Gujarat Assembly Elections News 10

ગુરુવાર, 12 માર્ચ 2026
0

સુરતમાં ભાજપના કાર્યકર્તાઓએ બુલડોઝર પર પ્રચાર શરૂ કર્યો

શુક્રવાર,નવેમ્બર 18, 2022
0
1
ભોજપુરી સુપરસ્ટાર અને ગોરખપુરના બીજેપી સાંસદ રવિ કિશને ગુજરાતની ચૂંટણી માટે પહેલીવાર ગુજરાતી ભોજપુરી મિક્સ રેપ ગીત ગાયું છે. આજે આ ગીત સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું છે. ગીત માટે રિલીઝ કરવામાં આવેલા પોસ્ટરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ...
1
2
ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની 89 બેઠકો માટે ગુરૂવારે ફોર્મ પાછા ખેંચાયા પછી હવે ચિત્ર સ્પષ્ટ થયું છે. ત્યારે ભાજપે પ્રચારના ભાગરૂપે 89 બેઠકો પર કેન્દ્રીય નેતાઓને ઉતારવા માટેની રણનીતિ બનાવી છે. રાજ્યમાં 14 કેન્દ્રીય નેતાઓ 46 જનસભાઓ ગજવશે.
2
3
ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા કુલ 125 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે આ વખતે ચૂંટણી જંગ જામશે. ત્રણ રાજકીય પક્ષના ઉમેદવારોમાં સૌથી વધુ સંપતિ માણસામાં ભાજપના ઉમેદવાર જે. એસ. પટેલની 652 કરોડ છે. ...
3
4
વિધાનસભાની ચૂંટણી માટે પોલિંગ ઓફિસરથી માંડી પ્રિસાઈડિંગ ઓફિસર સુધીના કર્મચારીઓની ચૂંટણી અધિકારી દ્વારા જુદી જુદી તાલીમ યોજવામાં આવી રહી છે. આ તાલીમમાં હાજર નહીં રહેનારા આયકર, ટેલિકોમ અને ઈન્સ્યોરન્સ કંપનીના 39 કર્મચારીઓ વિરુદ્ધ મુખ્ય ચૂંટણી અધિકારીએ ...
4
4
5
ગુજરાત વિધાનસભા ચૂંટણી અને ઉમેદવારી નોંધાવવાની તેમજ ફોર્મ ભરવાની પ્રક્રિયાની તારીખો જાહેર થઇ જતા જ તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો ઉમેદવારી નોંધાવવામાં વ્યસ્ત છે. ત્યારે ગુજરાતની નવસારી બેઠક પરથી ઉમેદવારને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે.
5
6
વિધાનસભા ચૂંટણી માટે મુખ્ય પાર્ટી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના મોટા ભાગના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. તમે પણ જુઓ લિસ્ટ....
6
7
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ સપ્તાહે ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રથી સુરત સુધી મોદી સાત કાર્યક્રમોમાં હાજરી આપશે. 19નવેમ્બરે વડા પ્રધાન મોદી વલસાડમાં એક ચૂંટણીસભા સંબોધશે.
7
8
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. આ ચૂંટણીમાં એક પછી એક અનેક પક્ષો ઝંપલાવી રહ્યા છે અને પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. 'પ્રજા વિજય પક્ષ'ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડી. જી. વણજારાએ અમદાવાદ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ગુજરાતના ...
8
8
9
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે 182 બેઠકોમાંથી 181 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી હતી. જેમાં એક માત્ર વડોદરાની માંજલપુર બેઠક પરના ઉમેદવારના નામને લઇને ભાજપમાં કોકડું ગૂંચવાયું હતું. જોકે, હવે માંજલપુર વિધાનસભા બેઠક પર ભાજપે ...
9
10
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. બીજા તબક્કાની 93 બેઠકો માટે આજે સાંજે 5 વાગ્યા સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. આ ક્રમમાં ગાંધી નગર દક્ષિણ વિધાનસભા બેઠકના ઉમેદવાર અલ્પેશ ઠાકોર પણ આજે ઉમેદવારી નોંધાવશે. તેમના નામાંકનમાં ખુદ ...
10
11
ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્નીને ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે તેના ઉમેદવાર તરીકે નોમિનેટ કરી છે. ભાજપના સિમ્બોલ પર ચૂંટણી લડી રહેલા જાડેજાના પત્ની રીવાબાને જામનગર ઉત્તર વિધાનસભામાંથી ટિકિટ મળી છે. આ સંબંધમાં રીવાબાએ 14 નવેમ્બરે ...
11
12
આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ ગુજરાતની સુરત (પૂર્વ) સીટ પરથી તેના ઉમેદવારનું ભાજપ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને તેનું નામાંકન પાછું ખેંચવાની ફરજ પાડવામાં આવી હતી એવો આરોપ લગાવ્યો હતો,
12
13
Gujarat Election 2022 ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. આ માટેની નોંધણી પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. હવે 17 નવેમ્બર સુધી નામ પરત ખેંચી શકાશે. રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર માટે તમામ તાકાત લગાવી દીધી છે. એકબીજા પર ...
13
14
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો મહાસંગ્રામ શરૂ થઈ ચૂકયો છે. દરેક રાજકીય પક્ષના ઉમેદવારે પોતાનું ઉમેદવારીપત્ર ભરી પ્રચારનો શ્રી ગણેશ કર્યો છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં ભાઈ સામે ભાઈ, પિતા સામે પુત્ર, નણંદ સામે ભાભીની ટક્કર થઈ રહી છે. ત્યારે હવે પતિને ...
14
15
ગુજરાત વિધાનસભા ચૂંટણીના વધુ ત્રણ ઉમેદવારોની પાંચમી યાદી ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવી છે. ત્યારે ખેરાલુ, માણસા અને ગરબાડા બેઠકના ઉમેદવારોની વધુ એક યાદી ભાજપે જાહેર કરી છે. માણસાથી જયંતી એસ. પટેલને ટિકિટ આપવામાં આવી છે. ખેરાલુથી ...
15
16
આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે સુરત (પૂર્વ) બેઠક પરના તેમના ઉમેદવાર કંચન જરીવાલા અને તેમનો પરિવાર મંગળવારથી ગાયબ છે.આપના નેતા મનીષ સિસોદિયાએ કહ્યું છે, "ભાજપે કંચન જરીવાલાનું અપહરણ કરી લીધું છે."
16
17
ગુજરાતમાં ચૂંટણીના ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે. ત્યારે સુરતમાં હાઈવોલ્ટેજ ડ્રામા ખેલાયો છે. સુરત પૂર્વ બેઠક ઉપર ખરાખરીનો જંગ થાય તેમ છે. કોંગ્રેસ તરફથી અસલમ સાયકલવાલા, ભાજપ તરફથી સિટીંગ ધારાસભ્ય અરવિંદ રાણા અને આમ આદમી પાર્ટી ...
17
18
આમ આદમી પાર્ટીના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ જામ-ખંભાળિયામાંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારીપત્રક ભરતી વખતે ઈસુદાને સોગંદનામું રજૂ કર્યું હતું અને પોતાની સંપત્તિની જાણકારી આપી હતી.જે અનુસાર નાણાકીય વર્ષ 2021થી 2022 દરમિયાન પોતાની ...
18
19
ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ કહ્યું કે "લોકોની મદદ કરવી એ એમનો સ્વભાવ છે અને એટલે તેઓ રાજકારણમાં
19