Gujarati Business News 284

ગુરુવાર, 29 જાન્યુઆરી 2026
0

મારૂતિ સુજુકીની 'એસ્ટિલો' લોન્ચ

બુધવાર,ઑગસ્ટ 26, 2009
0
1
તહેવારોના કારણે હાજર બજારમાં માંગમાં વધારાના કારણે વેપારીઓએ પોતાના સૌદાનો આકાર વધાર્યો જેના કારણે મંગળવારે એમસીએક્સમાં સોનાના વાયદા ભાવમાં 0. 36 ટકાની તેજી આવી.
1
2
ચીનમાં ઊર્જાની માંગ વધારવા અને યૂરોપમાં ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા સકારાત્મક આવવાની સંભાવના વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ 80 ડોલર પ્રતિ બેરલ સુધી પહોચવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
2
3
વડાપ્રધાન મનમોહન સિંહે નવગઠિત યોજના પંચની એક સપ્ટેમ્બરના રોજ બેઠક બોલાવી છે જેમાં તે અર્થવ્યવસ્થાની સ્થિતિ પર ચર્ચા કરશે અને એકીકૃત ઉર્જા નીતિના અમલીકરણની સમીક્ષા કરશે.
3
4

જેકે ટાયરનો 4,000 કરોડનો વેપાર

મંગળવાર,ઑગસ્ટ 25, 2009
ઈંધણની કીમતોમાં આવેલી તેજીના કારણે છેલ્લા ઘણા સમયથી ઠંડા પડેલા ટાયર ઉદ્યોગની ગરમી હવે પરત ફરવા લાગી છે. જેકે ટાયર એંડ ઇંડસ્ટ્રીજે ચાલૂ નાણાકિય વર્ષમાં 4,000 કરોડ રૂપિયાના વેપારનો લક્ષ્યાંક રાખ્યો છે
4
4
5
તમામ હાઇવેલ્યુ ટ્રાન્ઝિકશન માટે પર્સનલ એકાઊન્ટ નંબર (પાન)ના ઊપયોગને ફરજિયાત બનાવવામાં આવ્યો હોવા છતાં તેની અસરકારક ચમક હજુ સુધી દેખાઇ રહી નથી. કાળા નાણાંને સપાટી ઊપર લાવવાના એક સારા હેતુસર પાનને ગણવામાં આવે છે પરંતુ આઇટી વિભાગને હવે જાણવા મળ્યું છે ...
5
6
એન્જિનિયરિંગ ક્ષેત્રની અગ્રણી કંપની લાર્સન એંડ ટુબ્રો ‘એલએંડટી’ એ કહ્યું છે કે, તેણે ખાડી દેશોમાં ઈલેક્ટ્રિકલ પરિયોજનાઓં માટે 1,044 કરોડ મૂલ્યના ઓર્ડર પ્રાપ્ત કર્યો છે.
6
7
એંજિનિયરિંગ ક્ષેત્રની પુંજલાયડે સાર્વજનિક ક્ષેત્રની કંપની ગેલ ‘ઇંડિયા’ પાસેથી પાઇપલાઇન પરિયોજના માટે 167.51 કરોડ રૂપિયાનો કોન્ટ્રેક્ટ પ્રાપ્ત કર્યો છે.
7
8
જાપાની ઓટો કંપની ટોયોટા કિલરેસ્કર મોટરે પોતાની એસયૂવી ફોર્ટ્યૂનર રજૂ કરવાની જાહેરાત કરી જેની દિલ્લી એક્સ શોરૂમ કીમત 18.45 લાખ રૂપિયા છે. કંપનીના નવા એસયૂવી 3.0 લીટર ડી.4ડી ડીજલ ઇંજન સાથે તે ઉપલબ્ધ છે જેમાં ફાઈવ સ્પીડ મૈન્યુઅલ ટ્રાંસમિશનની સુવિધા છે.
8
8
9
દેશના પ્રખ્યાત ઔદ્યોગિક સમૂહ 'મુથૂટ ગ્રૃપ' ના એક્જીક્યૂટિવ ડાયરેક્ટર પૉલ એમ. જોર્જની અહીં અલાપુઝા જિલ્લામાં શનિવારે રાત્રે કેટલાક અજાણ્યા લોકોને હત્યા કરી નાખી.
9
10
આસિયાન સાથે ભારત દ્વારા કરવામાં આવેલા મુક્ત વ્યાપાર કરારથી દેશના ઘરેલૂ ઉત્પાદનો પર કોઈ ખતરો ઉત્પન્ન ન થવાનો દાવો કરતાં કેન્દ્રીય નાણા મંત્રી પ્રણવ મુખર્જીએ આજે કહ્યું કે, આ સમજૂતિ લાભોને વધારવા માટે કરવામાં આવી છે ન કે, અમારી અર્થવ્યવસ્થાને નષ્ટ ...
10
11
સાર્વજનિક ક્ષેત્રની પંજાબ નેશનલ બૈંક (પીએનબી) ઝારખંડમાં એક વર્ષની અંદર 15 નવી શાખાઓ ખોલશે.
11
12

ટેલ્કોન કર્મચારીઓને બોનસ

રવિવાર,ઑગસ્ટ 23, 2009
ટાટા સમૂહની પરિવહન ઉપકરણ નિર્માતા કંપની ટેલ્કાને પોતાના કર્મચારીઓની આ વર્ષે 16.67 ટકા વાર્ષિક બોનસ આપવાની જાહેરાત કરી છે.
12
13
નવી દિલ્હી. બીજા બેંકના એટીએમનો ઉપયોગ કરી શકવાની મંજુરીને લીધે બેંકો પર એટીએમની વસુલીના વધતાં જતાં ખર્ચને જોઈને રિઝર્વ બેંકે ગ્રાહકો દ્વારા અન્ય એટીએમના ઉપયોગ પર અંકુશ લગાવવા માટે આગળ આવવું પડ્યું છે.
13
14
કેન્દ્રીય કપડા મંત્રી દયાનિધિ મારને કપડા મિલોથી આગ્રહ કર્યો છે કે, તે પરંપરાગત કપડાઓને બદલે પ્રચુર વ્યવસાયિક સંભાવનાઓવાળા આધુનિક કપડાઓનું નિર્માણ કરે.
14
15
નવી દિલ્હી. ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) ના હડતાલ પર ઉતરેલા એંજીનિયરોએ સરકારે તેમની માંગ પર સહાનુભૂતિપુર્વક વિચાર કરવાનું આશ્વાસન આપતાં ગઈ કાલે સાંજે આ હડતાલને ખત્મ કરી દિધી હતી.
15
16
પેટ્રોલિયમ મંત્રાલયે અમેરિકાના હ્યુસ્ટનમાં ગુરૂવારે આયોજિત નવી તેલ ઉત્ખનન લાયસંસ નીતિ (નેલ્પ)ના 8મા રોડ શોમાં દુનિયાભરની મુખ્ય 52 જેટલી તેલ કંપનીઓ અને સંગઠનોની હાજરીએ ફરી એક અનિલ ધીરૂભાઇ અંબાણીના આ આરોપોને ખોટા સાબિત કર્યા છે કે, સરકારની નેલ્પ નીતિ ...
16
17

બચત, રોકાણથી મંદી ટળી !

શનિવાર,ઑગસ્ટ 22, 2009
ભારતીયોમાં બચત અને રોકાણની પારંપરિક પ્રવૃત્તિ, ઉદ્યોગોની સંકટના સમયમાં સંયમ અને ધૈર્યથી કામ લેવાની ક્ષમતા તથા સમયની નાડ પારખી સરકાર દ્વારા કરાયેલી અનુકુળ નીતિઓ જ મજબૂત આધાર છે કે સમગ્ર વિશ્વને હચમચાવી દેનાર આર્થિક મંદીનો ભારતે પડકાર ઝીલ્યો. આ ...
17
18
ટાટા સમુહની ટ્રાન્સપોર્ટેશન ઉપકરણ નિર્માતા કંપની ટેલ્કોને પોતાના કર્મચારીઓને આ વર્ષે 16.67 ટકા વાર્ષિક બોનસ આપવાની જાહેરાત કરી છે. ટેલ્કોન સંચાલક મંડળ અને શ્રમિક યુનિયન વચ્ચે ગઇ કાલે થયેલી સમજુતી અનુસાર બોનસના રૂપમાં લઘુત્તમ રૂ. 20,648 તથા મહત્તમ ...
18
19

ગેસ સબસીડી દુર થઇ શકે છે !

શનિવાર,ઑગસ્ટ 22, 2009
ઓઇલ કંપનીઓ દ્વારા સરકાર ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે જેને પગલે આગામી દિવસોમાં રાંઘણ ગેસ ઉપર મળતી સબસીડી દુર થાય તો નવાઇ નહીં. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન આઇઓસીના કાર્યકારી નિર્દેશક એલપીજી મૃણાલ રોયે આજે અહીં ઓટો એલપીજી સંબંધિત એક સંમેલનમાં પત્રકારોને ...
19