મંગળવાર, 5 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 20 મે 2022 (14:00 IST)

Underwear Expiry: અંડરગારમેંટસને ક્યારે સુધી કરી શકે છે યૂજ એક્સપર્ટસએ કર્યો ચોંકાવનાર ખુલાસો

How Long You Can Use Your Underwear: અમે દવાઓની એક્સપાયરી ડેટ વિશે સાંભળ્યુ હશે કે ખાવા-પીવાની પેક્ડ વસ્તુઓની એકપાયરી ડેટ વિશે 
 
પણ સાંભળ્યુ છે/ પણ શું અંડરગારમેંટસની એક્સપાયરી ડેટ વિશે કદાચ સાંભળ્યુ છે પણ મેડિકલી એવુ કોઈ પુરાવા નથી પણ આ જરૂર છે કે જૂના અંડરગારમેંટ્સ સ્વાસ્થય પર 
 
ખરાવ અસર નાખે છે. તો ચાલો અમે જાણીએ છે કે એક અંડરવિયરને કેટલ દિવસ સુધી ઉપયોગ કરી શકાય છે. સાથે જ અમે જણાવીશ કે આ પર એક્સપર્ટાની શુ સલાહ છે.
 
અંડરગારમેંટસ ઢીળા થઈ ગયા છો તો તેને બદલી નાખો 
NYU સ્કૂલ ઑફ મેડિસિનન પ્રોફેસર ફિલિપ ટીએર્ણોના મુજબ કોઈ પ અંડરગાર્મેંટસની એક્સપાયરી ડેટ નહી હોય છે પણ જો તમે તમારા અંડરગાર્મેંટસને દરરોજ પહેરો છો 
 
તો તેને 6 મહીનમાં બદલવુ યોગ્ય રહે છે. તેનાથી ઘણા પ્રકારના ઈંફેક્શનથી બચી શકાય છે. 
 
રહે છે એલર્જી અને ઈંફેકશનનો ખતરો 
NYU લોંગોન હેલ્થના એમડી ટેર્નેહ શિર્જીને જણાવ્યું હતું કે હજુ સુધી આવા કોઈ તબીબી પુરાવા મળ્યા નથી. જો કે જૂના અંડર ગારમેંટસ પહેરવથી કોઈ પ્રકારનો નુકશાન હોય છે પણ હા જૂના અંડર ગારમેંટસથી એલર્જી અને ઈંફેક્શન થવાનો ખતરો વધી જાય છે.