0
સ્વીફટ કારનું ઉત્પાદન ગુજરાતમાં થશે
ગુરુવાર,જૂન 23, 2016
0
1
ચારેયબાજુથી મોંઘવારીની કાગારોળ વચ્ચે ફરી એકવખત સિંગતેલના ભાવમાં ભડકો થયો છે. આજે દિવસના કારોબાર દરમિયાન સિંગતેલના ડબ્બાના ભાવમાં ૩૦ રુપિયાનો વધારો થતા ડબ્બાનો ભાવ ૨૧૪૦ની સપાટીએ પહોંચી ગયો છે. સિંગતેલના ભાવને કાબુમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા ...
1
2
રાજ્યમાં સિંગતેલના ભાવમાં દિવસેને દિવસે ભડકો જોવા મળી રહ્યો છે અને સિંગતેલના ડબ્બાના
ભાવ અત્યારે ૨૦૦૦ રુપિયાની સપાટી વટાવી ચુક્યા છે. ત્યારે સિંગતેલના વધતા જતા ભાવને
2
3
ઘરેણાં પર એક ટકા એકસાઈઝ ડ્યૂટીની સામે લાંબો સમય લડત આપી ચૂકેલા જવેલર્સે નાણા મંત્રાલય દ્વારા રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિ સામે તાજેતરમાં જ પોતાની ચિંતાઓ અને માગ રજૂ કરી હતી. ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અશોક લાહિરીના નેતૃત્ત્વ હેઠળની આ સમિતિ પાસે ...
3
4
બજેટમાં લાદવામાં આવેલ કૃષિ સેસ આજથી અમલમાં આવી ગયો છે. તમામ સેવાઓ ઉપર અડધા ટકાનો કૃષિ કલ્યાણ સેસ લાગુ થઇ રહ્યો છે. જેનાથી સર્વિસ ટેક્ષ 14.5 ટકાથી વધીને 15 ટકા થઇ જશે એટલે કે મોબાઇલ, ડીટીએચ, વિજળી, પાણી વગેરેના યુટીલીટી બીલ, રેસ્ટોરન્ટમાં જમવાનુ, ...
4
5
સંયુક્ત રાષ્ટ્રએ ચેતાવણી આપી છેકે વાતાવરણમાં થઈ રહેલ જોરદાર ફેરફારથી પાક ઝેરીઓ થઈ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રની આ નવી રિપોર્ટ સામે આવી છે.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સૂકા અને વધતા તાપમાનને કારણે પાકમાં કેમિકલનો જમાવડો વધવા માંડ્યો છે. ...
5
6
જેહાદની ઇસ્લામિક બેંક ગુજરાતમાં પ્રથમશાખા ખોલવા જઇ રહી છે. જે ગુજરાતને સોશિયલ સેક્ટરમાં કરવામાં આવતા કામો હેઠળ 30 મેડિકલ વાન પણ આપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેંક શરિયા કાયદા અનુસાર કામ કરે છે. બેંકનો હેતુ તેના સભ્ય દેશોની અર્થવ્યવસ્થા અને સામાજિક ...
6
7
આવકવેરા વિભાગે ચાલુ વર્ષના બધા શ્રેણીના એ કરદાતાઓના નામ સાર્વજનિક કરશે જેમના પર એક કરોડ રૂપિયાથી વધુ રાશિનો ટેક્સ બાકી છે.
વિભાગે ગયા વર્ષે ટેક્સ ડિફોલ્ટરોનુ નમ મુખ્ય સમાચાર પત્રોમાં છાપવાનુ શરૂ કર્યુ છે. જેના હેઠળ અત્યાર સુધી દેશભરમાંથી આ ...
7
8
ઘરેલુ વિમાન કંપની સ્પાઈસજેટે ગ્રાહકોને ખુશ કરવા એક વધુ ધમાકેદર ઓફર રજુ કરી છે. ઉલ્લેખનીય છે કે સ્પાઈસજેટે સસ્તી ઘરેલુ હવાઈ યાત્રાની ઓફર લૉન્ચ કરી છે. કંપનીએ આ વિશેષ ઓફર 11 વર્ષ પુર્ણ થવા બદલ રજુ કરી છે. જેના હેઠળ હવે ગ્રાહક 511 રૂપિયામાં ઘરેલુ અને ...
8
9
ડ્રાઇવીંગ લાઈસન્સ પ્રથાને વધુ અસરકારક બનાવતા હવે રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણય લીધા છે. જે અંતર્ગત હવેથી ડ્રાઈવિંગ લાઈસન્સમાં વ્યક્તિનો ઈમરજન્સી મોબાઈલ નંબર પણ પ્રિન્ટ થયેલો જોવા મળશે.સુત્રોના જણાવ્યા પ્રમાણે ડ્રાઇવીંગ લાયસન્સમાં ઇમરજન્સી ...
9
10
જરાત સરકારે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટને લઈને એક કૃષિ બાયોટેક પાર્ક બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. આ પ્રોજેક્ટ માટે ૧૨૫ એકર જમીનમાં ૪૩૭ કરોડ રૂપિયાનુ ંમુડીરોકાણ કરવાની દરખાસ્ત હતી. રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજીના ...
10
11
IRCTCએ પોતાની વેબસાઈટ હૈક થવાના સમાચારને નકારી દીધા છે. જ્યારે કે તેમને એ જરૂર કહ્યુ છે કે રેલવે મુસાફરોની માહિતી વેચવાની ફરિયાદ જરૂર આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સમાચાર આવ્યા હતા કે IRCTCની વેબસાઈટ હૈક થઈ ગઈ છે અને લગબગ એક કરોડ ગ્રાહકોનો ...
11
12
અમેરિકાની દવા કંપની જોન્સન એન્ડ જોન્સન ઉપર કોર્ટે 55 મીલીયન ડોલર એટલે કે લગભગ 365 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ દંડ તેના ટેલ્કમ પાઉડરથી થતા કેન્સરને કારણે ફટકારવામાં આવ્યો છે. અમેરિકાના દક્ષિણી ડકોટાની એક મહિલાએ જોન્સન એન્ડ જોન્સન ઉપર આરોપ મુકયો ...
12
13
માત્ર 1 ટકા વસ્તી ચૂકવે છે ટેક્સ, 5000 લોકોએ 1 કરોડથી વધુ રૂપિયા ચૂકવ્યા પારદર્શકતા અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકારે ગત 15 વર્ષના પ્રત્યક્ષ કરના આંકડાઓને જાહેર કર્યા છે. ભારતની કુલ વસતીના એક ટકા નાગરિકો જ કરવેરા ચૂકવે છે. આ પૈકી 5,430 જેટલા કરદાતા ...
13
14
ઉનાળાની શરૂઆતથી જ જો કોઇ વસ્તુની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવતી હોય તો તે છે કેરી. ફળોના રાજા ગણાતી કેરી ઉનાળામાં દરેક ઘરનું પકવાન બની રહે છે. પરંતુ આ વર્ષે હજુ સુધી કેરી ઘરો સુધી પહોંચી શકી નથી. અને તેના માટે જવાબદાર છે કેરીની મોઘેરી કિંમત. સામાન્ય ...
14
15
માલિક પર જ્યારે જ્યારે પણ કોઈ આપદા આવે છે તો બેશક તેમનો સાથ તેમના સગા સંબંધીઓ કે મિત્રો આપે કે ન આપે પણ તેના પાલતૂ જાનવર જરૂર તેમને કામ આવે છે. હવે આવુ જ ઉદાહરણ આપણી સામે આવી રહ્યુ છે. હવે આવુ જ ઉદાહરણ આપણી સામે આવી રહ્યુ છે. વેપારી વિજય માલ્યા ...
15
16
ગુજરાતએ દેશ વિરોધી તત્વો માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યું છે. છેલ્લા એક વર્ષની વાત કરવામાં નોટો સાથે ઓરોપીઓ ઝડપાયા છે. જ્યારે આ તમામ નોટ ઘુસાડવા માટે રૂટ પણ બદલાયો હોવાનું અધિકારીઓના ધ્યાને આવ્યું છે. અમદાવાદ એસઓજી દ્વારા વર્ષ ૨૦૧૫માં ૪ ગુના દાખલ કરી ...
16
17
દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં એકાએક ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલમાં પ્રતિલીટરે 0.74 પૈસાનો ઘટાડો થયો છે. તો ડિઝલમાં પ્રતિ લીટરે 1.30 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ ભાવ આજ રાત્રના મધરાત્રથી અમલી બનશે. જ્યારે ડિઝલની કિંમતમાં વેટ અને સેલટેક્સ ...
17
18
માત્ર 18 મહિનામાં 109 કિલો વજન ઘટાડવાને લઈને હાલ અનંત અંબાણી ચર્ચામાં છે. રિપોર્ટ્સ મુજબ બાળપણમાં એક દવાને કારણે જાડાપણાનો શિકાર થયેલ અનંતે ખૂબ મહેનત, અનુશાસન અને લગનથી ખૂબ જ મુશ્કેલ કામ કરી બતાવ્યુ. એમ એસધોનીથી લઈને સલમાન ખાન સુધી બધાએ ફિટનેસ ...
18
19
શહેરના નવા પશ્ચિમઝોન વિસ્તારમાં આવેલા ૨૫ જેટલા પાર્ટી પ્લોટ અને આઠ જેટલા હુક્કાબારને પ્લાન,બી.યુ.પરમીશન અને પાર્કિંગના મામલે સીલ કરવામાં આવતા પાર્ટી પ્લોટ માલિકો અને બિલ્ડર લોબીમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
19