0
દક્ષિણ થાઈલેન્ડમાં સામૂહિક હત્યાકાંડ
રવિવાર,માર્ચ 2, 2008
0
1
પાકિસ્તાનના વિઝીરિસ્તાન ક્ષેત્રના સ્વાત ઘાટી વિસ્તારમાં એક મૃત પોલીસ અધિકારીની અંતિમયાત્રામાં બોંબ વિસ્ફોટ થતાં 40 લોકોના મોત અને 75 જણાં ઘાયલ થયા હતા. મૃતકોમાં અધિકાંશ લોકો પોલીસમાં ફરજ બજાવતાં હતા..
1
2
અફઘાનિસ્તાનના માત્ર ત્રીસ ટકા ભૌગોલિક વિસ્તાર પર જ સ્થાનીક સરકારનુ નિયંત્રણ છે તેવો સ્ફોટક અહેવાલ અમેરિકાની ગુપ્તચર શાખાના પ્રમુખે રજુ કર્યો હતો. તેમની આ વાત સામે નાટોના મહાસચિવે નારાજગી વ્યક્ત કરી છે તથા...
2
3
અફઘાનિસ્તાનમાં બ્રિટીશ સેનામાં તાલિબાન વિરુદ્ધની લડાઈમાં સેવા આપી રહેલા પ્રિન્સ હેરીને ખતમ કરવાનો આગ્રહ અલકાયદાના સમર્થક દ્વારા કરવામાં આવ્યો છે. ઈન્ટરનેટ પર જાહેર કરાયેલા સંદેશમાં આ સ્ફોટક નિવેદન આપવામાં આવ્યુ છે કે, તાલિબાન...
3
4
ઈરાકમાં કેથોલિક ચર્ચના આર્ક બિશપના બે અંગરક્ષકોની હત્યા કરીને તેમનુ સનસનીખેજ અપહરણ કરવામાં આવતાં વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં ખળભળાટ મચી ગયો હતો. આ અંગે પોપ બેનડિક્ટ 16માં દ્વારા ઘટનાને ધૃણાસ્પદ અને માનવતા...
4
5
આંતર સંસદીય સંઘે પોતાની વાર્ષિક રિપોર્ટમાં જાહેર કર્યુ છે કે, વિશ્વમાં મહિલા જન પ્રતિનીધીઓની સંખ્યા રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. પરંતુ રાષ્ટ્રિય વિધાયિકા વિભાગમાં મહિલાઓની સંખ્યા પુરુષોની સંખ્યાથી અડધી પણ નથી. આંતર સંસદીય સંઘના...
5
6
ગુરુવાર,ફેબ્રુઆરી 28, 2008
પાકિસ્તાનના ઉત્તરી વઝિરિસ્તાનના કબાઈલી વિસ્તારમાં આજે એક મકાન ઉપર મિસાઈલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 13 લોકોના મોત અને સંખ્યાબંધ ઘાયલ થયા હતા. સ્થાનીક લોકોએ જણાવ્યુ હતુ કે, મિસાઈલ હુમલો રાત્રિના...
6
7
ગુરુવાર,ફેબ્રુઆરી 28, 2008
1947માં દેશના ભાગલા સમયે હિન્દુ ધાર્મિક સંગઠન કલ્યાણ સંસ્થાનની પાકિસ્તાનના દક્ષીણ વિસ્તારમાં સ્થીત જમીનને નેશનલ એકેડમી ઓફ પર્ફોર્મીંગ આર્ટસ (એનપીએ) દ્વારા પડાવી લેવામાં આવી હોવાની ફરિયાદ સંસ્થા દ્વારા અદાલતમાં...
7
8
ગુરુવાર,ફેબ્રુઆરી 28, 2008
ઓસ્ટ્રેલિયામાં નાગરિકત્વ મેળવવા માટે ભારતીય મુળના લોકોને લેખીત પરીક્ષા આપવી પડશે. દેશની નાગરિકતા માટે આવેદકને અંગ્રેજી ભાષાનુ જ્ઞાન તથા ઓસ્ટ્રેલિયાના નાગરિકના હકો તથા ફરજો જાણવી આવશ્યક હોઈ આ પરીક્ષા લેવામાં...
8
9
ગુરુવાર,ફેબ્રુઆરી 28, 2008
અમેરિકાના બ્રિસ્ટલ નગરમાં પારિવારિક તકરારમાં એક વ્યક્તિએ એજમોન્ટ ટાવર્સ એપાર્ટમેન્ટમાં અંધાધુંધ ગોળીબાર કરી ચાર જણાંની હત્યા કરી નાંખતાં હાહાકાર મચી ગયો હતો...
9
10
બુધવાર,ફેબ્રુઆરી 27, 2008
ઈંગ્લેન્ડના કેટલાક ક્ષેત્રોમાં આજે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. 4.7ની તીવ્રતા વાળા ભૂકંપના કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે, ભૂકંપના કારણે જાનમાલને કેટલુ નુકસાન થયુ છે તે હજી સુધી જાણી શકાયુ નથી.
..
10
11
બુધવાર,ફેબ્રુઆરી 27, 2008
પાકિસ્તાન સરકારે દેશના લગભગ તમામ રાજનેતાઓની સુરક્ષામાં અનેક ગણો વધારો કરી દીધો છે...
11
12
મંગળવાર,ફેબ્રુઆરી 26, 2008
અમેરિકામાં ચારવર્ષ પહેલા એક નાવડી દુર્ઘટનામાં પગ ગુમાવનારા ભારતીય મુળના નાગરિકને 65 લાખ ડોલરનુ જંગી વળતર ચુકવાશે.
..
12
13
મંગળવાર,ફેબ્રુઆરી 26, 2008
અફઘાનિસ્તાનના દક્ષિણ-પૂર્વી પ્રાંત ખોસ્તમાં આજે એક જોરદાર બોંબ ધડાકો થતાં પાંચ પોલીસકર્મીના મોત થયા હતા. એક પ્રાંતિય અધિકારીએ જણાવ્યુ હતુ કે, એક ઉચ્ચ પોલીસ અધિકારી તથા તેમના અંગરક્ષકોના રૂપમાં કાર્યરત તેમના બે પુત્રો...
13
14
મંગળવાર,ફેબ્રુઆરી 26, 2008
નેપાળમાં સજાતિયોને પોતાના અધિકારો અપાવવા માટે પાંચ સજાતિયોએ નેપાળની ચુંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. સમલૈંગિકોના અધિકારોની રક્ષા માટે બનાવવામાં આવેલા સંગઠન બ્લુ ડાયમંડ સોસાયટીના સંસ્થાપક બાબુ પંતે જણાવ્યુ...
14
15
સોમવાર,ફેબ્રુઆરી 25, 2008
શ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કાર એવોર્ડ ડેનિયલ ડે લેવિસને ધેર વીલ બી બ્લડ ફિલ્મમાં 20મી સદીના ઓઈલ ઉદ્યોગપતિની ભુમિકા બદલ આજે બીજો ઓસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો હતો. ડે લીએ આ ફિલ્મમાં ખુબ જ પ્રભાવશાળી રીતે ઓઈલ ઉદ્યોગપતિની ભુમિકા...
15
16
સોમવાર,ફેબ્રુઆરી 25, 2008
ઈરાકમાં શિયા સમુદાયના એક મહોત્સવ દરમિયાન આજે થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા ત્રણ જણાંના મોત અને 15 જણાં ઘાયલ થયા હતાં. શિયા શ્રદ્ધાળુ જ્યારે વાર્ષીક અરેબિયન મહોત્સવમાં ભાગ લેવા માટે કરબલા જતાં હતા, તે સમયે શહેરના એક...
16
17
સોમવાર,ફેબ્રુઆરી 25, 2008
ક્યુબામાં ગત 49 વર્ષોથી હુકુમત ચલાવી રહેલા ક્રાંતિકારી નેતા ફિડેલ કાસ્ત્રોના ભાઈ રાઉલ કાસ્ત્રોને ગઈકાલે દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરી દેવાયા હતા. રબર સ્ટેમ્પના નામે મશહુર નેશનલ એસેમ્બલીએ રાઉલ કાસ્ત્રોને દેશના સર્વોચ્ચ પદ પર નિયુક્ત...
17
18
સોમવાર,ફેબ્રુઆરી 25, 2008
અંતરિક્ષ વૈજ્ઞાનિકોની ભવિષ્યવાણી કરી છે કે, સૂર્ય 7.60 કરોડ વર્ષ બાદ પૃથ્વીને ગળી જશે. સસેક્સ વિશ્વવિધાલયના અંતરિક્ષ વિજ્ઞાની ડો. રોબર્ટ સ્મિથે કહ્યુ હતુ કે, તાજેતરના મળેલા આંકડા મુજબ સૂર્યની બહારની વાતાવરણની ગુરુત્વકર્ષણ શક્તિ પૃથ્વી તથા અન્ય...
18
19
સોમવાર,ફેબ્રુઆરી 25, 2008
બગદાદની દક્ષિણમાં શિયા તીર્થયાત્રીને નિશાન બનાવીને કરવામાં આવેલ આત્મઘાતી હુમલાથી ઓછામાં ઓછા 40 લોકોનાં મૃત્યું થયાં છે.
પોલીસ તેમજ ચિકિત્સા અધિકારીઓએ આ જાણકારી આપી છે. બાબિત વિસ્તારના એક પોલીસ અધિકારી...
19