બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 27 એપ્રિલ 2021 (17:23 IST)

જાણો કોને નહી લેવી જોઈએ કોરોનાની વેક્સીન Covishield અને Covaxin

કોરોના વાયરસના વચ્ચે ભારત સરકાર 1 મે થી 18 વધારે ઉમ્રના લોકોને વેક્સીન આપવાની શરૂઆત કરવા જઈ રહી છે. પણ વેક્સીનને લઈને લોકોમાં અજીબ ડર પણ છે. વેક્સીનના સાઈડ ઈફેક્ટને લઈને લોકો વધારે પરેશાન છે. કેટલાક કેસમાં સાઈડ ઈફેક્ટ જોવાયા પછી લોકોની મોત પણ થઈ ગઈ છે. આવો તેથી તમને ભારતમાં લાગી રહી કોવિશીલ્ડ અને કોવેક્સીનની તરફથી તે ફેક્ટશીટના વિશે જણાવે છે જેમાં જણાવ્યો કે કયાં લોકોને આ વેક્સીન નહી લગાવવી જોઈએ. 
 
કોવેક્સીન કોને નહી લગાવવી જોઈએ-  કોવેક્સીનનો નિર્માણ ભારત બાયોટેકએ કર્યા છે. કંપનીએ તેમની ફેક્ટશીટમાં કહ્યુ છે કે કોઈ વ્યક્તિને વેક્સીનના કોઈ ખાસ ઈનગ્રિડિએટથી એલર્જા છે તો તેને વેક્સીન નહી લેવી જોઈએ.  
 
જો પ્રથમ ડોઝ પછી રિએકશન સામે આવી રહ્યા છે ત્યારે પણ વેક્સીન નહી લેવી જોઈએ. જો કોરોનાના ઘાતક સંક્રમણ અને તીવ્ર તાવ છે ત્યારે પણ વેક્સીન ન લેવી. જે લોકો કોઈ બીજા વેક્સીનનો ડોઝ લઈ લીધુ છે તેને કોવેક્સીનનો બીજો ડોઝ નહી લેવી જોઈએ. વેક્સીન લેવાથી પહેલા હેલ્થકેયરની તરફથી જણાવ્યા બીજા ગંભીર સ્વાસ્થય સંબંધી સમસ્યાઓ વિશે પણ જાણી લો. 
 
ફેક્ટશીટમાં ગર્ભવતી મહિલાઓ બ્રેસ્ટ ફીડિંગ કરતી મહિલાઓને પણ કોવેક્સીન નહી આપવા માટે કહ્યુ છે. જો તાવ, બ્લીડિંગ ડિસઓર્ડર કે બ્લ્ડ થિનર્સ પર છે તો કોવેક્સીન ન લગાવવાની સલાહ આપી છે. તે જ રીતે ઈમ્યૂન સિસ્ટમને પ્રભાવિત કરતી કોઈ દવા લઈ રહ્યા છો કે પછી ઈમ્યૂનોકૉમ્પ્રોમાઈજ્ડ છે તો પણ તમને કોવેક્સીન નહી લેવી જોઈએ. 
 
કોવિશીલ્ડ કોને નહી લગાવવી જોઈ 
ભારતમા& લાગી રહી બીજી વેક્સીન કોવિશીલ્ડ છે જેના પ્રોડકશન સીરમ ઈંસ્ટીટ્યૂટ ઑફ ઈંડિયાએ કરી છે. આ વેક્સીનને ઑક્સફોઋડ એસ્ટ્રાજેનેકાએ ડેવલપ કર્યા છે. કોવિશીલ્ડની ફેક્ટ શીટમાં તે લોકોને વેક્સીન ન લગાવવાની સલાહ આપી છે જેને વેક્સીનના કોઈ પણ ઈનગ્રેડિએંટથી ગંભીર એલર્જી થવાના ખતરો હોય છે. 
 
કોવિશીલ્ડમાં ઉપયોગ ઈનગ્રેડિએંત એલ હિસ્ટિડાઈન હાઈડ્રોક્લોરાઈડ મોનોહાઈડ્રેટ, ડિસોડિયમ એડિટેટ ડાઈહાઈટ્રેટ અને ઈંજેકશન માટે પાણી છે. તેમની ફેક્ટશીટમાં કહેવાયુ છે કે ગર્ભવતી અને બ્રેસ્ટ્ફીડિંગ કરાવતી મહિલાઓ વેક્સીન લેવા માટે હેલ્થકેયર પ્રોવાઈડરથી સલાહ લેવી. 
 
બન્ને દવા કંપનીની ફેક્ટશીટમાં કહ્યુ છે કે તે તેમના હેલ્થકેયર પ્રોવાઈડરને આરોગ્ય સંબંધી બધી જાણકાતી આપીએ જેમ કે તેમની મેડિકલ કંડીશન, એલર્જીની પરેશાની, તાવ, ઈમ્યુનો કામ્પ્રોમાઈજ્ડ ક એ જો તમને કોઈ વેકસીન લીધી છે તો આ વધા વિસ્તારથી જણાવો. કોવિશીલ્ડ અને કોવેક્સીન બન્ને જ વેક્સીન બાળકોને નહી આપી રહ્યા છે. કારણકે તેનો ટેસ્ટ નહી કરાયુ છે. 
 
વેક્સીનના સાઈડ ઈફેક્ટસ- સીરમ ઈંસ્ટીટ્યૂટ અને ભારત બાયોટેક એ તેમની-તેમની કોરોનાવાયરસના જોખમ અને સાઈડ ઈફેક્ટસના વિશે જનાવ્યુ છે તેમાં ઈંજેકશન લાગતી જગ્યા પર સોજા, દુખાવો, લાલ અને ખંજવાળ થવા જેવા લક્ષણ છે. તે સિવાય હાથમાં અકડન, ઈંજેકશન લાગતી બાહમાં નબળાઈ, શરીરમાં દુખાવા, માથાના દુખાવો, તાવ, ઘબરાહટ, થાક, ચકતા, મિતલી અને ઉલ્ટી જેવા લક્ષ્ણો કઈક સામાન્ય સાઈડ ઈફેક્ટ્સ છે.