સંબંધિત સમાચાર
- S.Jaishankar On Pakistan- વિદેશ મંત્રી જયશંકરે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફનો ડર વધાર્યો
- 7 મિનિટમાં ભૂકંપના 2 મોટા ઝાટકા
- પાકિસ્તાનમાં એક મહિલાએ એકસાથે 6 બાળકોને જન્મ આપ્યો, ડોક્ટરો પણ ચોંકી ગયા
- પાકિસ્તાનના બીજા મોટા નેવી એર બેઝ પર હુમલો, BLAની મજીદ બ્રિગેડે લીધી હુમલાની જવાબદારી
- Pakistan Election Result Live: ઈમરાનના સમર્થકો ઉમેદવારોએ ચોકાવ્યા, નવાઝ શરીફની પાર્ટીને પણ છોડી પાછળ
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ખાણમાં કામ કરતા મજૂરો પર ગોળીબાર, 20નાં મોત
Pakistan news - પાકિસ્તાનમાં બલૂચિસ્તાનના દુક્કી જિલ્લામાં એક અજ્ઞાત હુમલાખોરે 20 લોકોની હત્યા કરી નાખી.
અજ્ઞાત હુમલાખોરે ખાણમાં કામ કરતા મજૂરો પર હુમલો કર્યો જેમાં 20 લોકો માર્યા ગયા અને સાત લોકો ઘાયલ થયા. આ હુમલો ગુરુવારે રાત્રે થયો. આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી.
"તે એક આતંકવાદી હુમલો હતો અને ખાણ કામદારોને બચવાની કોઈ તક ન હતી કારણ કે જ્યારે તેઓ પર ગોળીબાર કરવામાં આવ્યો ત્યારે તેઓએ કામ શરૂ કર્યું હતું," બલોચે કહ્યું.
પાકિસ્તાની એસએચઓએ જાણકારી આપતા કહ્યું કે માર્યા ગયેલા મજૂરોમાં ચાર અફઘાનિસ્તાનના હતા જ્યારે અન્ય બલૂચિસ્તાન, કિલા સૈફુલ્લાહ, પશીન, મૂસા ખેલ અને કુચલકના રહેવાસી હતા.
