0
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડમાં ઈતિહાસ રચશે, જુઓ અહેવાલ
બુધવાર,ઑગસ્ટ 25, 2021
0
1
ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. આજે કેબિનેટની બેઠકમાં મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. જેમા શેરડી પકવતા ખેડૂતોને આનો મોટો લાભ મળશે. શેરડીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલે 5 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કેબિનેટ અને સીસીઈએની બેઠકમાં શેરડીની FRPમાં ...
1
2
કોરોના વાયરસનો ડેલ્ટા વેરિએન્ટ વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેના કારણે ન્યુઝીલેન્ડ સહિત કેટલાક દેશોમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયામાં ગંભીર પ્રતિબંધો ચાલુ છે. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા ...
2
3
રાજધાની દહેરાદૂનના સંતલા દેવી મંદિરની પાસે મંગળવારે રાત્રે વાદળોએ તબાહી મચાવી દીધી. બે વાર વાદળ ફાટવાના કારણે અનેક ઘરોમાં પાણીની સાથે સાથે પહાડથી આવનારો કાટમાળ પણ ઘરમાં ઘૂસી
ગયો છે. દહેરાદૂનમાં સતત 7 કલાકથી વરસાદ થવાથી સ્થિતિ ખરાબ થઈ છે. લોકોના ...
3
4
આજે મળેલી કેબિનેટની બેઠક પછી ધોરણ 6થી 8ની સ્કૂલો ગુરૂવારથી શરૂ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમંત્રી મંડળની બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકારોને જણાવ્યું હતું કે, ગુજરાતના 6થી 8ના વર્ગમાં ભણતા 32 લાખ જેટલા ...
4
5
સંકટગ્રસ્ત અફઘાનિસ્તાનમાંથી ભારતીયો અને અન્ય લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ચાલી રહ્યુ છે. મંગળવારે 78 લોકો કાબુલથી ભારત આવ્યા હતા પરંતુ તેમાંથી 16 લોકો કોરોનાથી સંક્રમિત મળી આવ્યા
છે. આશ્ચર્યજનક બાબત એ છે કે તેમાં ત્રણ ગ્રંથીઓનો સમાવેશ થાય છે જે ...
5
6
અમદાવાદમાં સાબરમતી નદીનું પ્રદુષણ અટકાવવામાં મ્યુનિ.તંત્ર અને રાજ્ય સરકાર નિષ્ફળ રહ્યા છે. પ્રદુષણથી જનઆરોગ્ય જોખમમાં મૂકાયું છે. ખેતીને પણ નુકશાની થવાની સાથે ખેતીલાયક જમીનો તેની ફળદ્રુપતા ગુમાવી રહી છે. સાબરમતી નદીમાં બેફામપણે કેમિલકયુક્ત ગંદા ...
6
7
ભારતમાં કોરોના વાયરસના કેસમાં એકવાર ફરી તેજી જોવા મળી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનનાઅ 37 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની તુલનામાં લગભગ 12 હજાર વધુ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડાના મુજબ દેશમાં બુધવારે કોરોના વાયરસના 37593 નવા ...
7
8
રાજ્યમાં મંગળવાર તા.ર૪ ઓગસ્ટના યોજાયેલા રાજ્યવ્યાપી શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં જોડાઇને તેને સફળ બનાવનારા શિક્ષક સમુદાયનો શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આભાર વ્યકત કર્યો છે અને તેને સફળ બનાવવા માટે અભિનંદન પાઠવ્યા છે.
8
9
રાજ્યના વેપારીઓ મુક્ત વાતાવરણમાં સંપૂર્ણ સુરક્ષા સાથે વ્યવસાય કરી શકે તે રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર છે. રાજ્યમાં વેપાર, ધંધા અને ઉદ્યોગોને મળી રહેલી સારામાં સારી વ્યવસ્થાઓ અને માવજતને કારણે જ ગુજરાતની સમૃધ્ધિ વધારી શક્યા છીએ ત્યારે, રાજ્યની ...
9
10
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને અધિક સચિવના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી. રાહત કમિશનરએ જણાવ્યુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી રાજયમાં ૦૮ જિલ્લાના ૧૨ તાલુકામાં વરસાદ નોંધાયો
10
11
સુરતના ઝાપા બજારમાં રહેતી મહિલા પોતાના બાળક સાથે રીક્ષામાં બેઠી હતી. રિક્ષાચાલકને તેને મક્કાઈ પૂલ ખાતે ઉતારવા માટે કહીને તે રીક્ષામાં બેઠી હતી. ઝાપા બજારથી મક્કાઈ પૂલ બ્રિજ સુધી આવતા દરમિયાન તે રસ્તામાં સતત રડતી હતી. રિક્ષા ચાલકે તેને પૂછ્યું કે, ...
11
12
ધોરણ-10ના રિપીટર્સ અને પૃથ્થક વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, અહીં જોઇ શકાશે પરિણામ
12
13
રાજકોટમાં મંગળવારે સવારે 6.00 કલાકે આર.કે. ગ્રૂપ, ટ્રીનટ્રી ગ્રૂપના પ્રફુલભાઈ ગંગદેવ સહિત કુલ ચાલીસથી વધુ સ્થળોએ સર્ચ અને સરવે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સવારે 6.00 કલાકે શરૂ થયેલી આ તપાસ હજુ બીજા બે દિવસ ચાલશે. મંગળવારે મોડી રાત સુધીની તપાસમાં ...
13
14
રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવના આગામી તહેવારોની ઉજવણી લોકો કરી શકે તે હેતુસર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.
જન્માષ્ટમી તા.૩૦/૮/ર૦ર૧ સોમવારે રાત્રે ૧ર કલાકે કૃષ્ણ ...
14
15
Tokyo Paralympic 2021: જાપાનની રાજઘાની ટોક્યોમાં પેરાલિમ્પિક ગેમ્સ(Paralympic Games)નો ઉદઘાટન સમારોહ યોજાઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Modi)એ ટ્વિટર પર ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ભારતીય ખેલાડીઓ(Indian Para Athletes)ની ધ્વજ પરેડનો વીડિયો શેર ...
15
16
ગુડગાવની રાજેંદ્રા પાર્ક એરિયામાં એક જ ઘરમાં 4 લોકોની હત્યા થઈ ગઈ છે. ઘટનામાં ઘાયલ યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. માહિતી મળ્યા પછી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી. ઘટના મુજબ મકાન માલિક પર હત્યાનો શક બતાવાય રહ્યો છે. માહિતી મુજબ આશંકા બતાવાય રહી ...
16
17
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) એ સોમવારે 6 લાખ કરોડ રૂપિયાની રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇન યોજના શરૂ કરી. આ રાષ્ટ્રીય મુદ્રીકરણ યોજના (NMP) ના હેઠળ સરકાર આગામી ચાર વર્ષમાં જાહેર ક્ષેત્રની સંપત્તિમાં ...
17
18
IBM અમદાવાદમાં 'સ્ટેટ ઓફ ધ આર્ટ પ્રોડકટ એન્જીનીયરીંગ, ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર શરૂ કરશે
-આવી સોફટવેર લેબ હાલ બેંગાલુરૂ, પૂના, હૈદરાબાદ અને ચેન્નાઇમાં કાર્યરત છે
18
19
પીએમ નરેન્દ્ર મોદીએ આજે લગભગ 45 મિનિટ સુધી રૂસમા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી. આ દરમિયાન નેતાઓ વચ્ચે અફઘાનિસ્તાનની હાલની પરિસ્થિતિને લઈને વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બે વૈશ્વિક નેતાઓ વચ્ચેની આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે ઘણા ...
19