Gujarati Beauty Tips 78

શુક્રવાર, 13 માર્ચ 2026
0

સુંદર ફૂલોથી સૌદર્ય નિખારો

મંગળવાર,ફેબ્રુઆરી 16, 2010
0
1

ડિલેવરી પછી થતી વાળની સમસ્યા

શુક્રવાર,ફેબ્રુઆરી 12, 2010
ખાસ કરીને મહિલા દર્દીઓ આ સમસ્યા લઈને આવે છે કે ગર્ભાવસ્થા દરમિયાન તેમના વાળ સારા હતાં પરંતુ ડીલેવરી પછી તેમના વાળ ખરવા લાગ્યા છે અને સફેદ પણ થવા લાગ્યા છે. આનું કારણ છે કે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાના શરીરમાં એસ્ટ્રોજન નામના હાર્મોનનું સ્તર ઉંચુ રહે ...
1
2

હર્બલ બ્યુટી કેયર

બુધવાર,ફેબ્રુઆરી 10, 2010
ગરમીથી બળતી ત્વચા માટે - ત્રણ ચમચી તુલસીના પાનનો રસ, 2 ચમચી કાકડીનો રસ, 1 ચમચી ચંદનનો લેપ સર્વને મિક્સ કરો અને ગરમીથી બળેલી ત્વચા અથવા બ્લેક સ્પોટ પર લગાવી આરામ મળતા સુધી રાખો. સુકી ત્વચા માટે - 4 ચમચી જવનો લોટ, 1 ચમચી ઈવનિંગ પ્રિમરોજ(વસંતી ...
2
3

લીંબુ વડે સૌદર્ય નિખારો

ગુરુવાર,ફેબ્રુઆરી 4, 2010
- લીંબૂ સૌદર્ય વધારવામાં સૌથી વધુ ફાયદાકારક છે. ન્હાવાના પાણીમાં લીંબૂનો રસ મિક્સ કરીને ન્હાવાથી તાજગીનો અનુભવ થાય છે. -લીંબૂનો રસ મધ મિક્સ કરીને વાળમાં લગાડવાથી વાળની સૂક્ષ્કતા દૂર થાય છે. - દસ દિવસના અંતરે લીંબૂમાં ગરમ પાણીમાં ફુદીનો અને ...
3
4
- આમળાના ચૂરણને કોપરેલમાં મિક્સ કરીને લગાડવાથી વાળ વધે છે. - ત્વચાને પ્રોટીન ટ્રીટમેંટ આપવા માટે કાચા દૂધમાં હળદર મિક્સ કરીને લગાડવી જોઈએ. આ ઉપરાંત ચણાની દાળને વાટીને તેમા ગુલાબજળ મિક્સ કરીને લગાડવાથી ત્વચામાં નિખાર આવે છે. આના ઉપયોગથી ત્વચા ...
4
4
5
- સવાર-સાંજ લીંબૂ પાણીનુ સેવન કરવાથી અળઈઓ નથી થતી. જો થઈ હોય તો પણ 10-12 દિવસમાં આ પીવાથી તે મટી જાય છે. - વેલગીરી અને હરડને સમાન માત્રામાં લઈને પાવડર જેવી વાટી લો. રોજ સ્નાન કર્યા પછી આ પાવડરને બગલમાં લગાવો. આનાથી દુર્ગંધી પરસેવાથી છુટકારો મળે ...
5
6

ખીલથી બચવુ હોય તો ..

બુધવાર,ડિસેમ્બર 30, 2009
યુવાનીમાં પિત્તની પ્રતિક્રિયા ખીલના રૂપમાં જોવા મળે છે. આ હારમોનલ અસંતુલનથી પણ થઈ શકે છે કે પછી કોઈ દવાના સાઈડ ઈફેક્ટથી પણ. ચહેરા પર જો ભૂલથી પણ એક ખીલ થઈ જાય તો જ્યા સુધી તે મટે નહી ત્યાં સુધી તે એક સમસ્યા બની રહે છે. કેટલીયવાર હાથ પણ વારંવાર ...
6
7

દહીં ખાવ દાત ચમકાવો

ગુરુવાર,ડિસેમ્બર 17, 2009
દહીં પેટ માટે સારુ છે એ તો આપ સૌ જાણતા જ હશો, પરંતુ દહી દાંતો માટે પણ સારુ છે, એવુ જાપાનના કેટલાક શોધકર્તાઓ કહી રહ્યા છે. તેમના મુજબ દહીંમાં રહેલ લેક્ટોબેસીલસ બેક્ટેરિયા દાંત અને પેઢાં વચ્ચે ફસાયેલી શુગર ખાય છે અને લૈક્ટિક એસિડ બહાર કાઢે છે. જેનાથી ...
7
8

સન એલર્જી

શુક્રવાર,ડિસેમ્બર 4, 2009
- સામાન્ય રીતે લોકોન એ શિયાળાનો તડકો ખૂબ જ ગમતો હોય છે. આવા સમયે લોકો ખુલ્લા તડકામાં વધુ રહે છે. જે આગળ જતા સન એકર્જીનુ રૂપ લે છે. - આ તડકો સારો લાગે છે, પરંતુ તે ખૂબ કડક હોવાથી ત્વચાને બાળી નાખે છે. - સન એલર્જી થાય તો સનસ્ક્રીન લોશનનો ઉપયોગ ...
8
8
9

શિયાળામા વાળની સંભાળ

શુક્રવાર,નવેમ્બર 6, 2009
- શિયાળામાં વાળની સૌથી મોટી સમસ્યા ખોડો હોય છે. જેનાથી બચવા માટે વાળમાં અઠવાડિયામાં બે વાર તેલ જરૂર લગાવો. - શિયાળામાં ચારથી છ અઠવાડિયામાં વાળના છેડાને ટ્રિમ કરાવો, જેનાથી બે મોઢાવાળા વાળની સમસ્યાથી છુટકારો મળશે. - વાળમાં શેપૂ કર્યા પછી ...
9
10

નીચુ કદ અને પહેરવેશ

મંગળવાર,નવેમ્બર 3, 2009
- નીચા કદવાળી મહિલાઓએ પ્લેન કપડા જ પહેરવા પછી ભલે ને તે સલવાર સુટ હોય કે મીડી ટોપ કે પછી સાડી. જો તમને પ્રિંટેડ કપડા પહેરવાનો શોખ હોય તો નાની પ્રિંટવાળા કપડા જ પહેરો.
10
11

લગ્નમાં રહો ફ્રેશ

રવિવાર,નવેમ્બર 1, 2009
તણાવમુક્ત રહો : લગ્નની તારીખ નક્કી થયા પછી વર-વધુની ચિંતાઓ પણ વધતી જાય છે, એટલા માટે આ સમયે ચિંતામુક્ત રહો. સકારાત્મક વિચારસરણી : પોતાના વિચારોને સકારાત્મક બનાવો. જીંદગીમાં આવનારા પરિવર્તન વિશે વિચારીને ચિંતિત ન થશો. જો તમારી વિચારસરણી સકારાત્મક ...
11
12

મોર્નિંગ ફેશિયલ કેર

શનિવાર,ઑક્ટોબર 31, 2009
- સવાર સવારમાં તમારા ચહેરાને નવાયા પાણી અને ક્લીંઝર કે કોઈ પ્યુરીફાઈંગ જેલ વોશ વડે સાફ કરો. ક્યારેય પણ સાબુ વડે ત્વચાને સાફ ન કરશો. કેમકે સાબુ ત્વચામાંનું નેચરલ ઓઈલ્સ ખેંચી લે છે જેના લીધે ત્વચા સુકી થઈ જાય છે. ચહેરો ધોયા બાદ હંમેશા તેને નરમ ટુવાલ ...
12
13

ઈવનિંગ ફેશિયલ કેર

શનિવાર,ઑક્ટોબર 31, 2009
- સાંજની શરૂઆત પણ સવારની જેમ જ થાય છે. તેથી સૌથી પહેલા નવાયા પાણી વડે ચહેરો ધોઈ લો ત્યાર બાદ ક્લીંઝર કે પ્યુરીફાઈંગ જેલ વડે ચહેરાને સાફ કરી લો. ચહેરાને ધોતી વખતે ક્લીંઝર વડે બધો જ મેકઅપ સરળતાથી નીકળી જાય છે. - ત્યાર બાદ મેકઅપના બચેલા ભાગને એક ...
13
14

શરીરમાંથી ઝેર દૂર કરે છે પાણી

બુધવાર,ઑક્ટોબર 28, 2009
પર્યાપ્ત માત્રામાં પાણી પીવું શરીર માટે ખુબ જ જરૂરી છે. પાણી માત્ર શરીરમાંથી ઝેરી તત્વોને જ બહાર નથી કરતું પરંતુ ત્વચા, પેટ, કિડનીને કેટલીયે ગંભીર બિમારીઓથી દૂર રાખે છે. પાણીની માત્રા ઓછી હોવાને લીધે કેટલીયે બિમારીઓ શરીરને પકડી લે છે. પાણી ઓછું ...
14
15

ચહેરા પર કુદરતી નિખાર લાવો

રવિવાર,ઑક્ટોબર 11, 2009
- બે ચમચી દૂધ અને અડધી ચમચી મધમાં ઈંડુ ભેળવી લો. આને આંખોનો ભાગ છોડીને ચહેરા પર અને ગરદન પર લગાવી લો. 15 મિનિટ પછી નવાયા પાણી વડે ધોઈ લો તેનાથી કુદરતી નિખાર આવી જાય છે.
15
16
એક કપ પીસેલું નારિયેળ, ચોથો કપ મસળેલુ પપૈયું, ચોથી ચમચી હળદરને ભેળવીને ગાઢી પેસ્ટ બનાવી લો. નિસ્તેજ, શુષ્ક અને શ્યામ ત્વચા પર નિખાર લાવવા માટે આ પેકનો પ્રયોગ કરો. પહેલા આને લગાવીને હળવા હાથે મસાજ કરો. ત્યાર બાદ 10 મિનિટ પછી
16
17

ક્લીંઝીંગ વડે ચહેરો સાફ કરો

રવિવાર,ઑક્ટોબર 11, 2009
- જો તમારી ત્વચા ઓઈલી હોય તો રોજ તમારા ચહેરાને ઓઈલ ફ્રી ક્લીંઝર વડે સાફ કરો. ત્યાર બાદ ટોનર વડે ટોન કરો. તડકામાં નીકળતાં પહેલા સન બ્લોક લગાવો. વાળમાં જો ખોડો હોય તો તેને પણ દૂર કરવા માટે ઉપાય અજમાવો નહિતર તેને લીધે પણ ચહેરા પર એક્ને આવી જાય છે.
17
18

ઈવનિંગ મેકઅપ

ગુરુવાર,ઑક્ટોબર 8, 2009
ઈવનિંગ મેકઅપ માટે તમે ડ્રૈમેટિક તેમજ બોલ્ડ લુક અપનાવી શકો છો. ઈવનિંગ મેકઅપ માટે ફાઉંડેશન લાઈટ જ રાખો. પરંતુ આઈ મેકઅપની સાથે કોઈ એક્સપરિમેંટ કરી શકો છો. આઈ મેકઅપ માટે તમે સ્મોકી, બ્લૂ, પર્પલ, ગ્રે, ગ્રીન કોઈ
18
19

ડે મેકઅપ

ગુરુવાર,ઑક્ટોબર 8, 2009
ડે લુક માટે એવો મેકઅપ કરો, જે તમને ફ્રેશ લુક આપે એટલે કે, હંમેશા નેચરલ ટોન તેમજ લાઈટ શેડનો ઉપયોગ કરો. તેને માટે ન્યુડ લુક અપનાવો. વધારે પડતાં ફાઉંડેશન અને કંસીલરના ઉપયોગથી બચવું.
19