1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : મંગળવાર, 5 એપ્રિલ 2022 (13:58 IST)

Gujarati jokes - પતિ પત્નીનો જોક્સ

Jokes humor jokes
Wife : મહેમાન આવી રહ્યા છે અને ઘરમાં દાળ સિવાય કશુ બન્યુ નથી 
 
Husband : જ્યારે એ લોકો આવે તો kitchen
માં એક વાસણ પાડી દેજે, અને જ્યારે હુ પુછુ તો કહેજે કે શાહી પનીર ઢોળાય ગયુ. 
પછી બીજુ વાસણ પાડજે અને કહેજે 
પનીર ભુજ્જી પણ ઢોળાય  ગઈ !! 
પછુ હુ કહીશ કે ચાલો દાળ જ લઈ આવ 
મેહમાનોના આવ્યા પછી વાસણ પડવાનો અવાજ આવ્યો 
Husband : શુ થયુ ??
Wife : ઓ મા.. આ તો દાળ જ ઢોળાય ગઈ.