શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 5 માર્ચ 2021 (07:32 IST)

પીરિયડસમાં થાય છે ગડબડી તો રાખો આ વાતોના ધ્યાન

મહિલાઓમાં બદલાતી લાઈફસ્ટાઈલ ટેંશન ખોટું ખાન-પાનના કારણે હાર્મોંસના અસંતુલનની સમસ્યા સામાન્ય વાત છે. જેથી પીરિયડસની ગડબડી થઈ જાય છે. અમે વ્યાયામ સંતુલિત ભોજન ફાઈબર આયરન એમની ડાઈટમાં શામેળ કરીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકે છે. 
 
1. માસિક ધર્મની સમસ્યાથી છુટકારો મેળવવા માટે દરરોજ 10-12 ગ્લાસ પાણી પીવું જરૂરી છે.એથી બોડીમાં રહેલ ટોક્સિન બહાર નિકળી જાય છે. 
 
2. ફાઈબર અને કાર્બોહાઈડ્રેડ હાર્મોંસની ગડબડીને રોકે છે . ભોજનમાં એને જરૂર શામેળ કરો. 
 
3. લીલી શાકભાજી બ્રોકલી , સરસવનું શાગ ગાજર ખાવાથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. 
 
4. તમારા ભોજનમાં આયરન યુક્ત ભોજન જરૂર શામેળ કરો. 
 
5. હાર્મોંસના અસંતુલનને રોકવા માટે મેગ્નીશિયમ , કેલ્શિયમ , ફોલિક એસિડ અને મિનરલ્સ  , વિટામિન સી ,  વિટામિન બી નો સેવન કરો. 
 
6. પોતાને ફિટ રાખવા માટે સવારે સૈર જરૂર કરો . આથી તમને તાજી હવા મળશે.