બુધવાર, 13 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 26 એપ્રિલ 2021 (17:33 IST)

ખાનપાન પર ધ્યાન આપી કોરોનાને રાખો દૂર, ઈમ્યુનિટી વધારવાથી લઈને ઉકાળો બનાવતા સુધી ફૉલો કરો આ ટીપ્સ

કોરોના સંક્રમણથી બચાવ માટે માસ્ક લગાવવું, નિયમિત સમય સાબુથી હાથ ધોતા રહેવું અને સોશિયલ ડિસ્ટેંસિંગનો પાલન કરવું ખૂબ જરૂરી છે. WHO ના વિશેષજ્ઞ સ્વસ્થ ખાનપાનથી પ્રતિરોધક તંત્રને મજબૂત 
રાખકાની પણ સલાહ આપીએ છે. તે સિવાય વધારે માત્રામાં પાણી પીતા રહેવુ મહત્વનુ છે. કારણકે તેનાથી હાનિકારક તતવ મૂત્રના રસ્તા શરીરથી બહાર નિકળી જાય છે. 
ઉકાળોનો ચમત્કાર 
- એક કપ પાણીમાં તુલસીના ત્રણ-ચાર પાન એક લવિંગ, એક કાળી મરી, એક ટુકડો તજ અને મુલેઠી મિકસ કરી પાંચ મિનિટ ઉકાળો અને પીવું. 
- રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવાથી શ્વાસનો સંક્રમણનો ખતરો ઓછું થશે. ગળામાં ખરાશ, ખાંસી, છાતીમાં જકડવું અને તાવની શિકાયર દૂર રહેશે. 
- પણ ગર્ભવતી મહિલાઓ, પેટમાં અલ્સર, કિડની રોગ અને બવાસીરની સમસ્યાથી ઝઝૂમી રહ્યા લોકો અને પાંચ વર્ષથી ઓછા ઉમ્રના બાળક ઉકાળો ન પીવું. 
 
બાળકો માટે તુલસી, ખજૂર સારું 
-કારણકે અત્યારે જોરદાર ગર્મી છે તેથી વ્યસ્ક પહેલા અને બીજા દિવસ બે થી ત્રણ ધૂંટ ઉકાળો પીવું. ત્રીજા દિવસે તેની માત્રા એક કપ પર લઈ જાવો. 
-બાળકોને પાણીમાં તુલસી અને ખજૂર ઉકાળી પીવડાવો. જો ઉકાળો સારું માને છે તો 5-15 વર્ષના બાળકોંને 10-12 મિલીથી વધારે ખોરાક ન આપવી. 
 
વિટામિન ડી જરૂરી 
- એંગ્લિયા રસ્કિન યુનિવર્સિટીના અભ્યાસમાં વિટામિન ડીને સંક્રામક રોગોથી લડવાની ક્ષમતામાં કારગર જણાવ્યુ હતુ. 
-શોધકર્યાએ જોવાયુ કે જે સંક્રમિતોમં વિટામિન ડીની કમી હતી તેના માટે સાર્સ કોવ 2 વાયરસ વધારે જીવલેણ સિદ્ધ થયું. 
-તડકાથી નિકળતી અલ્ટ્રાવાયલટ વિકિરણોથી પણ કોરોનાની સામે સુરક્ષા કવચ વિકસિત થવાની એક કારણ માન્યુ હતું. 
-મુખ્ય સ્ત્રોત- તડકા, દૂધ, દહીં, ઈંડા, બ્રોકલી, મશરૂમ, સાલમન અને બીજા તૈલીય માછલી,
 
વિટામિન સી 
-રોગ પ્રતિરોધક ક્ષમતા વધારીને શ્વાસ સંક્રમણ દૂર રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. વિટામિન સી શારીરિક રૂપથી સક્રિય અને ઉર્જાવાન રહેવામાં પણ મદદ કરે છે. 
- કોવિડ દર્દીને હોસ્પીટલમા દાખલ થતા પર ગંભીર અવસ્થામાં જવાનો ખતરો ખૂબ ઓછુ મેળ્વ્યો જે વ્યાયામ અને રમત એક્ટિવિટીમાં શામેલ રહે છે.
- મુખ્ય સ્ત્રોત -સંતરો, લીંબૂ, આમળો, પપૈયા, અમરૂદ, પાઈનાપલ,પાલક, પાકેલુ કેરી, સ્ટ્રાબેરી 
 
જિંક 
- વિટામિન સી ની રીતે જિંક પણ સંક્રામન રોગોથી લડવાની ક્ષમતા વધારે છે. ઈજા જલ્દી ભરવામાં પણ મદદ કરે છે. 
- કોશિકાઓ અને ઉત્તકોમાં આવી દરાડ ભરવામાં પણ કારગર, કોરોના સંક્રમણથી જલ્દી ઉભરવામાં પણ અસરદાર મેળ્વ્યો. 
-મુખ્ય સ્ત્રોત- જાડુ કઠોળ, ઓટસ, દળિયા, બાફેલુ ઈંડુ, મગફળી, કોળુના બીયડ, કાજૂ, બદામ, તુલસી પાન