રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 29 માર્ચ 2022 (13:12 IST)

31 March Deadline: 31 માર્ચ પછી આ કામ નહીં થાય, નહી તો થશે મોટુ નુકશાન

નાણાકીય વર્ષ 2021-2022 પૂરુ થવા વાળુ છે માત્ર 2 દિવસ જ બાકી છે અને તમને આ 10 કામને 2 દિવસમાં પતાવી લેવા જોઈએ. 31 માર્ચને પૂરા થઈ રહ્યા ફાઈનેંશિયલ ઈયરથી પહેલા તમને આ દસ જરૂરી કામ પતાવી લેવા નહી રો તમને આર્થિક મોર્ચા પર ભારે મુશ્કેલી થઈ શકે છે. આ 10 કામમાં આધાર-પેનને લિંક કરવાથી લઈને ટેક્સ બચત માટે નિવેશ કરવા જેવા કામ પણ છે. 
 
1. પેન આધાર લિંક કરવા 
જો તમને 31 માર્ચ સુધી તમારો આધાર અને પેન લિંક નહી કરાવ્યા છે તો તમારુ પેન કાર્ડ અવૈધ જાહેર થઈ શકે છે. પેનને આધારથી લિંક કરવા તેથી પણ જરૂરી છે કે ઈનેક્ટિવ પેન કાર્ડ થતા આવકવેરા વિભાગ દ્વારા તમારી આવક પર 20 ટકાની દરથી TDS કપાશે. 
 
2.ટેક્સ બચત માટે નિવેશ કરવું 
ટેક્સ બચત માટે નિવેશ કરવા માટે 31 માર્ચ સુધીનો સમય તમારી પાસે છે અને જો તમારુ વિત્ત વર્ષ 2021-2022માં નિવેશના આધારે ટેક્સ છૂટ લેવા માટે ઈંવેસ્ટ કરવા ઈચ્છો છો તો તમારી પાસે હવે બે દિવસ બાકી છે. ટેક્સ બચત માટે તમને 80C અને 80D ના હેઠણ કેટલાક ઈંવેસ્ટમેંટસમાં નિવેશ કરી શકો છો અને એક વર્ષમાં આ મોડ પર 1.5 લાખ સુધીનો ટેક્સ બચાવી શકો છો. 

 
3. રિવાઈજ કે લેટ રિટર્ન ભરવાની અંતિમ તારીખ 
નાણકીય વર્ષ 2019-20 માટે રિવાઈજ્ડ કે લેટ રિટર્ન ભરવા માટે 31 માર્ચ અંતિમ તારીખ છે જો તમે તેમા ચૂકી જાઓ છો તો 10000ની પેનલ્ટી લાગી શકે છે. તમારી પાસે આજનો દિવસ મળીને 3 દિવસ છે અને આ દિવસોમાં તમે આ કામ જરૂર પૂરા કરી લો પણ જે ટેક્સપેયર્સ પહેલા થી જ રિટર્ન ભરી ચૂક્યા છે લે જેમનો રિફંડ આવી ગયુ છે તેમને રિવાઈજ્ડ રિટર્ન ફાઈલ કરવાની જરૂર છે 
 
5. સ્માલ સેવિંગ સ્કીમસથી બેંક અકાઉંટ લિંક 
પોસ્ટ ઑફિસમાં નાની સ્કીમ્સ જેમ સીનિયર સિટીજન સેવિંગ સ્કેમ કે ટાઈમ ડિપાજિટના અકાઉંટમને બેંક અકાઉંટથી લિંક કરાવવા જરૂરી છે નહી તો તેમના વ્યાજનો પૈસા મળવા રોકાઈ શકે છે. 1 એપ્રિલ એટલે કે વિત્ત વર્ષ 2022થી આ નાની બચત યોજનાઓના પૈસા તમારા અકાઉંટમાં આવશે. 
 
6. PM કિસાન સમ્માન નિધિ સ્કીમ માટે ઈ કેવાયસી 
PM કિસાન સમ્માન નિધિ સ્કીન માટે ઈ કેવાયસી કરાવવા માટે પણ અંતિમ તારીખ 31 માર્ચ જ છે. જો લાભાર્થી કિસાન 31 માર્ચ સુધી આ કેવાયસી નહી કરાવે છે તો તેમના અકાઉંટમાં સ્કીમના 2000 રૂપિયા નહી આવશે.