બુધવાર, 7 ડિસેમ્બર 2022
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified રવિવાર, 6 જૂન 2021 (14:02 IST)

ચાની સાથે ભૂલીને પણ ન કરવી આ વસ્તુઓનો સેવન

ચાની સાથે બિસ્કિટ, બ્રેડ, નમકીન ખાવુ સામાન્ય વાત છે. તેમજ મોટા ભાગે લોકો નાશ્તાની સાથે ચા પીએ છે પણ શું તમે જાણો છો કે ખાલી પેટ ચા પીવાથી વધુ હાનિકારન છે ચાની સાથે કેટલીક વસ્તુઓનો સેવન જેનાથી તમે ઘણી પરેશાનીઓ ઘેરી શકે છે. આવો જાણીએ ચાની સાથે શું ખાવુ નહી જોઈએ. 
 
લીલી પાનવાળી શાકભાજી 
ઘણા લોકો ભોજનની સાથે ચા પીએ છે જેમાં રોટલીની સાથે લીલી શાકભાજી પણ હોય છે. લીલા પાંદડાવાલી શાકમાં હાજર ગોઈટ્રોજન હકીકતમાં થાયરાઈફ ગ્રંથિ દ્વારા આયોડીનને લઈને લેવામાં રૂકાવટ નાખે છે 
અને આયોડીનની કમીન કારણ બની શકે છે. કોબીજ, લીલા પાન, મૂળાં, સરસવ, બ્રોકલી, સ્પ્રાઉટસ અને સોયાબીન જેવી શાકભાજીમાં ગોઈટ્રોજન હોય છે. 
 
કાચી વસ્તુ 
કાચી વસ્તુ જેમ સલાદ અંકુરિત કઠોણ કે પછી બાફેલા ઈંડા જેવી વસ્તુઓ પણ ચાની સાથે લેવી તમારા આરોગ્ય અને પેટન નુકશાન પહોચાડી શકે છે. 
 
હળદરવાળી વસ્તુઓ 
જો તમે ચાની સાથે કે ચા પીવાની સાથે તરત જ એવી વસ્તુઓનો સેવન કરો છો જેમાં હળદરની માત્રામ હોય તો તમારા માટે નુકશાનકારી હોઈ શકે છે. તેનો મુખ્ય કારણ છે ચા અને હળદરમાં હાજર રાસાયનિક તત્વ જે આપસમાં ક્રિયા કરીને તમારા પેટમાં રાસાયનિક ક્રિયા કરી પાચન તંત્રને નુકશાન પહોંચાડી શકે છે. 
 
લીંબૂ 
ચાની સાથે કોઈ એવી વસ્તુ પણ પ્રયોગ ન કરવી જેમાં લીંબૂની માત્રા હોય આ નુકશાનકારી છે. ઘણા લોકો ચા માં લીંબૂ નિચોડીને લેમન ટી બનાવીને પીવે છે પણ આ ચા એસિડીટી અને પાચન સંબંધી અને ગૈસની સમસ્યા પેદા કરી શકે છે. ક્યારે- ક્યારે ચામાં લીંબૂ મિક્સ કરી પીવાથી પેટમાં બનતું રસાયન ઝેર ઘાતક થઈ શકે છે. 
 
ઠંડી વસ્તુઓ  
ચાના પહેલા પાણી પીવુ તો ઠીક છે પણ ચાની સાથે ચા કે ચા પીધા પછી પાણી કે કોઈ પણ ઠંડી વસ્તુઓનો સેવન કોઈ પણ રીતે ઠીક નથી. ચા પીવાના તરત બાદ પાણી પીવું પાચન તંત્ર પર ખરાબ અસર નાખે છે અને ગંભીર એસિડીટીની સમસ્યા કે પેટની બીજી સમસ્યા પણ પેદા કરી શકે છે.