બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભીકા શર્મા|
Last Modified: બુધવાર, 5 ફેબ્રુઆરી 2014 (13:22 IST)

ઓટો એક્સપો : મારૂતિની સિડાન સિયાજ અને ક્રોસઓવર એસએક્સ 4 એસ-ક્રોસ લોંચ

P.R


ગ્રેટર નોયેડા. ભારતની લિડિંગ કાર નિર્માતા મારૂતિ સુજુકીએ દિલ્હી ઓટો એક્સપોમાં પોતાના બે કનસેપ્ટ મોડલ સિડાન, સિયાજ અને ક્રોસ ઓવર એસએક્સ એસ ક્રોસને રજૂ કરી.

મારૂતિ મુજબ આ બંને મોડલ્સને ભવિષ્યમાં તેમના પ્રોડક્ટસની રેંજ વધારવા માટે વિકસિત કરવામાં આવી છે. મારૂતિએ પોતાની શરૂઆતથી લઈને આજ સુધી લગભગ 30 વર્ષોમાં ભારતીય બજારમાં એક કરોડ વીસ લાખ વાહન વેચ્યા છે. આ બંને કારને ભારત, ચીન અને વિશ્વના અન્ય દેશોમાં સિડાન કોર્સની વધતી માંગને લઈને રજૂ કરવામાં આવી છે.