1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
  4. #ChaiWala

#Web Viral પાકિસ્તાનમાં હસીનાઓનું દિલ લોભાવી રહ્યો છે એક હોટ #ChaiWala

પાકિસ્તાન
પાકિસ્તાનમાં આજકાલ એક ચાયવાલા ટ્રેંડ કરી રહ્યુ છે. જો તમે વિચારી રહ્યા છો કે આનુ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કોઈ રિલેશન છે તો તમે ખોટુ વિચારી રહ્યા છો.  
હા એ જરૂર છે કે આ ચાયવાલા ની તુલના મોદી સાથે કરીને લોકો મજા લઈ રહ્યા છે.  ઉલ્લેખનીય છે કે આ ચાયવાલા ની ફોટો સોશિયલ મીડિયા પર જ્યારથી આવી.. મહિલાઓએ તેને લઈને પોતાની દિવાનગી જાહેર કરવી શરૂ કરી દીધી. 
 
 
આ ચાયવાલે ના લુક્સને લઈને લોકો કમેંટ કરી રહ્યા છે અને બોલીવુડ સ્ટાર્સ સાથે તુલના કરી રહ્યા છે. કોઈ કહી રહ્યુ છે કે આ ચાયવાલા બોલીવુડ સ્ટાર્સની તુલનામાં વધુ સેક્સી છે. 
 
ભૂરી આંખોવાળા આ ચાયવાલે ની તસ્વીર પર લોકો ખૂબ મજાક કરી રહ્યા છે.  મહિલાઓ જ નહી પુરૂષ પણ આ ચાયવાલા ની સુંદરતા પર પોતાના કમેંટ આપી રહ્યા છે. 
આગળનો લેખ
મુંબઈના ઈંડસ્ટ્રિયલિસ્ટના ફ્લેટમાં લાગી આગ..2ના મોત, 11ને બચાવાયા..