શુક્રવાર, 22 નવેમ્બર 2024
0

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

રવિવાર,ઑક્ટોબર 27, 2024
0
1
ઈરાને 1 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલ પર લગભગ 180 મિસાઈલો છોડી હતી. આ પછી ઈઝરાયેલ તરફથી કહેવામાં આવ્યું કે ઈરાનને આ હુમલાની કિંમત ચૂકવવી પડશે અને હવે ઈઝરાયેલ તરફથી જવાબી કાર્યવાહી કરવામાં આવી છે.
1
2
Ankara Terror Attack: તુર્કીની રાજધાની અંકારામાં એક વિમાનની કંપનીના મુખ્યાલય બહાર એક વિસ્ફોટ થયો છે. તુર્કીના અધિકારીઓનું કહેવું છે કે આ ચરમપંથીઓ દ્વારા થયેલો હુમલો છે.
2
3
BRICS Summit 2024 રશિયાના કઝાનમાં બ્રિક્સ સંમેલન બાદ ભારત અને ચીન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ મુલાકાતમાં દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા કરી.
3
4
America diwali holiday- અમેરિકામાં ભારતીયોને દિવાળી પર મોટી ભેટ મળી છે. અહીં પ્રથમ રાજ્યએ દિવાળી પર સત્તાવાર રજા જાહેર કરીને ભારતીય અમેરિકન નાગરિકોને ખુશ કર્યા છે
4
4
5
મૈકડોનાલ્ડનુ બર્ગર ખાવાથી સ્વાસ્થ્યના સંકટનો મામલો સામે આવ્યો છે. જેમા એક વ્યક્તિનુ મોત થઈ ગયુ અને ડઝનો લોકો હોસ્પિટલમાં દાખલ છે. અમેરિકાના સેંટર ફૉર ડિજીજ કંટ્રોલ એંડ પ્રિવેંશન(CDC)એ ચોખવટ કરી છે કે આ સમસ્યા મૈકડોનાલ્ડના ક્વાર્ટર પાઉંડર હૈમબર્ગર ...
5
6
અમેરિકાની સેન્ટર્સ ફૉર ડીસિઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન (સીડીસી)એ મંગળવારે જણાવ્યું છે કે મૅકડોનાલ્ડના બર્ગરના કારણે લોકો બીમાર પડી રહ્યા છે.
6
7
લેબનોનના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દક્ષિણ બૈરુતમાં ઇઝરાયલના હવાઈ હુમલામાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે. આમાં એક બાળક પણ છે.
7
8
ઇઝરાયલે લેબનોનના 25 જેટલાં ઠેકાણાં ઉપર હવાઈહુમલા ઈરાન દ્વારા હિઝબુલ્લાહને આર્થિકમદદ પહોંચાડવામાં આવે છે, જેના વિશે આગામી દિવસો દરમિયાન ખુલાસો કરવામાં આવશે.
8
8
9
ગાઝાના ઉત્તર છેડે આવેલા બેત લાહિયા વિસ્તારમાં ઇઝરાયલના હુમલામાં 73 લોકો માર્યા ગયા છે. હમાસના અધિકારીઓએ આ હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વિશે માહિતી આપી છે.
9
10
Nigeria Blast: નાઈજીરિયામાં એક ઈંધણ ટેન્કર અધવચ્ચે જ ક્રેશ થઈ ગયું, ત્યારપછી તેમાંથી તેલ ચોરવા લોકોનું ટોળું એકત્ર થઈ ગયું
10
11
Israeli soldiers killed in drone attack- લેબનોન સ્થિત ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલામાં ઇઝરાયલની સેનાના ચાર સૈનિક મૃત્યુ પામ્યા છે, જ્યારે 60 કરતાં વધુ લોકો ઘાયલ થયા છે.
11
12
પાકિસ્તાનમાં બલૂચિસ્તાનના દુક્કી જિલ્લામાં એક અજ્ઞાત હુમલાખોરે 20 લોકોની હત્યા કરી નાખી.
12
13
પાકિસ્તાનના બલૂચિસ્તાન શહેરમાં બંદૂકધારીઓએ મોટો હુમલો કર્યો છે. બલૂચિસ્તાનના ડુકી જિલ્લામાં કોલસાની ખાણો પાસે બનેલા મકાનો પર હુમલો કરતા ભારે ગોળીબાર થયો. આ હુમલામાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે.
13
14
'સદીના સૌથી ભયાનક વાવાઝોડા' તરીકે ચર્ચિત બનેલા હરિકેન મિલ્ટને અમેરિકાના ફ્લોરિડા રાજ્યના સિસ્ટા કી ખાતે 205 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે લૅન્ડફૉલ કર્યું છે.
14
15
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુએ દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. એ બાદ સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું.
15
16
ઇઝરાયેલ પર હમાસના હુમલાની વર્ષગાંઠના અવસરે યુદ્ધ વધુ તીવ્ર બન્યું હતું. ઈઝરાયેલને તેની વર્ષો જૂની પીડા યાદ આવી. જવાબમાં ઇઝરાયેલે લેબનોનની રાજધાની બેરૂત પર મિસાઇલોથી હુમલો કર્યો હતો.
16
17
કરાચી એરપોર્ટ નજીક થયેલા અકસ્માતમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે અને આઠ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ગૃહમંત્રી ઝિયા ઉલ હસનના જણાવ્યા અનુસાર વિસ્ફોટ વિદેશી નાગરિકોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.
17
18
Israel Strikes In Lebanon - ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિઝ અનુસાર હાલના દરોડામાં હિઝબુલ્લાના કેટલાય લડવૈયાને મારવા માટે જમીન પર સૈનિકો અને હવામાંથી વાયુસેના મળીને કામ કરી રહ્યા છે. ઈઝરાયેલે 400 લડવૈયાઓને માર્યા છે
18
19
ભારતીયો મોટી સંખ્યામાં નોકરી માટે કેનેડામાં સ્થળાંતર કરે છે. જો કે, કેનેડામાં પણ કામકાજની સ્થિતિ ઘણા સમયથી સારી નથી. કેનેડા બેરોજગારી અને હાઉસિંગ સમસ્યાના સંકટનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં કેનેડા પણ વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવા પર કામ ...
19