળકોના પ્રશ્નો

રવિવાર,જૂન 3, 2007
(1) આપણા દેશની રાજધાની કંઈ છે ? (અ) દિલ્લી. (બ) કલકત્તા. (ક) નવી દિલ્લી. (ડ) મુંમ્બઈ
10