શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 2 જુલાઈ 2019 (17:03 IST)

Flipkart પર કરો છો શોપિંગ તો જુલાઈથી મળશે સુપરકૉઈન, Zomato-Oyo પર કરી શકશો ખર્ચ

ઈ-કોમર્સ ફર્મ ફ્લિપકાર્ટએ બુધવારે કહ્યુ કે તેઓ સૌથી અલગ પથમ રિવોર્ડ ઈકોસિસ્ટમ સુપરકૉઈન રજુ કરશે. આ સુપરકોઈંસને ફ્લિપકાર્ટ પ્લસ યુઝર્સ સાથે સાથે નૉન પ્લસ યુઝર્સ પણ વાપરી શકશે.  આ સુપરકૉઈનના ઉપયોગથી ફ્લિપકાર્ટના ગ્રાહક અન્ય જુદા જુદા ઓનલાઈન પ્લેટફોર્મ પર ખરીદી કરી શકે છે.  ફ્લિપકાર્ટએ એક નિવેદનમાં કહ્યુ કે ફ્લિપકાર્ટ એપ પર કરવામાં આવેલ બધા ટ્રાંજેક્શન પર સુપરકૉઈન કમાવી શકાય છે. આ ઉપરાંત ફ્લિપકાર્ટ એપ પર હોસ્ટ કરવામાં આવેલ તેમની પાર્ટૅનર સર્વિસના ઉપયોગ પર પણ રિવોર્ડ્સ મળશે.  ફ્લિપકાર્ટ દરેક સિંગલ ટ્રાંજેક્શન પર રિવોર્ડ આપશે. 
 
ફ્લિપકાર્ટ ઉપરાંત આ પ્લેટફોર્મ પર કરી શકે છે શોપિંગ 
 
આ સુપરકોઈને તમે ફક્ત ફ્લિપકાર્ટ પર શોપિંગ કરવા માટે નહી પણ અન્ય 100થી વધુ ઈ-કોમર્સ બ્રૈડસ માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે.  Flipkartએ બુધવારે કહ્યુ કે આ મલ્ટી બ્રાંડ રિવોર્ડ્સ ઈકોસિસ્ટમ ‘SuperCoins’ને રોલ આઉટ કરશ્ જેનો ઉપયોગ કરીને તેના ગ્રાહક Zomato,OYO, Makemyuding Zomato, OYO, UrbanClap, PhonePe और MakeMyTrip જેવા ઓનલાઈન સ્ટોર પર ખરીદી કરી શકે છે. 
 
કોઈપણ રીતે કરી શકો છો પેમેંટ 
 
ફ્લિપકાર્ટના વાઈસ પ્રેસિડેંટ પ્રકાશ સિકારિયાએ  કહ્યુ કે સુપરકોઈન સાથે જે પણ વસ્તુને તેઓ ચાહે તે બધી વસ્તુઓ કરવા માટે રિવોર્ડ મળશે.  ફ્લિપકાર્ટ પ્લસ મેમ્બર્સને ગેર પ્લસ સભ્યોના મુકાબલે બમણા સુપરકોઈન મળશે.  નિવેદનમા કહેવામાં આવ્યુ છ એકે આ વાતથી ફરક નથી પડતો કે કસ્ટમર્સ કયા મોડ ઓફ પેમેંટથી શોપિંગ કરી રહ્યા છે. સુપરકૉઈન કમાવવા માટે કસ્ટમર્સ કોઈપણ મોડ ઓફ પેમેંટથી શોપિંગ કરી શકે છે.