Red Tea- તાજગી માટે રેડ ટી- ફાયદા છે ચમત્કારિક
હવે તમે ગ્રીન ટી તો ઘણા લોકોથી સાંભળ્યા હશે પણ હવે અમે તમને જણાવી રહ્યા છે રેટ ટી. ગ્રીન ટીના ફાયદા તો ઘણા છે પણ હવે અમે તમારા રસોડામાં લઈ આવ્યા છે રેડ ટી.
તેના ફાયદા જાણો અને જાણો કેવી રીતે બને છે રેડ ટી- તમારા સ્વાસ્થયની ગારંટી છે આ રેડ ટી
કેવી રીતે બને છે રેડ ટી
તમને દાડમ પસંદ છે?
કેટલા સ્વાદિષ્ટ હોય છે કદાચ કોઈ હશે જેને દાડમના ફાયદા ખબર નહી હોય. જો તમે દાડમ પસંદ કરો છો તો તમને રેડ ટી જરૂર પસંદ આવશે. રેડ ટી બને છે દાડમના છાલટા કે છોતરાથી. તમારું સુપરફૂડ તૈયાર છે.
દાડમના ફોતરાને સુકાવીને મિક્સરમાં વાટી લો અને એયરટાઈટ ડિબ્બામાં ભરીને રાખી લો. જ્યારે પણ ટી બનાવવી હોય તે પાઉડરનો ઉપયોગ કરો.
એક ચમચી દાડમના છોતરાનો પાઉડરને નાર્મલ ચા ની રીતે પાણીમાં ઉકાળો. થોડા મિનિટ ઉકાળો. ગાળીને મધ અને લીંબૂ મિક્સ કરી ધીમે-ધીમે પીવો. જાણો શું છે ફાયદા
રેડ ટીના ફાયદા
1. પાચનતંત્ર સુધરે- રેડ ટી માટે યોગ્ય સમય છે ભોજન પછી
2. હાર્ટના રોગનો ખતરો ઓછું- આ એંટીઓક્સીડેંટનો કામ કરે છે. દિલના સ્વાસ્થય ઠીક રાખે છે.
3. ઉમ્ર વધવું ધીમો હોય છે- એંટીઓક્સીડેંટની રીતે કામ કરવાના કારણે તેનાથી ઉમ્ર ધીમે-ધીમે વધે છે.
4. કેંસરનો ખતરો ઓછું હોય છે- દાડમની રીતે આ ટી ખૂમ કામની છે. તેની એંટીઓક્સીડેંટ ગુણના કારણે કેંસરની શકયતા ઓછી થઈ જાય છે.