મંગળવાર, 30 ડિસેમ્બર 2025
0

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતા 20 જેટલા વિદ્યાર્થીઓ ડૂબ્યાં, દુર્ઘટનામાં મૃત્યુ આંક 14 પર પહોંચ્યો

ગુરુવાર,જાન્યુઆરી 18, 2024
20 students drown as boat capsizes in Vadodara
0
1
સુરતના ભેસ્તાન આવાસમાં એક બાળકના મોત બાદ ઉધનામાં વધુ એક બાળકનું મૃત્યુ નીપજ્યું છે. ઉધના વિસ્તારમાં 13 મહિનાના બાળકને માતાએ રાત્રે દૂધ પિવડાવીને સુવડાવ્યો હતો. બાદમાં સવારે માતાએ બાળકને ઉઠાડતા તે ઊઠ્યો ન હતો.
1
2
Surat Crime News શહેરના ઉધના વિસ્તારમાં દેવુ પુરૂ કરવા પતિ દ્વારા જ પત્નીની કાર ચોરી કરાવવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કાર ચોરી થઈ હોવાની ફરિયાદના આધારે ઉધના પોલીસની તપાસમાં ફરિયાદી મહિલાના પતિનો ભાંડો ફૂટી ગયો હતો
2
3
Surat crime news- સુરતમાં 28 વર્ષીય પ્રેમીએ પોતાની 18 વર્ષની પ્રેમિકાની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.
3
4
શહેરના ડિંડોલીમાં શારદાયતન સ્કૂલની અગાસી પર પતંગની ખેચતા એક વિદ્યાર્થીને વીજ કરંટ લાગતા આગમાં લપેટાયો હતો. તેના શરીરની ચામડી ઉખડી જતા હાલ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે.
4
4
5
Amitabh Bachchan ayodhya home- રામ નગરી અયોધ્યામાં પોતાનો ઘર હોય, આજે દરેક ભારતીયનો સપનો છે. તેથી બોલીવુડના સિતરા પણ કેમ પાછળ રહેશે. સમાચાર આવીરહ્યા છે કે મહાનાયક અમિતાભ બચ્ચનએ અયોધ્યામા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાથી પહેલા ઘર બનાવવા માટે રૂ. 14.5 ...
5
6
Swachh Sarvekshan 2024: ભારતમાં સ્વચ્છતા મિશનની ભાવના હવે દરેક નાગરિકમાં જાગી છે, જેની અસર રસ્તાઓ, શેરીઓ અને ઉદ્યાનોમાં જોવા મળી રહી છે. આ ક્રમમાં સ્વચ્છતા અંગે કરવામાં આવેલા વાર્ષિક સર્વેમાં ઈન્દોર અને સુરતને સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યા ...
6
7
સુરતના ઉધના રોડ નંબર 3 પર આવેલી ડાઇંગ મિલમાં આગ ફાટી નીકળી હતી. સેન્ટ્રલ મશીનમાં આગ લાગવાના પગલે અગ્નિની જવાળાએ ઉગ્ર રૂપ ધારણ કરી લીધું હતું. આગના બનાવની જાણ ફાયર સ્ટેશનને થતાં ઘટના સ્થળે 7 ગાડી દોડી ગઈ હતી.
7
8
સુરતના ડિંડોલી વિસ્તારમાં બેફામ દોડતી ટ્રકના ચાલકે એક 4 વર્ષીય બાળકને અડફેટે લીધો હતો. બાળકને એટલી ખતરનાક ટક્કર મારી હતી કે બાળકનો એક હાથ છુટ્ટો પડી ગયો હતો. ત્યાર બાદ બાળકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. એકના એક દીકરાની હાલત ...
8
8
9
ગાંધીનગર સહયોગ સંકુલ ખાતે પાણી પુરવઠા કચેરીએ છેલ્લા બે ત્રણ મહિનાથી ટ્રેનિંગ અર્થે આવેલા 29 વર્ષીય વર્ગ-2ના અધિકારીનું હ્રદય રોગના હુમલાના કારણે અવસાન થયું છે. જલ સેવા તાલીમ કેન્દ્રમાં રહેતાં અધિકારી જયંત કુંજબિહારી સોનીને ગઈકાલે સવારે છાતીમાં ...
9
10
સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી એક મહિલાને થોડા સમય પહેલાં એક તાંત્રિકનો ભેટો થયો હતો. આ તાંત્રિકે ઘરમાં લક્ષ્મીજી પધારશે, રૂપિયાનો વરસાદ થશે એવી લોભામણી વાતો કરીને મહિલાને લલચાવી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
10
11
મહાઠગ કિરણ પટેલે મોરબીના વેપારી સાથે ઠગાઈ અને સાંસદના ભાઈનું ઘર પચાવી પાડવાના કેસમાં અનુક્રમે અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ સિટી કોર્ટમાં 30 દિવસની વચગાળાની જામીન અરજી મૂકી હતી.
11
12
શહેરમાં આજે અલગ અલગ વિસ્તારમાં એક પછી એક 10 જેટલા લોકો રખડતાં શ્વાનનો ભોગ બન્યા છે. સુરત સિવિલ હોસ્પિટલમાં આજે સવારથી 10 જેટલા લોકો રસી મૂકાવવા માટે આવ્યા હતા. અન્ય ડોઝ લેવા પણ લોકો આવતા રસી લેવા લાઈન લાગી ગઈ હતી
12
13
ગુજરાતના ગાંધીનગર શહેરમાં પણ કોરોના ફેલાયો છે. જેમાં કેસ વધતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કોરનાના વધુ 3 કેસ સામે આવ્યા છે. તેમાં IIT ગાંધીનગર અને સેક્ટર 29 માં કેસ નોંધાયા છે.
13
14
સુરતના ઉધના વિસ્તારમાં એક છ વર્ષીય બાળકનું રહસ્યમય મોત નીપજ્યું હતું. ઘરમાં રમી રહેલું બાળક પડી ગયું હતું. ત્યાર બાદ તેની માતાએ તેને નીચેથી એક દુકાનમાંથી પાપડીનું પેકેટ અપાવ્યું હતું. ત્યાર બાદ પાપડી ખાતાં ખાતાં બાળક ઘરે સૂઈ ગયું હતું. માતાએ ...
14
15
સુરતના કતારગામ GIDC પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. BRTS બસે 8 લોકોને કચડી નાખ્યા છે. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે... અન્ય ઘાયલોને સ્મીર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
15
16
શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી તેજી રહી છે અને એમાં અનેક કંપનીઓના શેરમાં 100 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. એમાં અમુક શેરબ્રોકરો નિશ્ચિત કંપનીમાં રોકાણ કરાવે છે અને ત્યાર બાદ ભાવમાં વધારો કરે છે. એ બાદ બજારમાં વહેંચી દે છે. એમાં રોકાણકારો ફસાઈ જાય
16
17
સુરતમાં 5 વર્ષીય બાળકીને વડાપાંઉ અપાવવાના બહાને એક શખસ જાડી ઝાંખરા વિસ્તારમાં લઇ ગયો હતો અને દુષ્કર્મનો પ્રયાસ કરવાની કોશિશ કરી રહ્યો હતો. તે સમયે જ બાળકીના માતા પિતા સહિતના લોકો ત્યાં પહોંચી ગયા હતા અને યુવકને ઝડપીને પોલીસના હવાલે કરી દીધો છે.
17
18
સુરતમાં બની વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ- Surat Diamond Bourse- સુરતનું ડાયમંડ બુર્સ, વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ
18
19
વડાપ્રધાન મોદી આજે 17 ડિસેમ્બરે 353 કરોડના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગનું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ, મહાનુભાવો, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ ...
19