0

Dubai Floods: શું Cloud seeding છે કારણ થોડા જ કલાકોમાં શા માટે ડૂબી ગયુ દુબઈ?

ગુરુવાર,એપ્રિલ 18, 2024
0
1
પાકિસ્તાને એલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પ્રતિબંધ મૂક્યો છે. પાકિસ્તાની યુઝર્સ છેલ્લા બે મહિનાથી X (Twitter) એક્સેસ કરી શક્યા નથી.
1
2
Dubai Rain Update: સંયુક્ત અરબ અમીરા અને તેની આસપાસના દેશોમાં મંગળવારે ખૂબ વરસાદ પડ્યો.
2
3
UAE rain news- દુબઈ. સોમવારે મોડી રાતથી UAEના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અહીં દુબઈમાં મંગળવારે એક જ દિવસમાં એક વર્ષ જેટલો વરસાદ થયો હતો. જેના કારણે સમગ્ર શહેરમાં ભારે વરસાદ થયો હતો.
3
4
એપી ઢિલ્લોએ પોતાના ઈસ્ટાગ્રામ પર પોતાના પ્રદર્શનનો એક વીડિયો શેયર કર્યો. વીડિયોમાં સમર હાઈ હિટમેકરને પોતાના પ્રદર્શનના ભાગરૂપે પોતાનુ ગિટાર તોડતા જોઈ શકાય છે.
4
4
5
US Wife Coffee Crime: અમેરિકામાં એક મહિલાએ પોતાના પતિને કોફીમાં બ્લીચ ઉમેરીને ઝેર આપવાનો ગુનો કબૂલી લીધો છે.
5
6
અફઘાનિસ્તાનમાં ભારે વરસાદે એવી તબાહી મચાવી છે કે ડઝનેક લોકોના મોત થયા છે. અચાનક આવેલા પૂરમાં સેંકડો મકાનો ધરાશાયી થઈ ગયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
6
7
China Boeing 767 Plane Crash Memoir: વિમાન એક હજાર ફૂટની ઉંચાઈ પર લગભગ 300 માઈલ પ્રતિ કલાકની ઝડપે ઉડી રહ્યું હતું,
7
8
બદલાની આગમાં સળગી રહેલ ઈરાને ઈઝરાયેલ પર હુમલો કરી દીધો છે. ઈરાનના આ પગલાથી દુનિયાભરના નેતાઓની ચિંતા વધી ગઈ છે. ઈરાનના હુમલાને લઈને G7 દેશોની પ્રતિક્રિયા પણ સામે આવી છે.
8
8
9
ભારતે ઈરાન દ્વારા ઈઝરાયેલ પર ડ્રોન અને મિસાઈલ હુમલા પર ચિંતા વ્યક્ત કરી છે. ભારતે કહ્યું કે અમે ખૂબ જ ચિંતિત છીએ અને આ હુમલાથી ક્ષેત્રીય શાંતિ અને સુરક્ષા માટે ખતરો છે
9
10
. હેમ્બર્ગના લીબેન્સપર્જર ફ્યુનરલ હોમ્સ દ્વારા પોસ્ટ કરાયેલ શ્રદ્ધાંજલિ અનુસાર, ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા સૌથી જૂના જીવંત સંયુક્ત જોડિયા તરીકે સૂચિબદ્ધ જોડિયા
10
11
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં વેસ્ટફિલ્ડ બોન્ડી જંકશન મોલમાં છરાબાજી અને ગોળીબારની ઘટના બની હતી, જેમાં ચાર લોકોના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.
11
12
લંડન. બ્રિટનમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં ઇમિગ્રેશને મોટી કાર્યવાહી કરીને 1 મહિલા અને 11 પુરૂષોની ધરપકડ કરી જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસને માહિતી મળી હતી કે એક ખાનગી ઘરમાંથી દરરોજ વિચિત્ર અવાજો આવી રહ્યા છે.
12
13
Mozambique Boat Accident: દક્ષિણ આફ્રિકાના દેશ મોઝામ્બિકથી એક ખૂબ જ દુઃખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં ઉત્તરીય તટ નજીક એક બોટ ડૂબી જવાથી 91 લોકોના મોત થયા છે.
13
14
Crime news- બ્રિટનમાં એક હ્રદયસ્પર્શી હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક 28 વર્ષના યુવકે તેની પત્નીની છરીના ઘા મારીને હત્યા કરી, તેના શરીરના 200થી વધુ ટુકડા કરી નાખ્યા,
14
15
પાકિસ્તાન પોતાના આર્થિક લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યુ છે. પાક્સિતાનની આર્થિક સ્થિતિ બગડતી જઈ રહી છે. વિશ્વ બેંકે પણ આર્થિક મોરચે પાકિસ્તાનને ચેતવણી આપી છે.
15
16
Juan- જુઆન વિસેન્ટે, વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ, અવસાન પામ્યા: 114 વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા, દરરોજ દારૂ પીતા હતા; 71 પૌત્રો છેJuan Vicente Pérez
16
17
Earthquake in Taiwan: તાઈવાનમાં બુધવારે સવારે એક શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેનાથી આખો દ્વીપ હલી ગયો. ભૂકંપને કારણે અનેક ઈમારતોને પણ નુકશાન પહોચ્યુ છે. તાઈવાન સેન્ટ્રલ મીટીરોલોજીકલ એડમિનિસ્ટ્રેશને જણાવ્યું કે બુધવારે સવારે તાઈવાનની રાજધાની તાઈપેઈમાં ...
17
18
તુર્કીના ઈસ્તાંબુલ શહેરમાં એક ભયાનક અકસ્માત થયો છે. અહીં એક નાઇટ ક્લબમાં રિનોવેશન દરમિયાન આગ લાગી હતી જેમાં 25 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ઘણા લોકો ઘાયલ પણ છે જેમની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
18
19
Earthquake in Japan: જાપાનમાં એક વાર ફરી ભૂકંપના તીવ્ર આ%ચકા અનુભવાયા છે. આ વર્ષની શરૂઆતમાં આવી તબાહી પછી આ બીજુ અવસર છે જ્યારે ભૂકંપના તીવ્ર આંચથી લોકો ડરી ગયા છે. જાપાન મૌસમ વિજ્ઞાન એજંસીના હવાલાથી એક રિપોર્ટમાં કહ્યુ કે ભૂકંપ કેંદ્ર ઉત્તરી ...
19