શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 17 જૂન 2021 (11:45 IST)

લૉકડાઉન પછી કરી રહ્યા છો ખરીદી તો આ વાતોંની કાળજી રાખવી

કોરોના વાયરસનોમ ખતરો અત્યારે ટ્લ્યુ નથી આ તીવ્રતાથી લોકોને તેમનો શિકાર બનાવી રહ્યા છે. તેથી સંક્રમણથી બચાવ રાખવુ ખૂન જરૂરી થઈ ગયો છે અને લોકો તેમના કામ અને જરૂરી ખરીદી વગેરે માટે 
 
ઘરથી વાહર નિકળવા લાગ્યા છે. તેથી જાણ-અજાણ આ ખતરો તમારા અને તમારા પરિવારને બીમાર ન બનાવે. તેથી પૂર્ણ સાવધાની રાખવી. જો તમે પણ જરૂરી સામાન ખરીદવા કે ઑફિસ વગેરે માટે ઘરથી 
 
બહાર નિકળી રહ્યા છો તો આ વાતોંની ખાસ કાળજી રાખવી. જેથી તમે અને તમારા પરિવાર સંક્રમણથી સુરક્ષિત રહી શકે.  
 
ભીડવાળી જગ્યાથી રાખવી દૂરી 
સૌથી પહેલા આ વાતની કાળજી રાખવી કે ઘરથી બહાર નિકળવાથી પહેલા માસ્ક જરૂર પહેરવું.  કોરોનાથી બચાવનો સૌથી અને મુખ્ય હથિયાર સમજી શકો છો અને આ બાબતમાં કદાચ બેદરકારી ન કરવી. માસ્ક 
 
તમારી નામ અને મોઢાથી વાયરસને તમારા શરીરમાં પ્રવેશ કરવાથી રોકી શકે છે. તેમજ જો ખરીદી માટે જઈ રહ્યા છો તો ભીડવાળી જગ્યાથી દૂરી બનાવીને રાખવી. 
 
વધારે સમય બહારે ન રહેવું% 
જો શોપિંગૅ કરવા જઈ રહ્યા છો તો કોશિશ કરવી કે બહાર વધારે સમય સુધી ન રહેવું. સાથે જ જલ્દીથી જલ્દી ખરીદી વગેરેનો કામ પરવારીને પરત આવી જાઓ. તેથી જરૂરી છે કે બહાર જવાથી પહેલા શું-શું 
 
ખરીદવુ છે તેની આખી લિસ્ટ તૈયાર કરી લો. તેમજ તમારા થેળા વગેરેને સેનિટાઈજ કરવા ન ભૂલવું. 
 
કરો હાથને સેનિટાઈજ 
ઘરથી બહાર નિકળતા પહેલા તમારી સાથે સેનિટાઈજર રાખવુ ન ભૂલવું. તેમજ સંક્રમણના ખતરાને જોતા તમે તમારા હાથમાં ગલવ્સ પણ પહેરી શકો છો. ત્યારબાદ જ ઘરથી બહાર નિકળવું.  સાથે જ સમય-સમય 
 
પર તમાઆ હાથને સેનિટાઈજ કરતા રહો. 
 
ચેહરા પર ન લગાવો હાથ 
કોરોના વાયરસના સંક્રમણને જોતા તેનાથી બચાવ માટે તમારા આંખ, મોઢું, નાકને હાથ ન લગાવો. તેના કારણ આ છે કે જો તમે કોઈ સંક્રમિત વસ્તુને સ્પર્શ કર્યુ હોય તો તે તમારા હાથથી તમારા મોઢા સુધી 
 
પહોંચી શકે છે અને તેનાથી વાયરસ તમારા શરીરની અંદર પ્રવેશ કરી શકે છે. તેથી આ વાતની કાળજી રાખવી. 
 
તમારા જ વાહનથી જ જવું 
કોરોના કાળમાં જો ઘરથી બહાર નિકળી રહ્યા છો તો જ્યાં સુધી હોઈ શકે પબ્લિક ટ્રાંસપોર્ટનો ઉપયોગ ન કરવું. જો તમારી પાસે તમારા વાહન નથી તો કેબ કે ઑટો કરીને જવું. સુરક્ષા માટે આ ખૂબ જરૂરી છે. 
 
પરત આવીને કરવુ આ કામ 
આ સમયે બહાર નિકળવુ કોઈ ખતરાથી ઓછુ નથી તેથી જો તમે પણ આ સમયે ઑફિસ કે ખરીદી વેગેર કામથી ઘરથી બહાર નિકળી રહ્યા છો તો ઘર પરત આવીને સૌથી પહેલા બાથરૂમમાં જઈને સ્નાન કરવું. 
 
તેનાથી પહેલા ઘરની કોઈ વસ્તુ ન અડવી અને ઘરના લોકોના સંપર્કમાં આવવાથી બચવું.