શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 10 એપ્રિલ 2017 (16:00 IST)

ગુજરાતી જોક્સ - એક Kiss

છોકરો - એક કિસ કરી લઉં 
છોકરી - નહી પહેલા મારી એક વાત સાંભળો.. 
છોકરો - શુ.... 
છોકરી - જાનૂ મને નવુ લેપટોપ અપાવી દો ને... 
છોકરો - કેમ તારો પહેલાવાળો ક્યા ગયો 
છોકરી - પહેલાવાળો નવો ફોન અપાવી રહ્યો છે... 
 
છોકરો હજુ સુધી બેહોશ છે... !!!