0

કેગના રીપોર્ટમાં ખુલાસોઃ સરકારે લાઇસન્સ વિનાની ફાર્મસી પાસેથી સરકારે રૂ.5 કરોડની દવા ખરીદી

શનિવાર,સપ્ટેમ્બર 26, 2020
0
1
અમદાવાદમાં કામ કરનાર એક મજૂરને તે સમયે આંચકો લાગ્યો જ્યારે તેની પુત્રીએ તેને જણાવ્યું કે તેના ખાતામાં 10 કરોડ રૂપિયા જમા થઇ ગયા છે. તે વ્યક્તિ યૂપીનો રહેવાસી છે પરંતુ અમદાવાદની એક ગેરેજમાં કામ કરે છે અને પોતાના પરિવારને પૈસા મોકલે છે.
1
2
રિલાયન્સ રિટેલને બીજો સૌથી મોટો રોકાણકાર મળી ગયો છે. રિલાયન્સે જાહેરાત કરી છે કે કેકેઆર રિલાયન્સ રિટેલમાં 5550 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સિલ્વર લેક રિલાયન્સ રિટેલમાં 7500 કરોડ રૂપિયાનું રોકાણ કરી ચુક્યુ છે.
2
3
એચડીએફસી બેંકને સતત સાતમા વર્ષે ભારતની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ જાહેર કરવામાં આવી છે. 2020BrandZ™ટૉપ 75 મોસ્ટ વેલ્યૂએબલ ઇન્ડિયન બ્રાન્ડ્સ નામના આ સરવે દ્વારા એચડીએફસી બેંકની બ્રાન્ડનું મૂલ્ય 20.3 બિલિયન યુએસ ડૉલર આંકવામાં આવ્યું છે.
3
4
આનંદદાયક સર્વિસનો અનુભવ એ 'સીટા' દ્વારા સર્જિત સોલ્યુશનનો મુખ્ય હેતુ છે અને આ સતત બદલાતી રહેતી પ્રક્રિયામાં 'સીટા'એ આઇસીઆઇસીઆઇ બેન્ક બિઝનેસ બેંકિંગ સાથે આ હેતુ માટે વધુ એક જોડાણ કર્યુ છે. આ વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા 'સીટા'ને હવે આઇસીઆઇસીઆઇ ઇન્ટરનેટ ...
4
4
5
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહના નેતા તરીકે ચૌદમી વિધાનસભાના સાતમા સત્રના પ્રથમ દિવસે નિયમ-૪૪ અન્વયે નિવેદનમાં રાજ્યના ધરતીપુત્રોને આ વર્ષે ખરીફ ઋતુમાં ભારે વરસાદથી થયેલ પાક નુકશાન સામે ઉદાર પેકેજની જાહેરાત કરી હતી.
5
6
સોમવારથી રેલ્વે 40 ક્લોન સ્પેશિયલ ટ્રેનની 20 જોડી દોડવાની તૈયારી પૂર્ણ કરી દીધી છે. આ ટ્રેનો 12 સપ્ટેમ્બરથી શરૂ થયેલી 40 જોડીની વિશેષ ટ્રેનોના ડુપ્લિકેટ્સ તરીકે કામ કરશે. એક વરિષ્ઠ રેલવે અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે, મુસાફરોની સંખ્યા વધારે હોય ...
6
7
ગૂગલે પ્લેસ્ટોરમાંથી પેટીએમ એપને હટાવી દીધુ છે. પોલીસી ઉલ્લંઘનનો હવાલો આપતા ગૂગલે પ્લે સ્ટોરમાંથી હટાવ્યુ છે. ગૂગલે કહ્યુ કે તે રમતોમાં સટ્ટાબાજીને પ્રોત્સાહન આપનાર Appને મંજુરી નથી આપતુ અને આવા Appને ગૂગલ પ્લે સ્ટોરમાંથી હટાવી દેવામાં આવશે.
7
8
જો તમે વધુ ગીર્દીવાળા સ્ટેશનોથી કોઈ ટ્રેન પકડશો તો તમારી યાત્રા થોડી મોંઘી થઈ શકે છે. વ્યસ્ત સ્ટેશનો પર મુસાફરો પાસેથી 'યુઝર ફી' વસૂલવા માટે રેલવેએ એક લિસ્ટ તૈયાર કર્યુ છે. યુઝર ચાર્જ હવે એર ટિકિટની જેમ જ ટિકિટના ભાવમાં જ સામેલ કરવામાં આવશે, જો કે, ...
8
8
9
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની માતા-બહેનોના આર્થિક સશક્તિકરણથી તેમને પણ વિકાસમાં જોડીને માથાદીઠ આવક વધારીને ગુજરાતને દેશમાં મહિલા સશક્તિકરણનું રોલ મોડલ બનાવવા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના વધુ બળ પુરૂં પાડશે. તેમણે ઉમેર્યુ કે, દેશના વિકાસ માટે ...
9
10
સાર્વજનિક ક્ષેત્રની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈંડિયાએ ટ્વીટ કરીને કહ્યુ કે હવે તેના કોઈપણ એટીએમ (Cash withdrawal from SBI ATMs)માંથી કેશ કાઢવી વધુ સુરક્ષિત થઈ ગયુ છે. જો એસબીઆઈ એટીએમ માંથી 10 હજાર કે તેનાથી વધુ નિકાસી કરે છે તો રજિસ્ટર્ડ મોબાઈલ ...
10
11
ઘટી રહેલા વૈશ્વિક દરો વચ્ચે આજે ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થયો છે. એમસીએક્સ પર સોનાનો વાયદો 0.85 ટકા ઘટીને રૂ. 51391 પર પ્રતિ 10 ગ્રામ, જ્યારે ચાંદીનો વાયદો 1.4 ટકા ઘટીને રૂ. 67798 પ્રતિ કિલો રહ્યો છે. પાછલા સત્રમાં સોનામાં 0.1 ટકાનો ...
11
12
નવી દિલ્હી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે બેરોજગારીની સમસ્યા અંગે સરકાર પર નિશાન સાધ્યું હતું અને સવાલ કર્યો હતો કે સરકાર રોજગાર પૂરા પાડવામાં કેટલો સમય પાછો ખેંચશે.
12
13
ડુંગળીના ભાવે આગામી દિવસોમાં એટલે કે ઑક્ટોબર મહિનાના અંત સુધીમાં 100 રૂપિયે કિલો થઈ શકે છે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ એપીએમસીનાં સૂત્રોથી લખ્યું કે આ વર્ષે છૂટક ભાવ ઑક્ટોબરના અંત સુધીમાં પ્રતિકિલોએ 100 રૂપિયાને પહોંચે તેવી સંભાવના છે. જથ્થાબંધ બજારમાં ...
13
14
દેશમાં ડુંગળીના વધતા ભાવને ધ્યાનમાં રાખીને સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ડાયરેક્ટ્રરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એક નોટિફિકેશનમાં કહ્યું કે તમામ પ્રકારની ડુંગળીની નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમાં બેંગ્લુર રોઝ ...
14
15
નબળા વૈશ્વિક સંકેતોને કારણે આજે ભારતીય બજારોમાં સોના અને ચાંદીના ભાવોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. એમસીએક્સ પર સોનાનો વાયદો 0.9 ટકા તૂટીને રૂ. 51,306 પર પ્રતિ 10 ગ્રામ રહ્યો છે, જ્યારે ચાંદીનો વાયદો 1.5 ટકા તૂટી રૂ. 67,970 પર પ્રતિ કિલો રહ્યો છે. ...
15
16
ભવિષ્ય નિધિ કોષનુ પ્ર્રબંધન કરનારી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) એ બુધવારે પોતાના છ કરોડ જેટલા પીએફ ધારકોને નાણાકીય વર્ષ 2019-20 ને લઈને ઈપીએફ પર નક્કી વ્યાજની આંશિક ચુકવની કરવાનો નિર્ણય કર્યો છે. એક સૂત્રએ આપેલી માહિતી આપતા જણાવ્યુ કે ...
16
17
એક સમયે બિઝનેસ માટે પ્રથમ પસંદ ગણાતું ગુજરાત તાજેતરમાં જ જાહેર થયેલા 'ઇઝ ઑફ ડુઇંગ'ના રૅન્કિંગમાં 10મા ક્રમે ધકેલાઈ ગયું છે.
17
18
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે હાલમાં જ ચેન્નાઈસ્થિત ઓનલાઇન ફાર્મસી કંપની 'નેટમેડ્સ'માં 620 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. 'રિલાયન્સ રિટેઇલ વૅન્ચર્સ'એ 'વિટાલિક હેલ્થ' અને તેની સહયોગી કંપનીઓમાં રોકાણ કર્યું છે. આ સમૂહની કંપનીઓને 'નેટમેડ્સ'ના નામે ઓળખવામાં ...
18
19
4 સપ્ટેમ્બર: ભારતની સૌથી મોટી ફૂડ બ્રાન્ડ અમૂલ શિક્ષક દિનની ઉજવણીના ભાગ તરીકે તા. 5 સપ્ટેમ્બર, 2020ના રોજ બપોરના 2-00 વાગ્યાથી તા. 6 સપ્ટેમ્બરના રોજ બપોરના 2-00 વાગ્યા સુધી ભારતની સૌ પ્રથમ 24 કલાક ચાલનારી નોન-સ્ટોપ કૂકીંગ સેશન રજૂ કરી રહી છે. 200 ...
19