શુક્રવાર, 2 જાન્યુઆરી 2026
0

કુલદીપ યાદવે મેદાન વચ્ચે રિંકૂ સિંહને એક પછી એક માર્યા થપ્પડ, વીડિયો વાયરલ

બુધવાર,એપ્રિલ 30, 2025
0
1
પાકિસ્તાનને ભય સતાવી રહ્યો છે કે ભારત તેનાપર ગમે તે સમયે હુમલો કરી શકે છે. આવામાં પાકિસ્તાને પોતાના બે શહેરો ઈસ્લામાબાદ અને લાહોરને નો ફ્લાય જોન જાહેર કર્યા છે.
1
2
India Pakistan War: પહેલગામ હત્યાકાંડ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને કહ્યું કે પરિસ્થિતિ એવી છે કે ભારતીય સેના હુમલો કરી શકે છે. તેમણે પરમાણુ શસ્ત્રોના ઉપયોગ અંગે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો.
2
3
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં એક હોટલમાં ભીષણ આગ લાગવાથી 14 લોકોના મોત થયા છે. એક માણસે પોતાનો જીવ બચાવવા માટે હોટલ પરથી કૂદી પડ્યો પણ તેનું પણ મોત નીપજ્યું.
3
4
આતંકવાદને બિલકુલ સહન કરવામાં આવશે નહીં. હવે પાકિસ્તાનને ભારત તરફથી યોગ્ય જવાબ મળશે, પીએમ મોદીએ સેનાને છૂટ આપી દીધી છે. પીએમ મોદીએ કહ્યું- મને મારી સેના પર પૂરો વિશ્વાસ છે.
4
4
5
શું તમે જાણો છો કે સંગ્રહિત ચાને ફરીથી ગરમ કરીને પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે? ચાલો જાણીએ કે ચા બગડવામાં કેટલો સમય લાગે છે.
5
6
Akshaya Tritiya 2025:અક્ષય તૃતીયાના દિવસે ખરીદી કરવી શુભ માનવામાં આવે છે અને આ દિવસે દાનનું પણ ખૂબ મહત્વ છે. આ દિવસે દાન કરવાથી, તમને દેવી-દેવતાઓ અને પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ચાલો જાણીએ કે આ દિવસે તમારે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.
6
7
કોલકાતા સામે દિલ્હીની હાર માટે અભિષેક પોરેલ સીધો જવાબદાર છે, જે ઇનિંગના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યા બાદ આઉટ થઈ ગયો. તે દિલ્હીના રિટેન કરેલા ખેલાડીઓમાંનો એક છે.
7
8
પુણેમાં એક બહુમાળી ઇમારતની બાલ્કનીમાંથી કુંડુ પડી જવાથી એક બાળકનું દુઃખદ મૃત્યુ થયું છે. બાળક સોસાયટીમાં રમી રહ્યું હતું. આ દરમિયાન એક કુડુ તેના પર પડ્યુ, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.
8
8
9
1 મે, 1960ના દિવસને ગુજરાતના સ્થાપનાદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે બૃહદમુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયાં હતાં.
9
10
China Restaurant Fire: ચીનના લિયાઓનિંગમાં દર્દનાક દુર્ઘટના થઈ છે. અહી એક રેસ્ટોરેન્ટમાં આગ લાગવાથી 22 લોકો મોતની ચપેટમાં આવી ગયા છે. આ
10
11
ગુજરાત સરકારે પણ અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી ઘુસપેઠીઓ વિરુદ્ધ બુલડોઝર ચલાવવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
11
12
Pahalgam Terror Attack New Video: જમ્મુ-કાશ્મીરના પહેલગામમા 22 એપ્રિલ 2025 ના રોજ થયેલ આતંકવાદી હુમલાએ આખા દેશને હલાવી નાખ્યુ છે.
12
13
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાની તપાસ ચાલુ છે. પહેલગામ અટેક પછીથી પાકિસ્તાન અને ભારતમાં તનાવ ચરમ પર છે. આ વચ્ચે સમાચાર સામે આવ્યા છે કે હુમલામાં સામેલ એક આતંકવાદીના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા છે.
13
14
Gold Price Today: અખાત્રીજના શુભ પ્રસંગે સોનુ ખરીદવાની તૈયારી કરી રહેલ લોકો માટે સારા સમાચાર છે. ટ્રેડ વોરમા નરમીની આશાથી સોનુ સતત સસ્તુ થઈ રહ્યુ છે.
14
15
રાજા પોતાના બંને પુત્રો અંબર અને યુવરાજ સાથે સ્નાન કરવા ગંગા નદીમા ગયા હતા. તે પોતાના બાળકોને ટ્યુબની મદદથી તરતા શિખવાડી રહ્યા હતા. ત્યારે ટ્યુબ ગંગા નદીમાં વહી જવાથી બાળકો ડૂબવા લાગ્યા. તેમને બચાવવામાં ત્રણેય ડૂબ્યા.
15
16
રાજસ્થાન રોયલ્સ માટે વૈભવ સૂર્યવંશીએ શાનદાર બેટિંગ કરી અને 35 બોલમાં પોતાની સદી પૂરી કરી. રાહુલ દ્રવિડે પોતાની સદી પછી જે રીતે ઉજવણી કરી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
16
17
Vaibhav Suryavanshi: આજે વૈભવ સૂર્યવંશીનું નામ દરેકના હોઠ પર છે. માત્ર 14 વર્ષની ઉંમરે, આ બાળકે IPL ના મોટા મંચ પર ડેબ્યૂ કર્યું
17
18
સોમવારે નાઇજીરીયાના ઉત્તરપૂર્વીય બોર્નો રાજ્યમાં બે વાહનોમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા.
18
19
IPL 2025 ની 47મી મેચમાં, રાજસ્થાન રોયલ્સે વૈભવ સૂર્યવંશીની કરિશ્માઈ સદી સાથે રેકોર્ડ્સની શ્રેણી બનાવી. વૈભવ આઈપીએલમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બન્યો.
19