બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 27 નવેમ્બર 2017 (07:14 IST)

Gujarat Election - મોડીરાત્રે કોંગ્રેસના 76 ઉમેદવારોના નામ જાહેર, જાણો કોને મળી ટિકિટ

કોંગ્રેસે અગાઉથી નક્કી કરેલી રણનીતિ પ્રમાણે છેલ્લી ઘડીએ ઉમેદવારોની યાદી જાહર કરી છે મોટાભાગના ધારાસભ્યો રિપીટ,  :અલ્પેશ ઠાકોર અંગે અસમજંસ. કોંગ્રેસે સાત મહિલાઓને ટિકિટ આપી છે. ગેની ઠાકોર, આશાબેન પટેલ, કામિનીબા રાઠોડ, પુષ્પાબેન ડાભી, શ્વેતા બ્રહ્મભટ્ટ, ચંદ્રિકાબેન બારિયા, કપિલાબેન ચાવડાને ટિકિટ આપી છે.

કોંગ્રેસ બીજા તબક્કાના મતદાન માટે જે ઉમેદવારો પસંદગી કરવામાં આવી છે તે આ પ્રમાણે છે.