Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચહેરા પર નેચરલ ગ્લો લાવવા માટે 5 સરળ બ્યુટી ટીપ્સ

Updated: ગુરુવાર, 28 મે 2026 (15:26 IST)
આજકાલ ધૂળ, પ્રદૂષણ અને અનિયમિત જીવનશૈલીના કારણે ત્વચા નિર્જીવ દેખાવા લાગે છે. પરંતુ થોડા સરળ ઘરેલુ ઉપાયો અપનાવીને તમે ચહેરા પર નેચરલ ગ્લો મેળવી શકો છો. જાણો આજેના ખાસ બ્યુટી ટીપ્સ...
ALSO READ: જો તમે દરરોજ સવારે તમારા ચહેરા પર તાજું એલોવેરા લગાવો તો શું થાય છે?

1. સવારે ખાલી પેટે ગરમ પાણી પીવો

ગરમ પાણી શરીરમાંથી ટોક્સિન બહાર કાઢવામાં મદદ કરે છે, જેનાથી સ્કિન ક્લીન અને ગ્લોવિંગ બને છે.
 

2. એલોઅવેરા જેલનો ઉપયોગ કરો

રાત્રે સૂતા પહેલાં ચહેરા પર તાજું એલોઅવેરા જેલ લગાવો. તે સ્કિનને હાઇડ્રેટ રાખે છે અને પિમ્પલ્સ ઘટાડવામાં મદદ કરે છે.
ALSO READ: Face Tanning Tips- શું તમારા ચહેરા પર સનબર્ન અને ટેન થઈ ગયું છે? આ ઘરે બનાવેલા સ્ક્રબથી ચમક મેળવો

3. અઠવાડિયામાં 2 વખત સ્ક્રબ કરો

ઘરે બનાવેલો સ્ક્રબ જેમ કે ખાંડ અને મધનો ઉપયોગ કરવાથી ડેડ સ્કિન દૂર થાય છે અને ચહેરો ચમકે છે.

4. પૂરતી ઊંઘ લો

દરરોજ ઓછામાં ઓછા 7-8 કલાકની ઊંઘ સ્કિનને રિપેર કરવામાં મદદ કરે છે. ઊંઘની અછતથી ડાર્ક સર્કલ અને થાક દેખાય છે.
 

5. પાણી વધુ પીવો

દિવસ દરમિયાન પૂરતું પાણી પીવાથી ત્વચા હાઇડ્રેટ રહે છે અને નેચરલ ગ્લો જળવાઈ રહે છે.
 

ઘરેલુ ફેસપેક માટે ખાસ ટિપ

બેસન, હળદર અને દહીં મિક્સ કરીને 15 મિનિટ માટે ચહેરા પર લગાવો. આ ફેસપેક સ્કિનને સોફ્ટ અને ચમકદાર બનાવે છે.

Edited By- Monica Sahu 
About Author
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... Read More

વધુ જુઓ..

વડોદરામાં બસના દરવાજામાં બાળકની ગરદન ફસાઈ ગઈ, વેદનામાં મૃત્યુ

ઝારખંડમાં વિદ્યાર્થીઓનું આંદોલન 2 મહિના માટે સ્થગિત, હેમંત સોરેન સરકારે મોટાભાગની માંગણીઓ સ્વીકારી

સોરેન સરકાર માટે મોટો ઝટકો, હાઈકોર્ટે JPSC પરીક્ષાઓ અને નિમણૂકો રદ કરવાના નિર્ણય પર સ્ટે મૂક્યો છે

નળસરોવર પક્ષી અભયારણ્ય: 100 નવી યાંત્રિક બોટ અને કડક સુરક્ષા માપદંડો સાથે બોટિંગ શરૂ થશે, સ્થાનિક નાવિકોની આજીવિકા પાટા પર આવશે

અંગ્રેજો વિરુદ્ધ પાકિસ્તાનની દુર્દશા, આખી ટીમ મળીને પણ ન બનાવી શકી 200 રન, ફક્ત એક હાફસેંચુરી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 21 ઓગસ્ટ 2026

Raksha Bandhan 2026- રક્ષાબંધન પર બહેનને આ 7 ભેટો આપવાનું ટાળો, સંબંધોમાં આવી શકે છે દુરાવાની માન્યતા

Raksha Bandhan 2026 Date: 27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન ? જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 ઓગસ્ટ 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -19 ઓગસ્ટ 2026

આગળનો લેખ
Show comments