0
Beauty tips- ચેહરા પર નિખાર માટે
સોમવાર,જૂન 22, 2020
0
1
Gujarati Beauty Tips-એલોવેરા ના બ્યૂટી ફાયદા
1
2
પગની સુંદરતા માટે - એક ડોલ પાણીમા એટલુ કુણુ
પાણી લો જેમા પગ ડૂબી જાય. તેમા એક લીંબૂનો રસ
મિક્સ કરી લો અને 15 મિનિટ સુધી પગ ડુબાડી મુકો.
2
3
લીંબૂ સાથે બેસન મિક્સ કરી ચેહરા
પર લગાવવાથી બ્લેકહેડસ તો ઓછા હોય છે
સાથે જ ચેહરાની ચમક પણ વધે છે.
3
4
Gujarati Beauty Tips- ચહેરા માટે બ્યૂટી ટીપ્સ
4
5
Beauty tip - ત્વચાને સુંદર બનાવવા માટે ટિપ્સ
5
6
ચેહરાને ખૂબસૂરત બતાવવા માટે હોઠોની સુંદરતા ખૂબ મહત્વની છે. જો હોઠ કાળા ડાર્ક હશે તો ચેહરો ભદ્દો દેખાશે. હોઠનુ કાળાપણુ કે ડાર્ક થવાને કારણે અનેકવાર રૂટીન ભૂલ થાય છે. જેને પિંક શેડ આપવા માટે છોકરીઓ અનેક પ્રકારના પ્રોડક્ટ્સ ઉપયોગ કરે છે. પણ આ માટે ...
6
7
રોજ રાત્રે કોણી અન ધૂંટણ પર આ વસ્તુ લગાવવાથી હમેશા માટે દૂર થશે કાળાશ
7
8
Beauty Tips In gujarati- ગ્લોઈંગ બ્યૂટી માટે ટીપ્સ
બટાટા-હળદરનો ફેસપેક
તેના માટે અડધું બટાટા કાપી તેમાં એક એક ચપટી હળદર મિક્સ કરી ચેહરા પર લગાવો અને અડધા કલાક પછી ચેહરા ધોઈ લો. આ ફેસ પેકને નિયમિત લગાવવાથી તમારી ત્વચાનો રંગ સાફ થવા લાગશે.
8
9
મધમાં લીંબૂનો રસ મિક્સ કરી પેક બનાવો અને તેને ચેહરા પર 15 મિનિટ લગાવી ઠંડા પાણીથી ધોઈ લો. ચેહરો ચમકવા લાગશે.
9
10
વરસાદનો આગમન બધી જગ્યા થઈ ગયું છે. આ મોસમનો આનંદ માણવા નો મજા બગડી ન જાય તે પહેલાં તમે તમારા બેગમાં આ સેફ્ટી વસ્તુઓ રાખી લો. તમારા બેગમાં આ વસ્તુઓ તમારા મજાને બમણું કરશે. અને તમે વગર ચિંતા મજા કરી શકશો.
10
11
બ્યૂટી- દરેક કોઈ તેમના આરોગ્ય સાથે સાથે ચેહરાની પણ ચિંતા હોય છે, કે સ્કિન પર કોઈ પિંપલ્સ, ડાઘ, ચેહરાની ચમક પહેલાથી ઓછું ન થઈ જાય. તેના માટે પ્રોપર ખાવું અને ટ્રીટમેંટ કરાવે છે પણ કેટલાક ફૂડ એવા હોય છે કે અમારા આરોગ્ય માટે તો હાનિકારક હોય છે સાથે જ ...
11
12
છાશ- છાશથી સ્કિનને સ્મૂથ રાખી શકાય છે. છાશમાં એસિડ અને અલ્ફા હાઈડ્રાક્સી એસિડ હોય છે. જે કરચલીઓને મટાવવામાં મદદ કરે છે.
છાશને તમારા માથાની કરચલીઓ પત થપ-થપાવો. પછી તેને 20 મિનિટ પછી સાફ કરી લો. સ્કિનને સાફ કરવા માટે હૂંફાણા પાણીનો ઉપયોગ કરો.
12
13
નાળિયેર તેલ સાથે ગુલાબજળ
જેમની ત્વચા પર ડાઘ - ધબ્બા છે તેઓએ નાળિયેર તેલમાં વિટામિન E કેપ્સ્યુલ્સ અને ગુલાબજળ ભેળવીને
13
14
40ની ઉમ્રમાં જાણવી રાખવું છે ચેહરાનો નિખાર, તો લગાવો આ ફેસ પેક
14
15
16
Glowing skin- ગ્લોઈંગ સ્કિન માટે દહીં સૌથી સારો ઉપાય
16
17
Home Facial- 1 રૂપિયાની આ વસ્તુથી કરવુ ફેશિયલ, મળશે પાર્લર જેવું નિખાર
17
18
19
તમે કોઈ પણ અવસર માટે મેકઅપ કરી રહ્યા છો, કે ભલે દરરોજ ઑફિસના મેકઅપ હોય કે લગ્ન-પાર્ટી માટે તમે જરૂરે ઈચ્છશો કે મેકઅપ લાંબા સમય સુધી ટકયું રહે અને તમને વાર-વાર તેને ઠીક કરવુ ના પડે. મેકઅપને વધારે મોડે સુધી તમે કેવી રીતે ફ્રેશ રાખી શકો છો. આવો જાણી ...
19