સોમવાર, 30 સપ્ટેમ્બર 2024
0

નવરાત્રિમાં 30 નિયમની ગાઈડલાઈન - આયોજકો/વ્યવસ્થાપકો માટે 30 નિયમ

શનિવાર,સપ્ટેમ્બર 28, 2024
0
1
ઉજ્જૈનમાં ભારે વરસાદને કારણે મહાકાલ મંદિરની બહારની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે. ઘણા લોકો દિવાલ નીચે દટાઈ ગયા હતા. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે.
1
2
યૂપીના હાથરસમાં તંત્ર-મંત્ર માટે હત્યા કરવાનો એક દિલ દહેલાવનારો મામલો સામ આવ્યો છે. હાથરસમાં એક શાળાના સ્કુલ સંચાલકે બીજા ધોરણમાં અભ્યાસ કરનારા એક વિદ્યાર્થીનુ ગળુ દબાવીને તેની હત્યા કરી નાખી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
2
3
Gujarat Tourism Record 2023-24: આખું વિશ્વ 27 સપ્ટેમ્બરને 'વિશ્વ પ્રવાસન દિવસ' તરીકે ઉજવે છે. રાજ્યોનો 2023-24નો પ્રવાસન રેકોર્ડ બહાર આવ્યો છે. 2023-24ના આ પ્રવાસન રેકોર્ડમાં ગુજરાતના નંબરે સૌનું ધ્યાન ખેંચ્યું છે
3
4
મહારાષ્ટ્રના ઉલ્હાસનગરની હિલલાઈન પોલીસે પોર્ન સ્ટાર રિયા બર્ડેને ધરપકડ કરી છે. તેનુ આખુ નામ રિયા બર્ડે બન્ના શેખ છે. ઉલ્લેખનીય છે કે પોર્ન ઈંડસ્ટ્રીમાં રિયાને આરોહી બર્ડે કે બન્ના શેખના નામથી ઓળખવામાં આવે છે. એવુ કહેવાય રહ્યુ છે કે શિલ્પા શેટ્ટીના ...
4
4
5
બાંગ્લાદેશના દિગ્ગજ ઓલરાઉંડર શાકિબ અલ હસને ટી20માંથી સંન્યાસનુ એલાન કરી દીધુ છે. આ ઉપરાંત તેમણે ટેસ્ટમાંથી સંન્યાસની પણ વાત કરી છે. જો કે હાલ નક્કી નથી કે તે ક્યારે અંતિમ ટેસ્ટ રમશે. શાકિબે ચોખવટ કરી છે કે તેમણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડમાંથી ...
5
6
ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં, બાળકો વચ્ચેની નાની લડાઈએ ગંભીર વળાંક લીધો જ્યારે પાડોશીઓની મહિલાઓએ એકબીજા પર હુમલો કર્યો, જેમાં પુરુષોએ પણ એક બાજુથી મહિલાઓનો સાથ આપ્યો.
6
7
Workers Minimum Wage Hike: કામદારોને, ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારોને ટેકો આપવા માટેના એક મહત્વપૂર્ણ પગલામાં, કેન્દ્ર સરકારે પરિવર્તનશીલ ફુગાવો રજૂ કર્યો છે.
7
8
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાંથી ફરી એકવાર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. મોહનલાલગંજની એક યુવતી પર બળાત્કાર કરીને તેનો વીડિયો બનાવીને બ્લેકમેલ કરવાનો મામલો સામે આવ્યો છે.
8
8
9
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને વાડકો લઈને ભીખ માંગવા માટે માત્ર મજબુર જ નથી કર્યું પણ તેને એકદમ ગરીબ પણ કરી દીધું છે. હવે પાકિસ્તાન પાસે જીવનનિર્વાહ માટે એક પૈસો પણ નથી. તેથી, તે ફરીથી IMF પાસેથી 7 અબજ ડોલરની લોન લઈ રહ્યો છે.
9
10
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદના વિદ્યાર્થી અક્ષિત હેમંત ભુક્યા (24)એ ગુરુવારે સાંજે તેના હોસ્ટેલના રૂમમાં આત્મહત્યા કરી હતી. તે તેલંગાણાના વારંગલ જિલ્લાનો રહેવાસી હતો
10
11
જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી દરમિયાન કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના મુદ્દાએ ઘણું મહત્વ મેળવ્યું છે. ઓગસ્ટ 2019માં લેવાયેલા મોદી સરકારના આ નિર્ણયથી ઈસ્લામિક દેશોમાં ખળભળાટ મચી ગયો છે. પરંતુ તેઓ વધુ કશું કરી શકતા નથી.
11
12
ભાવનગર જિલ્લાના કોળિયાક દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ ભરેલી બસ પાણીના પ્રવાહમાં ફસાઈ હતી. બસમાં 37 જેટલા મુસાફરો સવાર હતા. મુસાફરોને બચાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
12
13
બંગાળની ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર છે. જેના કારણે અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આજે હવામાન વિભાગે દિલ્હી-યુપી, બિહાર, ઝારખંડ સહિત દેશના ઘણા ભાગોમાં વરસાદની આગાહી કરી છે.
13
14
ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ગુરુવારે એક પોલીસ સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ થયો હતો,
14
15
ગુજરાતમાં ચોમાસું પૂરું થાય તે પહેલાં ફરીથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં વધારે વિસ્તારોમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે. 25 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં અતિભારે વરસાદ થયો હતો
15
16
અમદાવાદઃ ફ્લાઈટમાં મુસાફરી કરતા લોકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે. તાજેતરના અહેવાલ મુજબ, ઈન્ડિગો એરલાઈન્સ તેના ગ્રાહકોને માત્ર ₹1,111માં ફ્લાઈટ ટિકિટ ઓફર કરી રહી છે
16
17
લેબનોનમાં સતત ઍર સ્ટ્રાઇક કર્યા બાદ ઇઝરાયલી સૈન્ય હવે અંદર ઘૂસવાની તૈયારી કરી રહ્યું છે. ઇઝરાયલના સૈન્ય વડા લેફ. જનરલ હેર્ઝી હેલવી જણાવ્યું કે, લેબનોનમાં હિઝબુલ્લાહનાં ઠેકાણાં પર ભારે
17
18
ઉત્તર પ્રદેશના આંબેડકર નગરમાં ચાલતી કારમાં દેહવ્યાપારનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ નેશનલ હાઈવે પર ચાલતી કારમાં એક યુવતી સાથે 6 લોકો વાંધાજનક હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે
18
19
પાકિસ્તાની સોશિયલ મીડિયા પ્રભાવકને (influencer) જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના રહેવાસી ઈમ્તિયાઝ શેખ મુલતાની (36)ની ગુજરાતના કચ્છમાંથી ધરપકડ કરી છે.
19