Gujarati Beauty Tips 46

શનિવાર, 7 ફેબ્રુઆરી 2026
0

જાણો , સની લિયોની કેવી રીતે રાખીએ છે પોતાને ફિટ અને જોવાય છે આટલી ખૂબસૂરત

મંગળવાર,જુલાઈ 10, 2018
0
1
અસલી પશ્મીના ખૂબ નરમ અને વજનમાં હળવું હોય છે. વાસ્તવિક પશ્મીનાના ઉનના રેશાને સળગાવતા વાળ બળે એવી ગંધ આવે છે. પશ્મીનાની મોટી શાલને વીંટીની અંદરથી પસાર કરી શકાય છે. રિયલ પશ્મીના પર ક્યારે લેવલ નહી લગાતું પણ સલાઈથી સિવાય છે.
1
2
કઢી લીમડો વાળને અંદરથી પોષણ આપીને તેને મજબૂત કરવાનુ કામ કરે છે. આનો નિયમિત ઉપયોગ કરવાથી વાળ ઝડપથી વધે છે
2
3
વરસાદમાં અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. તેમથી એક છે વાળ. આ ઋતુમાં વાળનું તૂટવુ, બેજાન થવુ અને ડૈડ્રફ સામાન્ય વાત છે. જો આ ઋતુમાં વાળને ઠીક દેખરેખ ન કરવામાં આવે તો વાળ ખૂબ જ સમજોર થઈ જાય છે અને તૂટવા માંડે છે. જો તમને વાળની ચમકને કાયમ રાખવી છે તો ...
3
4
વાળમાં લાંબો સમય સુધી તેલ ન નાખવાથી વાળ શુષ્ક, બેજાન અને નબળા પડી જાય છે. વાળના આરોગ્ય માટે જરૂરી છે કે વાળમાં હેયર ઓઈલ મસાજ કરવામાં આવે.
4
4
5
1. લેમન-પિપરમેંટ ફ્રૂટ સ્ક્રબ લીંબૂના છાલટાને મીંઠુ અને પિપરમેંટના તેલ સાથે મિક્સ કરી સ્ક્રબ બનાવો અને તેને તમારા પગ પર મસાજ કરો અને ધોઈ લો તમારા પગ નરમ અને સૉફટ થઈ જશે.
5
6
વાળ ખરવા એક સામાન્ય વાત છે. જો દિવસમાં લગભગ 100થી વાળ ખરે છે તો કોઈ સમસ્યા નથી. કારણ કે આટલા જ વાળ રોજ ખરે છે. પણ જો તમારા વાળ આનાથી અનેકગણા વધુ ખરે તો આ ચિંતાનો વિષય છે. આજે દરેકને કોઈને કોઈ વાળની સમસ્યા રહે છે. પ્ણ જો તમે તમારા આહારમાં ...
6
7
દરેક છોકરી બાળપણથી જ લગ્નના સપના જુએ છે. પોતાના લગ્ન માટે દરેક છોકરી સુંદર જોવાવા ઈચ્છે છે. લગ્નની તૈયારીઓમાં દુલ્હન પોતાના માટે સમય કાઢી નહી શકતી અને ઘણી છોકરીઓ તનાવ લઈ લે છે. જે એમના ચેહરાની સુંદરતાને ઓછું કરી નાખે છે. જો તમે ઈચ્છો છો કે તમારા ...
7
8
વાળની સમસ્યા માટે મહેંદી એ એક પ્રાકૃતિક ઉપચાર છે. બહુ વર્ષો પહેલાથી આપણી નાની, દાદી આનો લાભ ઉઠાવતાં આવ્યાં છે. આનો પ્રયોગ કર્યા પછી કોઇ મોંઘા સલૂનમાં જવાની જરૂર નહીં પડે. ઉપરથી તમે તમારી ફુરસદથી ઘરે બેઠાં જ સરળતાથી તેનો પ્રયોગ કરી શકશો. વાળમાં ...
8
8
9
આજકાલ ગ્લોઈંગ અને સ્મૂથ સ્કિન મેળવવી સહેલુ કામ નથી. તેની પાછળનુ કારણ છે લોકો પાસે સમયની કમી. ત્વચાની દેખરેખ કરવા માટે કોઈની પાસે એટલો સમય જ નથી હોતો કે તે કલાક સુધી સ્કીન ટ્રીટમેંટ લઈ શકે. જો સમય લાગી પણ જાય તો બીજીવાર પાર્લર જવા માટે ખૂબ લાંબો ટાઈમ ...
9
10
રમતા રમતા જાળવો ફિટનેસ : કસરત કરવામાં આળસ આવે તો કોઈ આઉટડોર રમત તમારા મિત્ર સાથે રમો. આવુ કરવાથી તમે ફિટનેસ જાળવી શકશો. હિંગ કરશે ત્વચાનો ઈલાજ - ત્વચા પર પડેલા નિશાન દૂર કરવા હોય તો હિંગ ચહેરા પર લગાવો, હિંગ ત્વચાના ઔષધિના રૂપમાં કામ કરે છે. ...
10
11
માસિક ચક્રમાં મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવું પડે છે પણ ઘણા એવા સંકેત છે જેને જોઈ સાવધાન થઈ જાઓ નહી તો આગળ ચાલીને તમારા જીવ માટે ઘાતક રોગ બની શકે છે.
11
12
મહિલાઓ આ કારણે પીરિયડસના સમયે રસોડામાં નહી જતી(Why are Hindu women not allowed to enter in kitchen)
12
13
ત્રિફળા - આયુર્વેદમાં અનેક રોગોનો એક્યૂરેટ ઈલાજ છે. તેનુ સેવન આપણી દાદીમાના જમાનાથી ચાલી આવી રહ્યુ છે. આપણે બધા તેનો ઉપયોગ સ્વાસ્થ્ય ઉપરાંત સૌદર્યમાં પણ કરીએ છીએ. જેવી કે વાળની સમસ્યાને દૂર કરવા માટે.
13
14
પીરિયડસ હોવું એક નેચરલ પ્રોસેસ છે. દરેક છોકરી પીરિયડસમાં થતી બ્લીડિંગને રોકવા માટે સેનેટરી પેડનો ઉપયોગ કરે છે. પણ શું તમે જાણો છો કે સેનેટરી પેડને ખરીદવું જ માત્ર નહી પણ તેને ખરીદતા પહેલા અમે ઘણી બધી વાતોનો ધ્યાન રાખવું જરૂરી હોય છે. આગળ જાણો ...
14
15
ઉનાડામાં છાશ અને લસ્સીનો સેવન ખૂબ કરાય છે. સ્વાદમાં તો એ મજેદાર લાગે જ છે. શરીરમાં પણ ઠંડક બનાવી રાખે છે. જેનાથી તમે ગર્મીના દુષ્પ્રભાવથી બચ્યા રહો છો. નમકીન કે મીઠી લસ્સીના રૂપમાં તેનો સેવન પાચન માટે પણ ફાયદાકારી હોય છે. છાશ એક ઔશધિની રીતે કામ કરે ...
15
16
નેલ પાલિશ ઉતારવા માટે જો ઘરમાં રિમૂવર નહી હોય તો તમે ઘરમાં જ રાખેલી આ વસ્તુઓનો ઉપયોગ કરીને પણ આ ઉપાય અજમાવી શકો છો.
16
17
મહિલાઓ પોતનાઅ શરીરને લઈને ખૂબ સતર્ક રહે છે. ઘણુ સમજ્યા વિચાર્યા પછી જ તે એવા કપડાં પહેરે છે જે તેમના પર સારા લાગે છે. મહિલાઓ પોતાના કપડાનીક સારો શેપ આપવા માટે બ્રા પહેરે છે. પણ એવુ કહેવાય છે કે બ્રા પહેરવી મહિલાઓના શરીર માટે નુકશાનદાયક હોય છે. આવો ...
17
18
તહેવારો, લગ્ન અને ઘણી વાર ફંકશનમાં મહિલાઓ સજે-સંવરે છે. તેના સાજ-શ્રૃંગારમાં એક ભાગ હોય છે હાથ પર મેહંદી મૂકવાનો. મહિલાઓ આ વાતનો ખાસ ધ્યાન રાખે છે કે તેની મેહંદીનો ડાર્ક રંગ આવે. ડાર્ક મેહંદી બધાને જેટલી પસંદ હોય છે તેટલી જ ખરાબએ રંગ ઝાંખુ થવા પર ...
18
19
મહિલાઓને અનેકવાર પર્સનલ પ્રોબ્લેમનો પણ સામનો કરવો પડે છે. આમાંથી એક છે બ્રેસ્ટ પેન મતલબ સ્તનનો દુખાવો. સ્તનમાં થનારો દુખાવો માસ્ટાલજિયા પણ કહેવાય છે. દરેક યુવતીને આ પરેશાનીમાંથી પસાર થવુ પડે છે. તેના સામાન્ય લક્ષણ છે બ્રેસ્ટમા હલ્કો દુખાવો, ભારેપન, ...
19