બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભીકા શર્મા|

ટાટાએ આપી બે નવી પ્રીમિયમ કાર

P.R

ઓટો એક્સપોના થોડા સમય પહેલા ટાટાએ પોતાની બે કાર સોમવારે લોંચ કરવાની પ્રથમ સિડાન 'જેસ્ટ' અને બીજી પ્રીમિયમ હૈચબૈક 'બોલ્ટ' છે.

P.R

P.R

જેસ્ટ અને બોલ્ટ બંનેમાં 1.2 લીટરનો ટર્બો ચાર્જ્ડ ઈંટરકૂલ એમપીએફઆઈ પેટ્રોલ એંજિન લાગેલુ છે. જ્યારે કે જેસ્ટના ડીઝલ વૈરિયંટમાં એફ-ટ્રોનિક તકનીકથી યુક્ત 5 સ્પીડ મૈન્યૂઅલ ટ્રાંસમિશનવાળી 90 પીએસનુ એંજીન છે જે 200 એનએમ ટોર્ક ઉત્પન્ન કરે છે.

P.R


P.R

બંને કારમાં નવી ફ્રંટ ગ્રીલ, પ્રોજેક્ટર હૈંડ લૈમ્પ્સ અને 15 ઈંચના અલોય વ્હીલ્સ છે. સાથે જ તેમા 5 ઈંચનુ ટચસ્ક્રીન છે, જે બ્લૂ ટૂથ, સ્માર્ટ વાઈસ રિકજનાઈજેશન, સ્માર્ટ ફોન ઈંટીગ્રેશન, સોશિયલ મીડિયા ઈંટ્રિગ્રેશનથી યુક્ત છે.

P.R



P.R