0
Snowfall in Mountains: પર્વતોમાં પહેલી હિમવર્ષાથી ઠંડીનો ચમકારો થયો, જેનાથી ઉત્તરાખંડ, હિમાચલ અને કાશ્મીરના પ્રવાસીઓના ચહેરા પર સ્મિત આવી ગયું.
મંગળવાર,ઑક્ટોબર 7, 2025
0
1
અમદાવાદના સરસપુરમાં સ્થિત 400 વર્ષ જૂની મસ્જિદને મહાનગરપાલિકા દ્વારા તોડવામાં આવશે. હાઈ કોર્ટે મહાનગરપાલિકાને નોટિસને કાયદાકીય સમ્મતિ બતાવતા ટ્રસ્ટની અરજી રદ્દ કરી દીધી. રેલ્વે સ્ટેશન, મેટ્રો સ્ટેશન અને બુલેટ ટ્રેન ટર્મિનલ માટેનો રસ્તો પહોળો કરવા ...
1
2
7 થી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરાશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ ગુજરાતની સંકલ્પ સિદ્ધિ અને જનહિતકારી સુશાસનની ગાથા જન જન સુધી પહોંચાડવાનો છે.
2
3
પીએમે લખ્યુ, 25 વર્ષોના તેમના કરિયરની આ યાત્રામાં તેમણે ઢગલો અનુભવ મળ્યા. ઘણી બધી ઉપલબ્ધિઓ મેળવી. તેમણે લખ્યુ, જ્યરે તે મુખ્યમંત્રી બન્યા હતા તો એ સમયે ગુજરાત માટે કેટલાક લોકો શુ કહેતા હતા.
3
4
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર સેવાના 24 વર્ષ પૂર્ણ કર્યા છે. આજે તેમનું 25મું વર્ષ છે. આજે તેમણે પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા તે દિવસ છે. તેમણે આ પ્રસંગને નિમિત્તે ઇન્સ્ટાગ્રામ પર ઘણી પોસ્ટ્સ શેર કરી છે
4
5
બ્રિટનના નોર્વિચની પાસે મૈટીશૉલના રહેનારા એડમ લોપેજએ જુલાઈમાં એક કરિયાણાની દુકાનમાંથી લોટરે ખરીદી હતી. કિસ્મતે સાથ આપ્યો અને રાતોરાત તેના બેંક એકાઉંટમા મુક્યા લગભગ 1500 રૂપિયા વધીને 12 કરોડ રૂપિયાની આસપાસ થઈ ગયા.
5
6
કાકાદેવ નિવાસી હોટલ વેપારીના 14 વર્ષના પુત્રને મૈગી, બર્ગર, પિજ્જા, કોલ્ડ ડ્રિંકની એવી લત છે કે તે ઘરમાં મુકેલા રૂપિયા પર હાથ સાફ કરી દે છે. બુધવારે તો તેણે હદ પાર કરી નાખી.
6
7
દિલ્હીના જવાહરલાલ નેહરુ (JLN) સ્ટેડિયમમાં 2025 વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ દરમિયાન શુક્રવારે સવારે એક મોટી ઘટના બની. માત્ર 30 મિનિટમાં, રખડતા કૂતરાઓએ ત્રણ અલગ અલગ સ્થળોએ હુમલો કર્યો.
7
8
ભારતે પાકિસ્તાનના દાવાની પોલ ખોલી નાખી છે. તેમની કાળી કરતુત દુનિયા સામે ઉજાગર કરવામાં આવી છે. યૂએનમાં બોલતા ભારતે કહ્યુ કે પાકિસ્તાન પોતાના જ નાગરિકો પર બોમ્બ ફેંકે છે.
8
9
ICC મહિલા વર્લ્ડ કપ 2025માં ભારત અને પાકિસ્તાન 5 ઓક્ટોબરના રોજ આમને-સામને હતા. ભારતે આ મેચમાં પાકિસ્તાનને હરાવીને ટુર્નામેન્ટમાં સતત બીજી જીત નોંધાવી.
9
10
જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના ત્રણ સભ્યએ સામૂહિક આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
10
11
ગુજરાતના દરિયામાં સર્જાયેલા શક્તિશાળી વાવાઝોડા 'શક્તિ'ની અસરને કારણે પાછલા અમુક દિવસથી રાજ્યના વાતાવરણમાં નાટકીય પલટો જોવા મળી રહ્યો છે.
11
12
પ્રકાશ અને આનંદનો તહેવાર દિવાળી દર વર્ષે કાર્તિક અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસ ખરાબ પર સારા અને અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક છે.
12
13
સુપ્રીમ કોર્ટે નાણાકીય વર્ષ 2016-17 સુધીના સમયગાળા માટે ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) દ્વારા ઉઠાવવામાં આવેલી વધારાની સમાયોજિત ગ્રોસ રેવન્યુ (AGR) માંગણીઓમાંથી રાહત મેળવવા માટે વોડાફોન આઈડિયાની અરજી પર સુનાવણી 13 ઓક્ટોબર સુધી મુલતવી રાખી છે.
13
14
ગુજરાતમાં મોટો અકસ્માત, 3 ના મોત
ગુજરાતના ગીર સોમનાથના વેરાવળમાં એક જર્જરિત મકાન ધરાશાયી થતાં મોટો અકસ્માત સર્જાયો. કાટમાળ નીચે ત્રણ લોકો દટાયા
14
15
ઓડિશાના કટકમાં રવિવારે મૂર્તિ વિસર્જન દરમિયાન બાઇક રેલી પર પ્રતિબંધ મુકાયા બાદ પરિસ્થિતિ વધુ વણસી હતી.
15
16
બિહારની ચૂંટણીની તારીખો આજે જાહેર થવાની છે. બિહારમાં 243 બેઠકો છે. નવેમ્બરના અંત પહેલા આ બેઠકો માટે ચૂંટણીઓ જાહેર થવાની છે. ચૂંટણી પંચે આ હેતુ માટે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે.
16
17
એક મહિલાએ બ્લિંકિટ ડિલિવરી બોય પર ઓર્ડર આપતી વખતે તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાએ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેમાં ડિલિવરી બોયની હરકતો સ્પષ્ટપણે દેખાઈ રહી છે.
17
18
સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ અધિકારીઓએ શનિવારે દુબઈથી આવેલા એક ભારતીય નાગરિકને અટકાવ્યો હતો અને તેના કપડામાં છુપાવેલું લગભગ અડધો કિલોગ્રામ સોનાનો પાઉડર જપ્ત કર્યો હતો,
18
19
૧૦ ઓક્ટોબરે કરવા ચોથ અને ૧૮ ઓક્ટોબરે ધનતેરસ હોવાથી તહેવારોની મોસમ ચાલી રહી છે. તહેવારોને કારણે સોના-ચાંદીના બજારો પણ ધમધમતા છે.
19