શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 6 એપ્રિલ 2022 (13:15 IST)

બાળક માટે ખતરનાક સાબિત થઈ રહ્યું છે આ કોર્ટૂન કેરેક્ટર

'Huggy Wuggy બ્રિટેન પોલીસ પેરેંટસને સાવધાન કરી રહ્યા છે એક પ્રકારના કાર્ટૂન કેરેક્ટરથી. કાર્ટૂન બાળકોના મનોરંજન માટે હોય છે પણ એક કાર્ટૂન કેરેક્ટર જે બાળકો પર નેગેટિવ અસર કરી શકે છે. 
 
બાળક માટે ખતરનાક સાબિત થઈ રહ્યું છે આ કોર્ટૂન કેરેક્ટર, પોલીસે વાલીઓને કર્યા એલર્ટબ્રિટનની પોલીસે કાર્ટૂન કેરેક્ટરને લઈને જાહેર કર્યુ એલર્ટ. 'હગ્ગી વુગી' કેરેક્ટરથી પેરેન્ટ્સને કર્યા સાવધાન 
 
કાર્ટૂન પાત્રો બાળકોના મનોરંજન માટે હોય છે. પરંતુ કેટલાક હાનિકારક પણ હોઈ શકે છે. યુનાઈટેડ કિંગડમની પોલીસે આવા જ એક કાર્ટૂન પાત્રને લઈને એલર્ટ જાહેર કર્યું છે. પોલીસે માતા-પિતાને 'હગ્ગી વુગી' નામના કાર્ટૂન પાત્રથી સતર્ક રહેવા જણાવ્યું છે.