0

રિવરફ્રન્ટ ખાતે ચાલતી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી અને બોટિંગ 3 મહિનાથી બંધ

શુક્રવાર,મે 17, 2024
Water sports activities and boating at riverfront ...
0
1
ઉનાળાની સિઝનમાં આગ લાગવાના અનેક બનાવો પ્રકાશમાં આવતાં હોય છે. ત્યારે અમદાવાદ શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસેની એક ઈમારતમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી છે.
1
2
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રેમી પંખીડાએ ગળામાં તીક્ષ્ણ હથિયાર વડે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પ્રેમિકાનું ઘટના સ્થળ પર જ મોત થયું છે.
2
3
લોકસભાની ચૂંટણીને લઇ દેશભરમાં માહોલ જામ્યો છે. દરેક પાર્ટી પોતાની રીતે પ્રચાર પ્રસાર કરી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરતના એક જબરા ચાહકે અનોખી રીતે પોતાની ચાહના વ્યક્ત કરી છે.
3
4
આજવા રોડ પર આવેલ જોય ઇ-બાઈક બનાવતી કંપનીમાં મોડીરાત્રે ભીષણ આગ લાગી હતી. આગનો કોલ ફાયર વિભાગને મળતા તાત્કાલિક 5 ફાયર સ્ટેશનની 10 ગાડીઓ દોડી ગઈ હતી. ત્રણ શેડ ભડકે બળતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા.
4
4
5
અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનના દરવાજા જ ના ખૂલતા મુસાફરો પરેશાન બન્યા હતા. સુરત રેલવે સ્ટેશન પર દરવાજા ન ખૂલતા ટ્રેન એક કલાકથી વધુ સમય સુધી અટવાઈ હતી
5
6
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. સુરત બેઠક બિનહરિફ થયા બાદ ભાજપે તમામ બેઠકો પર પાંચ લાખની લીડથી જીતવા માટે ધુંવાધાર પ્રચાર શરૂ કરી દીધો છે.
6
7
અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. જેમાં ઝાડા-ઊલ્ટીના કેસ જાણી દંગ રહેશો. તેમજ ગરમીથી શહેરમાં પેટમાં દુઃખાવાના 1,024, 915 બેભાન થયા તેમજ 653 લોકોને ચક્કર આવ્યા છે. ગરમીની અસર થતાં 41ને સારવાર આપવામાં આવી છે
7
8
કોંગ્રેસ દ્વારા સુરત લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે નિલેશ કુંભાણીની પસંદગી કરવામાં આવી હતી. ત્યાર બાદ નિલેશ કુંભાણીએ જે રીતે પોતાનું ઉમેદવારીપત્ર રદ થાય એ માટે ષડ્યંત્ર રચ્યું હોવાનું કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો
8
8
9
ગુજરાતમાં રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે કરેલા બફાટ બાદ ભાજપને સતત વિરોધનો સામનો કરવો પડ્યો છે.ત્યારે ગઈકાલે રાત્રે જામનગરના જામજોધપુર ટાઉન વિસ્તારમાં ભાજપ દ્વારા જામનગરના ઉમેદવાર પૂનમ માડમની રેલી અને સભાનું આયોજન કરવામાં ...
9
10
ગુજરાતમાં પરશોત્તમ રૂપાલાના વિરોધમાં આજથી ક્ષત્રિય આંદોલન પાર્ટ-2નો પ્રારંભ થયો છે. જેમાં રાજકોટ અને કચ્છથી ધર્મરથનો પ્રારંભ કરવામાં આવ્યો છે
10
11
સુરત લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણી સામે ખોટી સહીઓ રજૂ કરવા બાબતે કાર્યવાહી થશે. જેમાં ખોટી સહીઓ બાબતે કુંભાણી સામે RO દ્વારા કાર્યવાહી થશે
11
12
લોકસભાની ચૂંટણી પ્રક્રિયામાં આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. આજે છેલ્લા દિવસે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ બપોરે 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી
12
13
પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગે વિવાદિત નિવેદન બાદ તેમની ટિકિટ રદ કરવાની માગ સાથે રાજકોટના ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળા 14 દિવસથી અન્ય ત્યાગ ઉપર હતાં. મંગળવારે સાંજે તેમની તબિયત લથડતાં તેમને રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં દાખલ ...
13
14
ક્ષત્રિય સમાજનો વિરોધ ખાળવા માટે રાજ્ય સરકારે ગઈકાલે આગેવાનો સાથે મોડી રાત્રે મુખ્યમંત્રી નિવાસ્થાને બેઠક યોજી હતી. રાતના 2 વાગ્યા સુધી ચાલેલી આ બેઠક પણ નિષ્ફળ રહી હતી.
14
15
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલા આજે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. રૂપાલા યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે પહોંચ્યા હતા.
15
16
રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત્ છે. જે અંતર્ગત આજે 14 એપ્રિલે રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલન છે. જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન અને ...
16
17
લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે ટીપ્પણી કરી હતી. ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઊઠ્યો છે.
17
18
વડોદરાના જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસીમાં ગત મોડીરાત્રે આગનો બનાવ સામે આવ્યો હતો. આ આગ પ્લાસ્ટિક કંપનીમાં લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્લાસ્ટિકની કંપનીમાં આગ લાગતા આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું
18
19
રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફાટી નીકળી છે.
19