સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: રવિવાર, 4 માર્ચ 2018 (08:49 IST)

પ્રેગ્નેંટ થવું છે તો કારેલનું કરો સેવન

એમાં કોઈ ખોટું નહી કે કારેલા આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી છે પણ જો તમે માં બનવાની કોશિશ કરી રહ્યા છો તો કારેલા ન ખાવું. કારણકે વધારે માત્રામાં કારેલા ખાવાથી મા બનવાની ઈચ્છા પૂરી થવામા મુશ્કેલી હોય છે. પ્રેગ્નેંત મહિલા માટે કેવી રીતે નુકશાનદાયક છે. 
 
ગર્ભવતી મહિલા  માટે કારેલા નુકશાનદાયક છે. જો તમે કારેલા ખાઓ છો અને કંસીવ કરવાની કોશિશ કરી રહ્યા છો તો તમારા કંસીવ કરવાની ક્ષમતાને ઓછું કરી નાખે છે કે પછી જો તમે પ્રેગ્નેંટ છો અને કારેલા ખાઓ છો તો તેથી તમારા ગર્ભસ્થસ શિશુને નુકશાન પહોંચી શકે છે. જો તમે માં બનવા ઈચ્છો છો કે પ્રેગ્નેંટ છો તો કારેલાથી બચવું. 
 
આમ તો કારેલા નહી પણ તેના બીયડ નુકશાનદાયક છે. તેથી બીયડમાં મેમોરચેરિન તત્વ હોય છે. જે પ્રેગ્નેંસીમાં બાધક હોય છે. તે સિવાય વધારે કારેલા ખાવાથી લીવર ઈંફેકશન પણ થઈ જાય છે. વધારે ખાવાથી લીવર ઈંજમાઈસ વધે છે. જે ધમનીઓમાં અકડન પૈદા કરે છે.