સોના-ચાંદીમાં તેજી...

નવી દિલ્હી.| વાર્તા|

આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિરતા અને સ્થાનિય સ્તર રચાયેલી માંગના કારણે સોના-ચાંદીમાં તેજીનો માહોલ સર્જાયો છે. સોનામાં 100 રૂપિયા પ્રતિ ગ્રામનો અને ચાંદીમાં 90 રૂપિયા પ્રતિ કિલોનો ઉછાળો નોંધાયો છે.

ડોલરના ભાવમાં થતી વધ-ઘટના કારણે સોનાના ભાવ પણ સામાન્યરીતે ઉપરનીચે થતા રહ્યા છે. તેમજ કાચા તેલના ભાવમાં સતત ઘટાડાના કારણે સોનાના ભાવની સ્થિરતા જાળવવામાં મદદ કરી છે.


આ પણ વાંચો :