ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 16 માર્ચ 2021 (17:37 IST)

સ્માર્ટફોન છે શરીરમાં 5 જગ્યા પર દુખાવાના કારણ

સ્માર્ટફોન અમારા જીવનનો એક જરૂરી ભાગ બની ગયું છે અને તેના વગર હવે અમારો કામ પણ નહી ચાલે આ તો સાચું છે. પણ સ્માર્ટફોન તમારા આરોગ્યથી સંકળાયેલી સમસ્યા પણ આપી રહ્યું છે. તમારા શરીરમાં આ 5 જગ્યાઓ પર થતાં દુખાવાનો કારણ, આ સ્માર્ટફોન થઈ શકે છે. 
 
1. આંગળીમાં દુખાવો- લાંબા સમય સુધી ફોનના ઉપયોગ કરવાથી આંગળીઓમાં દુખાવો બની શકે છે. તેનાથી આંગળીઓમાં દુખાવાની સાથે ખેંચાવ કે અકડન પણ થઈ શકે છે. 
 
2. ગરદનમાં દુખાવો- ફોનનો ઉપયોગ કરતા સમયે તમારી ગર્દનમાં પણ દુખાવો થવું સ્વભાવિક છે. લાંબા સમય સુધી ગરદન પર દબાણ આપવું કે એકજ સ્થિતિમાં રાખવી હાનિકારક થઈ શકે છે. 
 
3. આંખ દુખાવો- લાંબા સમય સુધી સ્માર્ટફોનના ઉપયોગ કરવાથી આંખમાં દુખાવો, બળતરાની સાથે આંખની બીજી સમસ્યાઓ પણ આપી શકે છે. તેનાથી 
આંખમાં સૂકાપન પણ આવી શકે છે. 
 
4. પીઠ દુખાવો- સતત બેસીને સ્માર્ટફોનના ઉપયોગ કરી તમારી પીઠમાં જકડન અને દુખાવો આપી શકે છે. તેનાથી બચવા માટે સક્રિય રહેવું જરૂરી છે. 
 
5. ખભામાં દુખાવો. હાથમાં ફોન પકડીને  તમે લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરો છો તો ખભામાં પણ ખેચાવ હોય છે. અને આ દુખાવામાં પણ બદલી શકે છે. તેથી વચ્ચે વચ્ચે બ્રેક જરૂર લેતા રહેવું.